gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ શહેરમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બાળકોને મારી નાખવાની ધમકી | In Nadiad city a married woma…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ શહેરમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બાળકોને મારી નાખવાની ધમકી | In Nadiad city a married woma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રેમજાળ, બ્લેકમેલિંગ અને દુષ્કર્મ 

– મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યાનો પણ આક્ષેપ, પરિણીતાએ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ

નડિયાદ : નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને એજ વિસ્તારમાં જ રહેતા શખ્સે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ શખ્સે પરિણીતા સાથે અવારનવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પરિણીતાએ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ, નડિયાદના જવાહરનગર વિસ્તારમાં રહેતા વિજયભાઈ ઉર્ફે બિદુ રમેશભાઈ ફાગવાણી નામના શખ્સે આ જ વિસ્તારમાં રહેતી પરિણીતાને વિશ્વાસમાં લીધી હતી. આરોપીએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે પરિચય કેળવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, આ સિલસિલો વર્ષ ૨૦૨૨થી ચાલી રહ્યો હતો. આરોપી વિજય ઉર્ફે બિદુએ પરિણીતાને ફોસલાવી અને લલચાવીને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણે પરિણીતાની મરજી વિરુદ્ધ અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. પરિણીતા જ્યારે પણ આ બાબતનો વિરોધ કરતી ત્યારે આરોપી તેને ડરાવી ધમકાવીને ચૂપ કરાવી દેતો હતો. આરોપી પરિણીતા સાથે પરાણે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જ્યારે પરિણીતાએ આ સંબંધોનો અંત લાવવા પ્રયાસ કર્યોે ત્યારે આરોપીએ ગંભીર ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આરોપીએ પરિણીતાને ધમકી આપી હતી કે, ‘જો તે તેની સાથે સંબંધ નહીં રાખે તો તે તેના બંને બાળકોને જાનથી મારી નાખશે’, તેવો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. 

પોતાના બાળકોના જીવ પર જોખમ હોવાનું અનુભવતા પરિણીતા લાંબા સમય સુધી આ માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી રહી હતી. જોકે સતત મળતી ધમકીઓ અને દુષ્કર્મની ઘટનાઓથી કંટાળીને અંતે પરિણીતાએ પરિવારની મદદથી પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું. આ મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરાતા પોલીસે આરોપી વિજય ઉર્ફે બિદુ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસે ભોગ બનનારનું નિવેદન નોંધીને ઘટનાસ્થળનું પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

Next Post
દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land…

દરબારગઢ પાસે પડતર જગ્યામાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from abandoned land...

અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…

અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last...

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…

7 months ago
Explainer: પૃથ્વી પર મર્યાદાથી વધુ માણસો ‘ખદબદી’ રહ્યા છે, 2060 સુધીમાં ઉજ્જડ થઈ જવાનો ભય! | Earth’s…

2 months ago
સ્ટિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ! ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ધારાસભ્યો વિરુદ્ધ તપાસ | Raj…

6 months ago
સુરતમાં સતત બીજા દિવસે માથાભારે તત્વોની મિલ્કતનું ડિમોલીશન : નાનપુરાના કુખ્યાત સજ્જુ કોઠારીના ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર | Demolition of properties of rowdy elements for the second consecutive day in Surat

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News