gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં 11 ટકા જ્યારે થાપણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ | Banking system sees 11 p…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2025
in Business
0 0
0
બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં 11 ટકા જ્યારે થાપણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ | Banking system sees 11 p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સાત માર્ચના સમાપ્ત થયેલા પખવાડિયામાં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં ૧૧.૧૦ ટકા ધિરાણ વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૧૦.૨૦ ટકા રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. આમ થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચે ૯૦ બેઝિસ પોઈન્ટનું અંતર છે. 

છેલ્લા લાંબા સમયથી ધિરાણ તથા થાપણ વૃદ્ધિ વચ્ચે અંતર રહેતું હોવાથી બેન્કોએ પોતાની લિક્વિડિટીની આવશ્યકતા પૂરી કરવા કમર્સિઅલ ડિપોઝિટસ (સીડી) જેવા ઋણ સાધનોનો ઉપયોગ કરવો પડે છે.

સમીક્ષા હેઠળના પખવાડિયામાં બેન્કોમાં થાપણ આંકમાં રૂપિયા ૨,૨૯,૨૪૪ કરોડનો વધારો થયો હતો જ્યારે ધિરાણમાં રૂપિયા ૧,૪૨,૯૭૨ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી.

સાત માર્ચના સપ્તાહમાં પગાર તારીખ પડતી હોવાથી થાપણમાં વધારો થવામાં મદદ મળી છે.  બેન્કિંગ વ્યવસ્થામાં સાત માર્ચના અંતે બાકી પડેલી થાપણનો આંક રૂપિયા ૨૨૫૧૦૧૨૩ કરોડ રહ્યો હતો જ્યારે બાકી પડેલી ધિરાણનો આંક રૂપિયા ૧૮૧૨૮૫૮૨ કરોડ રહ્યો હોવાનું રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. 

રિઝર્વ બેન્ક દ્વારા બેન્કો માટે રિસ્ક વેઈટ ધોરણમાં ઘટાડો કરાતા આગામી દિવસોમાં ધિરાણમાં વૃદ્ધિ જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. 

થાપણ તથા ધિરાણ વૃદ્ધિ વચ્ચે વધી રહેલા અંતરને પરિણામે દેશની બેન્કોએ તેમના ફન્ડિંગની આવશ્યકતા માટે  સીડી  પર આધાર રાખવો પડે છે. 

વર્તમાન નાણાં વર્ષના ૭ માર્ચ સુધી પ્રાઈમરી માર્કેટમાં કુલ રૂપિયા ૧૦.૫૮ લાખ કરોડના સીડી જારી કરાયા છે, જે અત્યારસુધીનો વિક્રમી આંક છે. 

સીડી મારફત ભંડોળ ઊભા કરવામાં ધસારાને પરિણામે નાની બેન્કોના સીડી પરના વ્યાજ દર આઠ ટકા જેટલા ઊંચા બોલાઈ રહ્યા હોવાનું પણ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો | /nitish kumar…

નીતિશ કુમારને મોટો ઝટકો, મુસ્લિમ ધાર્મિક સંગઠનોએ CMની ઈફ્તાર પાર્ટીનો બહિષ્કાર કર્યો | /nitish kumar...

જામનગર નજીક હાપા જવાહર નગરમાં રહેતી નવમા ધોરણની વિદ્યાર્થીનીનો પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત | Su…

જામનગર નજીક હાપા જવાહર નગરમાં રહેતી નવમા ધોરણની વિદ્યાર્થીનીનો પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આપઘાત | Su...

છેલ્લા ત્રણ વર્ષમાં ભારત ખાતેથી તમાકુની નિકાસ વધીને બમણી રહી | Tobacco exports from India have doubl…

છેલ્લા ત્રણ વર્ષમાં ભારત ખાતેથી તમાકુની નિકાસ વધીને બમણી રહી | Tobacco exports from India have doubl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide…

અરવલ્લી: ભિલોડાના ધોલવાણી પાસે કાર-બુલેટ વચ્ચે અકસ્માત, 2ના મોત, કારચાલકની ધરપકડ | Car Bullet accide…

7 months ago
વાપીની બાળકી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for…

વાપીની બાળકી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ | Accused gets 20 years in prison for…

7 months ago
ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

ભાવનગરમાં ‘ભાઈ ‘ની એન્ટ્રીથી ભાજપનો વિજય અભિયાન તેજ, વિરોધીઓમાં ચિંતાનો માહોલ

4 months ago
જામનગરના બેડી-રસુલ નગર વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સાગરખેડુની જનજાગૃતિ માટેનો સેમિનાર યોજાયો …

જામનગરના બેડી-રસુલ નગર વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સાગરખેડુની જનજાગૃતિ માટેનો સેમિનાર યોજાયો …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News