gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે | GSEB Result…
2
VIEWS
Share on FacebookShare on Twitter

GSEB Result 2026: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષાના પરિણામો આગામી સપ્તાહે જાહેર થશે. જેમાં ચોથીએ ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર થવાની શક્યતા છે. ત્યારબાદ છઠ્ઠી એ બુધવારે ધો.10નું પરિણામ જાહેર થઈ શકે છે. જ્યારે ગુજકેટનું પરિણામ પણ 12 સાયન્સ સાથે સોમવારે જાહેર થશે.

15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી 

ગુજરાત બોર્ડની પરીક્ષાઓ પૂરી થયાને દોઢ મહિનો થવા આવ્યો છે અને સેન્ટ્રલ બોર્ડ અને આઈસીએસઈ બોર્ડે પરિણામો જાહેર કરી દીધા છે. અંદાજે ત્યારે ગુજરાત બોર્ડના 15.28 લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા એક બે દિવસમાં સત્તાવાર પરિણામ તારીખો જાહેર કરાશે.

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે 2 - image

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ગત 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી, 18 માર્ચે પૂર્ણ થઈ હતી. બોર્ડની પરીક્ષામાં આ વખતે કુલ 15,27,724 વિદ્યાર્થી નોંધાયા હતા. ધોરણ 10માં કુલ 9,07,175 વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે કુલ 5,01,286 વિદ્યાર્થી અને ધોરણ 12 સાયન્સમાં 1.19 લાખ વિદ્યાર્થી નોંધાયા હતા.

પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી બોર્ડ દ્વારા મૂલ્યાંકન કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બોર્ડ દ્વારા આ વખતે પણ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ એક જ દિવસે જાહેર કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert …

ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો રદ કરજો! હવામાન વિભાગે કરી કડાકા ભડાકાવાળી આગાહી | imd rain alert ...

છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke…

છત્તીસગઢના કાંકેરમાં સર્ચ ઓપરેશન દરમિયાન IED બ્લાસ્ટ, 4 વીર જવાન શહીદ | chhattisgarh ied blast kanke...

રાજકોટ: ‘ઈગલ ટ્રાવેલ્સ’ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |…

રાજકોટ: 'ઈગલ ટ્રાવેલ્સ'ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે બાળકી સાથે અડપલાંનો આરોપ, દુકાનદાર સામે લોકોમાં રોષ | shopkeeper molesti…

વડોદરાના પોલો ગ્રાઉન્ડ પાસે બાળકી સાથે અડપલાંનો આરોપ, દુકાનદાર સામે લોકોમાં રોષ | shopkeeper molesti…

5 months ago
સાસરિયાઓ સામે રૂ.૯.૧૯ લાખની રકમ પડાવી લેવાનો પરિણીતાનો આરોપ

સાસરિયાઓ સામે રૂ.૯.૧૯ લાખની રકમ પડાવી લેવાનો પરિણીતાનો આરોપ

8 months ago
નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas…

નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas…

2 months ago
સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં | Massive fire breaks out …

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં | Massive fire breaks out …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News