gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી ઉપર આવેલ વર્ષો જૂનો અને જર્જરિત પુલ હવે સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ પુલના સ્થાને નવો, મજબૂત અને આધુનિક ફોરલેન પુલ બનાવવાની મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની માહિતી મુજબ હાલ જૂના પુલનું ડિમોલેશન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પુલની હાલત નબળી બનતા વાહન વ્યવહાર માટે જોખમકારક હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જામનગરમાં કાલાવડ નાકા પાસે નવો ફોરલેન પુલ બનાવવાની મુખ્ય કામગીરીનો આજથી પ્રારંભ: જૂનો પુલ બંધ, ડિમોલેશન કાર્ય શરૂ 2 - image

નવા પુલની વિશેષતાઓ મુજબ આ પુલ અંદાજે 100 મીટર લાંબો અને બંને બાજુ 7.50 મીટર પહોળાઈ ધરાવતો ફોરલેન પુલ હશે. પુલના નિર્માણ માટે કુલ 5 પિયર/અબટમેન્ટ ઉભા કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં આધુનિક “પ્રિકાસ્ટ ગર્ડર લોન્ચિંગ ટેક્નોલોજી” સાથે પાઈલ ફાઉન્ડેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે, જે પુલને વધુ મજબૂત અને લાંબા ગાળે ટકાઉ બનાવશે. પુલ બંધ થતા વાહન વ્યવહાર પર અસર ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા ડાયવર્ઝન યોજના અમલમાં મુકાઈ છે. વાહનો માટે વૈકલ્પિક માર્ગ (સંગામી રસ્તો) તૈયાર કરવામાં આવ્યો છે અને ટ્રાફિકને તે માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.

મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને આ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. નવા પુલના નિર્માણ બાદ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ગાંજો સપ્લાય કરતો મધ્યપ્રદેશનો પેડલર પકડાયો | Peddler from Madhya Pradesh caught supplying…
GUJARAT

જામનગરમાં રણજીત સાગર રોડ પર નેપાળી યુવાનની હત્યા નિપજાવનાર તેનો જ મિત્ર નેપાળી આરોપી પકડાયો | Nepali…

સોમનાથથી દ્વારકા જતી ખાનગી બસ પલટી, રોઝડું વચ્ચે આવતા દર્દનાક અકસ્માત, 2ના મોત તો અનેકને ઈજા | Priva…

Next Post
અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…

અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes...

નહીંતર તમારું પણ LPG કનેક્શન બંધ થઈ જશે… ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી નવો નિયમ | New LPG Rules fro…

નહીંતર તમારું પણ LPG કનેક્શન બંધ થઈ જશે... ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી નવો નિયમ | New LPG Rules fro...

બંગાળમાં ફરી બબાલ! 15 બૂથ પર ફેર-મતદાનમાં ભારે હોબાળો-ઉગ્ર બોલાચાલી; TMC નેતાઓ પર ધમકીના આક્ષેપ | we…

બંગાળમાં ફરી બબાલ! 15 બૂથ પર ફેર-મતદાનમાં ભારે હોબાળો-ઉગ્ર બોલાચાલી; TMC નેતાઓ પર ધમકીના આક્ષેપ | we...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન | defence ministe…

9 months ago
ઓડી, BMW, મર્સિડીઝ..ભારત-EUની ટ્રેડ ડીલ બાદ લક્ઝરી કાર કેટલી સસ્તી થશે? | India and European Union F…

3 months ago
ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે | Ozat River to flood tomorrow night in full summer

5 days ago
’10 ટકા વસ્તીનો સેના પર કંટ્રોલ’, રાહુલ ગાંધીના નિવેદન, ભાજપે કર્યો વળતો પ્રહાર | Congress rahul gan…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News