gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AMCમાં ભાજપના 51 પટેલ, 14 જૈન અને 16 બ્રાહ્મણ ઉમેદવારો જીત્યાં, જોઇ લો જ્ઞાતિ આધારિત લેખા જોખા | Cas…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
AMCમાં ભાજપના 51 પટેલ, 14 જૈન અને 16 બ્રાહ્મણ ઉમેદવારો જીત્યાં, જોઇ લો જ્ઞાતિ આધારિત લેખા જોખા | Cas…
3
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Gujarat: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વર્ષ 2026ની નવી ટર્મ માટેના ચૂંટણી પરિણામો બાદ હવે જ્ઞાતિ આધારિત વિશ્લેષણ સામે આવ્યું છે. ભાજપે આ વખતે જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટ ફાળવણી કરી હતી, જેમાં મોટાભાગના ઉમેદવારો વિજયી થયા છે.

ભાજપના વિજેતા ઉમેદવારોનું જ્ઞાતિ આધારિત વિશ્લેષણ

ભાજપના કુલ 160 કોર્પોરેટરો આ વખતે જીતીને સત્તાના સિંહાસને બેઠા છે. જેમાં મુખ્ય જ્ઞાતિઓના વિજેતા ઉમેદવારોની સંખ્યામાં ભાજપના 51 પટેલ ઉમેદવારોએ જીત મેળવી છે. ભાજપે 17 બ્રાહ્મણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 16 ઉમેદવારો જીત્યા છે. જ્યારે 14 જૈન ઉમેદવારોએ કોર્પોરેટર તરીકે જીત હાંસલ કરી છે. ભાજપે 10 OBC ઉમેદવારોને સામાન્ય (General) બેઠકો પરથી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા અને આ તમામ 10 ઉમેદવારોની જીત થઈ છે.

નોંધનીય છે કે, બ્રાહ્મણ ઉમેદવારોમાં એકમાત્ર ખાડિયા વોર્ડમાંથી પંકજ ભટ્ટની હાર થઈ છે, બાકીના તમામ જ્ઞાતિ આધારિત પસંદ કરાયેલા ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો: ‘ગામનું પાણી બંધ થશે..’, ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં

કોંગ્રેસમાં વિપક્ષના નેતા પદ માટે ખેંચતાણ

બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસને આ વખતે ગત ટર્મ કરતા 7 બેઠકોનો ફાયદો થયો છે, જેના કારણે કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યા 25 થી વધીને 32 પર પહોંચી છે. બેઠકો વધતાની સાથે જ કોંગ્રેસમાં વિપક્ષના નેતા બનવા માટેની રેસ તેજ બની છે. વિપક્ષી નેતાની રેસમાં ગત ટર્મના નેતા શહેજાદખાન પઠાણ અને ઉપનેતા નિરવ બક્ષીના નામ સૌથી મોખરે છે.

કોંગ્રેસે દાણીલીમડા, બહેરામપુરા અને ગોમતીપુર વોર્ડની તમામ 12 બેઠકો જીતીને પોતાનો પ્રભાવ જાળવી રાખ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં જ્ઞાતિના સમીકરણો અને નવા ચહેરાઓની પસંદગી ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ છે, જ્યારે કોંગ્રેસ હવે સંગઠનમાં નવા નેતૃત્વની શોધમાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે
GUJARAT

શનિવારથી પુ.મોરારિબાપુની સંન્નિધિમાં સ્વસ્તિક કથાયાત્રાનું પ્રથમ ચરણ પ્રારંભાશે

October 8, 2026
ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
Next Post
પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રિનોવેશન શરૂ | Ahmedabad Mu…

પ્રજાના પૈસે જલસા! AMCના નવા કોર્પોરેટર, હોદ્દેદારો માટે 10 કરોડના ખર્ચે રિનોવેશન શરૂ | Ahmedabad Mu...

દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત | Dwarka Highw…

દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત | Dwarka Highw...

‘ગામનું પાણી બંધ થશે..’, ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં | Post Poll …

'ગામનું પાણી બંધ થશે..', ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં | Post Poll ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

ચોટીલા-મુળીના ૧૯ ભૂમાફિયાને 3 જિલ્લામાંથી તડીપાર કરાયા | 19 land mafias from Chotila Muli were depor…

7 months ago
ગિરનાર પર્વત પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક | gi…

ગિરનાર પર્વત પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકતાં દામોદર કુંડમાં ઘોડાપૂર, યાત્રાળુઓના પ્રવેશ પર રોક | gi…

1 year ago
માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

માલેગાંવમાં ટીપુ સુલતાનની તસવીર મુદ્દે વિવાદ: ડેપ્યુટી મેયરની ઓફિસમાંથી ફોટો હટાવાયો, ભારે વિરોધ બાદ…

8 months ago
ગુજરાતના 5 ટાપુઓ પર સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ! જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે | gujara…

ગુજરાતના 5 ટાપુઓ પર સહેલાણીઓના પ્રવેશ પર પ્રતિબંધ! જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે | gujara…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News