gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા અને વટવામાં પોલીસની…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ચાની લારીમાં દારૂ અને લક્ઝુરિયસ કારમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો, સોલા અને વટવામાં પોલીસની…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad PCB Raids: અમદાવાદ શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે PCB (પ્રીવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)એ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સોલા વિસ્તારમાં એક લક્ઝુરિયસ કારમાંથી અને વટવામાં એક બંધ ચાની લારીમાંથી દારૂની બોટલો જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વૈષ્ણોદેવી બ્રિજ પાસે લક્ઝરી કારમાંથી દારૂ ઝડપાયો

મળતી માહિતી અનુસાર, પીસીબીની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના પાલીથી લક્ઝુરિયસ કારમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વૈષ્ણોદેવી બ્રિજથી નિરમા બ્રિજ તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 407 બોટલો મળી આવી હતી.

પોલીસે આ મામલે કારમાં સવાર બે સગા ભાઈઓ દિલીપકુમાર ચૌહાણ અને સંજયકુમાર મુલચંદ ચૌહાણની ધરપકડ કરી છે. પોલીસે  3,26,708 રૂપિયાની કિંમતનો દારૂ અને લક્ઝરી કાર સહિત કુલ 28,47,708 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ પણ વાંચો: કચ્છમાં SOGની મોટી કાર્યવાહી, ISISની વિચારધારાનો પ્રચાર કરનાર શખસ ઝડપાયો

વટવામાં ચાની લારીમાં ચાલતું દારૂનું નેટવર્ક પકડાયું

બીજા એક ઓપરેશનમાં, પીસીબીએ વટવા GIDC પોલીસ સ્ટેશનની હદમાં ફેઝ-2માં આવેલા ટોરેન્ટ સબ સ્ટેશન પાસે દરોડો પાડ્યો હતો. અહીં પ્લોટ નંબર 251થી 244ની વચ્ચે આવેલી એક બંધ ચાની લારીની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લારીની અંદર છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અહીંથી કુલ 627 બોટલો જપ્ત કરી છે, જેની કિંમત 2,55,174 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

લિસ્ટેડ બૂટલેગર પોલીસને થાપ આપી ફરાર

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વટવામાં પકડાયેલો દારૂનો જથ્થો લિસ્ટેડ બૂટલેગર ઉગ્રસેનસિંગ ઉર્ફે અજય રવિકરણસિંગ રાજપુત (રહે. ટંકાર રેસીડન્સી, વટવા) દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જોકે, પોલીસના દરોડાની જાણ થતા જ આરોપી અજય રાજપુત સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

હાલમાં પોલીસે ફરાર બૂટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને બંને કિસ્સામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
કચ્છમાં SOGની મોટી કાર્યવાહી, ISISની વિચારધારાનો પ્રચાર કરનાર શખસ ઝડપાયો | Kutch SOG Action: Accused…

કચ્છમાં SOGની મોટી કાર્યવાહી, ISISની વિચારધારાનો પ્રચાર કરનાર શખસ ઝડપાયો | Kutch SOG Action: Accused...

જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રીક્ષા-ઇકો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત : 5 લોકોને ઈજા, કાર ચા…

જામજોધપુર નજીક ગાધેશ્વર ફાટક પાસે રીક્ષા-ઇકો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત : 5 લોકોને ઈજા, કાર ચા...

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો | Businessman…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો | Businessman...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના રિવરફ્રન્ટ પર યોજાનારા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 94 પતંગબાજો ભાગ લેશે | 94 kite…

સુરતના રિવરફ્રન્ટ પર યોજાનારા ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના 94 પતંગબાજો ભાગ લેશે | 94 kite…

9 months ago
વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

વડોદરા રેલવે વિભાગને રૂ.697 કરોડ મુસાફર આવક પ્રાપ્ત થઈ | Vadodara Railway Division received 697 cror…

6 months ago
કપડવંજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન : તંત્રના આંખ આડા કાન | Deforestation of green trees in Kapad…

કપડવંજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન : તંત્રના આંખ આડા કાન | Deforestation of green trees in Kapad…

1 year ago
૩ વર્ષના બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન એએમસી સંચાલિત હોસ્પિટલમાં થયું

૩ વર્ષના બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન એએમસી સંચાલિત હોસ્પિટલમાં થયું

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News