gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
સરવા ગામે 16 લોકોનો ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી હુમલો | 16 people attacked three sisters by throw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

11 મહિલા સહિત 16 લોકો સામે પાળીયાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ 

યુવતીએ અગાઉ કરેલી ફરિયાદની દાજ રાખી ત્રણ બહેનને ગંભીર માર મારી ધમકી આપી

ભાવનગર: બોટાદના સરવા ગામે અગાઉ કરેલી ફરિયાદની દાજ રાખી ૧૧ મહિલા સહિત ૧૬ લોકોએ ત્રણ બહેન પર મરચાની ભૂકી છાંટી પીવીસીના પાઇપ અને પથ્થર વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બોટાદ તાલુકાના સરવા ગામે રહેતા મિતલબેન રૂપાભાઈ પરમાર અને તેની બેન મનિષાબેન અને રેણુકાબેન પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન મિતલબેને અગાઉ આજ ગામે રહેતા ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, જેની દાજ રાખી ક્રિપાબેન વિનુભાઇ પરમાર, શ્રેયાબેન વિનુભાઈ પરમાર, નિરલબેન પાલાભાઇ પરમાર, દક્ષાબેન ભરતભાઇ પરમાર, લાભુબેન પ્રવિણભાઇ પરમાર, ટીનાબેન વિનુભાઇ પરમાર, મીણાબેન બધાભાઈ પરમાર, મોંઘીબેન મંગાભાઈ પરમાર, વિમુબેન લાલાભાઈ પરમાર, આશાબેન પાલાભાઇ પરમાર, પાલાભાઇ મંગાભાઇ પરમાર, લાલા પાલાભાઈ પરમાર, પ્રવિણ મંગાભાઇ પરમાર, ભરત મંગાભાઈ પરમાર, અરમાન પ્રવિણભાઇ પરમાર, વિનુ બધાભાઈ પરમારએ એક સંપ કરી હથિયારો સાથે મનિષાબેન ના ઘરે ધસી આવ્યા હતા અને ઘરે હાજર ત્રણે બેનને ગાળો આપવા લાગ્યા હતા. અને મનીષાબેન રેણુકાબેન તથા મિતલબેન પર મરચાની ભૂકી છાંટી ઝપાઝપી કરવા લાગ્યા હતા તદુપરાંત પ્લાસ્ટિકની પાઇપ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. તદ્ઉપરાંત ઇટના ઘા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત ત્રણે બહેનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મિતલબેને ૧૧ મહિલા સહિત ૧૬ લોકો વિરૂધ્ધ પાળીયાદ પોલીસ મથકમાં બીએસએન ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૫૧(૩), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૦, ૩૩૩ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…
GUJARAT

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

June 18, 2026
ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…
GUJARAT

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

June 18, 2026
શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …
GUJARAT

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

June 18, 2026
Next Post
કોમર્શિયલ ગેસના બાટલામાં 2 માસમાં રૂ. 1329ના ભાવવધારાનો ડામ | Commercial gas Cylinder costs Rs 1329 …

કોમર્શિયલ ગેસના બાટલામાં 2 માસમાં રૂ. 1329ના ભાવવધારાનો ડામ | Commercial gas Cylinder costs Rs 1329 ...

એસટી તંત્રમાં ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા સામે ઉગ્ર વિરોધ | Strong protest against r…

એસટી તંત્રમાં ડ્રાઇવર-કંડક્ટરોની ભરતી આઉટ સોર્સિંગથી કરવા સામે ઉગ્ર વિરોધ | Strong protest against r...

ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ | BJP’s imperialism: Still…

ભાજપનો સામ્રાજ્યવાદઃ સૌરાષ્ટ્રમાં હજુ 11 તાલુકા પંચાયતો છીનવી લેવા તલપાપડ | BJP's imperialism: Still...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal…

ચીન ઝૂકશે નહીં, સામો પ્રહાર કરવા સજ્જ… ટ્રમ્પની 50 ટકા ટેરિફની ધમકી પર ડ્રેગન અડગ | china on donal…

1 year ago
અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ | …

અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ | …

9 months ago
ખોખરામાં મકાનમાંથી રૃા.૧.૨૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea Rs 1 20 lakh aramas ra solä…

ખોખરામાં મકાનમાંથી રૃા.૧.૨૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea Rs 1 20 lakh aramas ra solä…

10 months ago
FIR નોંધવા તરફ આગળ વધતી તપાસ, FSL તેમજ ગેરીની મદદ | FSL and GERI investigation at mahi river

FIR નોંધવા તરફ આગળ વધતી તપાસ, FSL તેમજ ગેરીની મદદ | FSL and GERI investigation at mahi river

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News