gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત | Dwarka Highw…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
દ્વારકા: ખંભાળિયા હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાતા ભયાનક અકસ્માત, મહિલા સહિત બેના મોત | Dwarka Highw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dwarka Highway Accident: યાત્રાધામ દ્વારકાને જોડતા ખંભાળિયા-દ્વારકા હાઈવે પર મોડી રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. હાબરડીના પાટીયા નજીક એક કાર બેકાબૂ બની ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાતા બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

મળતી વિગતો અનુસાર, ગત મોડી રાત્રે એક કાર ખંભાળિયાથી દ્વારકા તરફ જઈ રહી હતી. આ દરમિયાન હાબરડીના પાટીયા પાસે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવતા કાર સીધી રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ટકરાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

જાનહાનિ અને ઈજાગ્રસ્તોની વિગત

આ દુર્ઘટનામાં કારમાં સવાર એક મહિલા અને એક પુરુષને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મુસાફરોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત

Next Post
‘ગામનું પાણી બંધ થશે..’, ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં | Post Poll …

'ગામનું પાણી બંધ થશે..', ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં | Post Poll ...

યુપીમાં જાનમાં વાગતા ડીજેના અવાજથી 140 મરઘીનાં મોત, પોલ્ટ્રી ફાર્મના માલિકની વળતરની માંગ | UP Shock …

યુપીમાં જાનમાં વાગતા ડીજેના અવાજથી 140 મરઘીનાં મોત, પોલ્ટ્રી ફાર્મના માલિકની વળતરની માંગ | UP Shock ...

પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, હિમંતા શર્માની પત્નીની ફરિયાદ મામલે આગોતરા જામીન મંજૂર | Supreme…

પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત, હિમંતા શર્માની પત્નીની ફરિયાદ મામલે આગોતરા જામીન મંજૂર | Supreme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ.બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી | West Bengal…

1 year ago
ભાવનગર શહેરના સરદારનગર ખાતે આવેલ ઓમ સેવા ધામ સંસ્થા ખાતે વડીલો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામા…

10 months ago
નર્મદા: કોંગ્રેસનો ભાજપ પર ઉમેદવાર હાઈજેકિંગનો આક્ષેપ, AAPએ પોતાના મૂરતિયા કર્યા અન્ડરગ્રાઉન્ડ! | Co…

4 months ago
ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News