gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર: હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, ‘આઇકોનિક રોડ’ પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત | AI Base…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર: હવે ટ્રાફિક જ નક્કી કરશે સિગ્નલનો સમય, ‘આઇકોનિક રોડ’ પર હાઇટેક AI સિસ્ટમ કાર્યરત | AI Base…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AI-Based Traffic Signals: ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ( GMC) દ્વારા શહેરના આઇકોનિક રોડ એવા ભાઈજીપુરા બ્રિજથી PDEU-GNLU-ગિફ્ટ સિટી રોડ ઉપર વાહન વ્યવહાર સુચારુરુપે ચાલતો રહે તેમજ રોડ સલામતી વ્યવસ્થા જળવાઈ રહે તે આશયથી સૌ પ્રથમ વખત AI(આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત ટ્રાફિક સિગ્નલ લગાવામાં આવ્યું છે. આ AI ટ્રાફિક સિગ્નલ મેટ્રોના બ્રિજ નીચે આવેલા હેપ્પીનેશ સર્કલ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. 

AI બેઝ ટ્રાફિક સિગ્નલ

આ સિગ્નલને પરિણામ સ્વરુપ દરેક વાહન ચાલકો-નાગરિકોનો વધારાનો સમય વેડફાતો અટકશે, ઓટોમેટીક ટ્રાફિક નિયમન, ટ્રાફિક નિયમ ભંગ દરમિયાન VOC મદદથી દંડની રકમનો મેમો વાહન માલીકને પહોંચાડી દેવા ઉપરાંત અનેક રીતે ઉપયોગી સાબિત થશે. આ AI આધારિત સિગ્નલ ટ્રાફિક પ્રમાણે સિગ્નલ જાતે જ બદલાશે.

ટ્રાફિકના પોલીસ અધિકારીએ શું કહ્યું?

ગાંધીનગર જિલ્લા ટ્રાફિકના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યું છે. આની અસરકારકતા દેખાઈ રહી છે. હાલના સિગ્નલમાં જ્યારે વાહનો ઊભા હોય અને 60 સેકન્ડનું સિગ્નલ હોય તો ગ્રીન સિગ્નલ વાહનો ન હોય તો પણ ચાલુ રહે છે, અને હવે AI સિગ્નલથી જ્યાં રોડ ઉપર વધુ વાહનો હશે ત્યાં વધુ સમય સિગ્નલ ચાલુ રહેશે અને બિન જરૂરી ગ્રીન સિગ્નલ બંધ થશે, જેથી લોકોનો સમય વેડફાઇ નહીં. 

આ પણ વાંચો: VIDEO | ICSE રિઝલ્ટમાં ટેકનિકલ ખામી: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલના 1200 વિદ્યાર્થીઓના પરિણામમાં વિલંબ

ગાંધીનગરની ડેમોગ્રાફી મુજબ, ગાંધીનગરના રસ્તાઓ પર સાંજ અને સવારના સમયે ટ્રાફિકની અવરજવર અને ઘસારો અલગ-અલગ જોવા મળે છે. જેથી ભવિષ્યમાં જો વધુ સિગ્નલ આ પદ્ધતિથી કાર્યરત થશે તો લોકોનો સમય બચશે અને રોડ ઉપર વધુ પડતું ટ્રાફિક બંધ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી…’: જગદીશ વિશ્વકર્માના નિવેદનથી વિવાદ વકર્યો, જાણો કોણે શું કહ્ય…
GUJARAT

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

Next Post
શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

છોટાઉદેપુરમાં હારનો બદલો? 'ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે', ધમોડીના ગ્રામજનોમાં ફફડ...

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રકૃતિ વચ્ચે પ્રકૃતિના પાઠ ભણી શકાશે, યુનિ.ના બોટનિકલ ગાર્ડનમાં નેચર હોલનું લોકાર્પણ | nature hall …

9 months ago
ડભાણ સીમ પાસે એસટીની ટક્કરથી વૃદ્ધનું મોત નિપજ્યું | Elderly man dies after being hit by ST near Dab…

2 months ago
2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં | This man becomes …

મહીસાગરના અળદરી ધોધ ફરવા આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થી ડૂબ્યા, એકનું મોત | mahisagar aldari waterfa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News