gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘સમર સ્પેશિયલ’ રાજકોટ-લાલકુવા ટ્રેન ઉનાળાના પ્રારંભે વેકેશન ૫હેલાં જ બંધ | ‘Summer Special’ Rajkot L…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
‘સમર સ્પેશિયલ’ રાજકોટ-લાલકુવા ટ્રેન ઉનાળાના પ્રારંભે વેકેશન ૫હેલાં જ બંધ | ‘Summer Special’ Rajkot L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડનું જોડાણ તુટયું ચૂંટણી પતી ને સુવિધા પર કાતર ફરી : કરોડોની આવકનો જશ ખાટતા રેલવે તંત્રએ માત્ર એક મહિનો ટ્રેન દોડાવી સંતોષ માન્યો

રાજકોટ, : સૌરાષ્ટ્રના હાર્દ સમાન રાજકોટને રેલવે સુવિધાઓ બાબતે હંમેશા અન્યાય થતો રહ્યો છે. તાજેતરમાં પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને લાલકુવા વચ્ચે જે ‘સમર સ્પેશિયલ’ ટ્રેન શરૂ કરવામાં આવી હતી, તેનું ગણતરીના દિવસોમાં જ બાળમરણ કરી દેવામાં આવતાં મુસાફરોમાં કચવાટ પ્રસર્યો છે. આ ટ્રેન માત્ર 6એપ્રિલથી 27 એપ્રિલ સુધી એટલે કે માંડ 8 ટ્રીપ દોડાવીને બંધ કરી દેવાઈ છે. નવાઈની વાત એ છે કે જ્યારે મે અને જૂન મહિનામાં વેકેશનનો ખરો ધસારો હોય છે, ત્યારે જ આ ટ્રેન બંધ કરી દેવામાં આવતાં રેલવે તંત્રનાં મેનેજમેન્ટ સામે સવાલો ઉભા થયા છે.

ટ્રાફિક ઓન ડિમાન્ડ હેઠળ શરૂ કરાયેલી રાજકોટ-લાલકુવા ટ્રેન ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ 28 એપ્રિલથી બંધ કરી દેવાઈ. હજુ તો મુસાફરોને આ ટ્રેન વિશે પૂરતી જાણકારી મળે અને લોકો આ સેવાનો લાભ લેવાનું શરૂ કરે ત્યાં જ તંત્રએ આર્થિક નફા-નુકસાનના ગણિત માંડી ટ્રેન બંધ કરી સૌરાષ્ટ્રની જનતાને અન્યાયનો સિલસિલો જારી રાખ્યો છે. આ ટ્રેન ગુજરાતના વાંકાનેર, સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ થઈને રાજસ્થાનના જોધપુર, જયપુર તથા ઉત્તર પ્રદેશના મથુરા, કાસગંજ અને બરેલી જેવા મહત્વના સ્ટેશનોને સાંકળીને ઉત્તરાખંડના લાલકુવા પહોંચતી હતી. ગત વર્ષે ઉનાળામાં પણ તેનો સેંકડો મુસાફરોએ લાભ લીધો હતો અને આ વખતે ઉનાળુ વેકેશન દરમિયાન સપ્તાહમાં બે વખત દોડાવવાની માગ કરાઈ હતી, પણ ઉલ્ટાનું નિંભર રેલબાબુઓએ એ ટ્રેન જ બંધ કરી દીધી છે. 

રાજકોટ રેલવે ડિવિઝને તાજેતરમાં ટિકિટ ચેકિંગ અને ગુડ્સ ટ્રાફિક દ્વારા કરોડો રૂપિયાની આવક મેળવી છે. રેલવેની તિજોરી ભરવામાં રાજકોટ ડિવિઝન મોખરે હોવા છતાં વર્ષો જૂની માગણીઓ જેવી કે હરિદ્વાર, મદ્રાસ, આસનસોલ, ચિત્રકૂટ, વલસાડ અને મુંબઈ માટેની ડેઈલી ટ્રેનો હજુ સુધી શરૂ કરાઈ નથી. સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે રાજકોટ-ઓખા વચ્ચે નવી લોકલ ટ્રેનો તથા પોરબંદર અને ઓખાથી અયોધ્યા, જમ્મુતાવી અને મુંબઈ જેવી લાંબા અંતરની ટ્રેનો વાયા રાજકોટ શરૂ કરવી આવશ્યક છે. જ્યારે પણ રજૂઆત થાય ત્યારે રાજકોટ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ તો ‘ઉપર’થી નિર્ણય લેવાય છે.. એવો રબ્બર સ્ટેમ્પ છાપ જવાબ આપીને જવાબદારીમાંથી છટકી જાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
ઓસિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપરાએ માલ સપ્લાયર્સના ૫૦ કરોડ ડૂબાડયા | Osia mart on the verge of colla…

ઓસિયા મોલના માલિક ધીરેન્દ્ર ચોપરાએ માલ સપ્લાયર્સના ૫૦ કરોડ ડૂબાડયા | Osia mart on the verge of colla...

પરિવાર ઉપરના માળે સૂતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોરી | The family was sleeping upstairs and the t…

પરિવાર ઉપરના માળે સૂતો હતો અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોરી | The family was sleeping upstairs and the t...

દુષ્કર્મ કેસમાં સંડાવેયાલ બે આરોપીને અદાલતે ૨૦ વર્ષની સજા ફટકારી | Court sentences two accused in Sa…

દુષ્કર્મ કેસમાં સંડાવેયાલ બે આરોપીને અદાલતે ૨૦ વર્ષની સજા ફટકારી | Court sentences two accused in Sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિટકોઈન-અપહરણ કેસ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટના શરતી જામીન | Bitcoin Extortion Ca…

બિટકોઈન-અપહરણ કેસ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટના શરતી જામીન | Bitcoin Extortion Ca…

8 months ago
આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

6 months ago
ગુજરાતના જાહેર સાહસના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 7મા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન મંજૂર | gujarat govt e…

ગુજરાતના જાહેર સાહસના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, 7મા પગારપંચ મુજબ લઘુતમ પેન્શન મંજૂર | gujarat govt e…

12 months ago
મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

મિલ્ક પનીરની જગ્યાએ એનાલોગ પનીરનો ઉપયોગ કરતા ૧૧ એકમોને નોટિસ | Instead of milk panir

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News