gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રતાપનગર-લાલકુઆં વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે | Superfast special train will run between Pr…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
પ્રતાપનગર-લાલકુઆં વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે | Superfast special train will run between Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Western Railways : પશ્ચિમ રેલવે દ્વારા પ્રતાપનગર અને લાલકુઆં સ્ટેશનો વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે.

 પ્રતાપનગર-લાલકુઆં સુપરફાસ્ટ સ્પેશિયલ દર રવિવારે સાંજે 5 વાગ્યે પ્રતાપનગરથી રવાના થશે અને બીજા દિવસે બપોરે 12:45 વાગ્યે લાલકુઆં પહોંચશે. આ ટ્રેન 3 મેથી 28 જૂન  સુધી કાર્યરત રહેશે.

 તે જ રીતે લાલકુઆં-પ્રતાપનગર સુપરફાસ્ટ સ્પેશિયલ દર સોમવારે બપોરે 3:50 વાગ્યે લાલકુઆંથી રવાના થઈ બીજા દિવસે સવારે 11:30 વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન 4 મેથી 29 જૂન સુધી કાર્યરત રહેશે.

 આ ટ્રેનો વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ જંક્શન, કોટા જંક્શન, ગંગાપુર સિટી, મથુરા જંક્શન, કાસગંજ જંક્શન સહિતના સ્ટેશનો પર બંને દિશામાં રોકાણ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા
GUJARAT

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

May 1, 2026
પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા

રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે બેંક ઓફ બરોડા અને ICICI બેંક દ્વારા વિશાળ લોનમેળાનું કરાયું આયોજન

Next Post
બીસીએ દ્વારા આયોજિત સ્વ.નારાયણરાવ સાઠમ અંડર-૨૩ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બની દર્શનમ ટીમ ચેમ્પિયન …

બીસીએ દ્વારા આયોજિત સ્વ.નારાયણરાવ સાઠમ અંડર-૨૩ વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બની દર્શનમ ટીમ ચેમ્પિયન ...

VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની | VFES team becomes champion in crick…

VMC દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં VFES ટીમ ચેમ્પિયન બની | VFES team becomes champion in crick...

GUJCTOCના ગુનામાં જામીન પર છૂટેલો સીકલીગર ગેંગનો રીઢો ઘરફોડીયો ચોર પકડાયો | A habitual thief from th…

GUJCTOCના ગુનામાં જામીન પર છૂટેલો સીકલીગર ગેંગનો રીઢો ઘરફોડીયો ચોર પકડાયો | A habitual thief from th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં વ્યાજખોરનો કહેર! 30 હજાર સામે રૂ.13 લાખ પડાવ્યા, છતાં વેપારીને માર માર્યો | businessman a…

3 weeks ago
પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા | Pahalgam Attack : …

9 months ago
પહલગામ હુમલાની વરસી પર PM મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ, કહ્યું- આતંકવાદીઓના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં…

1 week ago
અમદાવાદ: બાપુનગરમાં SOGની ટીમ ત્રાટકી, ઘરેથી ગાંજો વેચતા ત્રણની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર | Ahmedaba…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News