gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગાયને ભગવાન નહોતા માનતા સાવરકર, 5 વખત અંગ્રેજો કરી હતી દયા અરજી..’, પ્રપૌત્રએ કોર્ટમાં જુઓ શું-શું ક…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in INDIA
0 0
0
ગાયને ભગવાન નહોતા માનતા સાવરકર, 5 વખત અંગ્રેજો કરી હતી દયા અરજી..’, પ્રપૌત્રએ કોર્ટમાં જુઓ શું-શું ક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Satyaki Savarkar testimony: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા લંડનમાં વીર સાવરકર પર કરવામાં આવેલી ટિપ્પણી બાદ ફાઇલ થયેલા ગુનાહિત માનહાનિના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. પુણેની સ્પેશિયલ MP/MLA કોર્ટમાં જુબાની દરમિયાન વિનાયક દામોદર સાવરકરના પ્રપૌત્ર સત્યકી સાવરકરે તેમના જીવન, તેમની વિચારધારા અને તે સમયના વિવાદો પર અનેક ખુલાસા કર્યા છે.

ગાય અને ધર્મ પર સાવરકરના વિચારો

રાહુલ ગાંધીના વકીલ મિલિંદ પવારની ઊલટતપાસ દરમિયાન સત્યકીએ સ્વીકાર્યું હતું કે, સાવરકર ગાયને ભગવાન માનતા નહોતા. તેમના મતે ગાય માત્ર એક ઉપયોગી પશુ હતી. આ વિધાન સાવરકરના તર્કવાદી અને વિજ્ઞાનનિષ્ઠ અભિગમને સ્પષ્ટ કરે છે. જે ઘણીવાર જમણેરી અને ડાબેરી પક્ષો વચ્ચે વિવાદનો વિષય બને છે.

દયા અરજીઓ અને બ્રિટિશ સેનામાં ભરતી

કોર્ટમાં સાવરકર દ્વારા કરાયેલી 5 દયા અરજીઓનો મુદ્દો પણ ઉછળ્યો હતો. સત્યકીએ સ્વીકાર્યું કે, સેલ્યુલર જેલમાં સજા દરમિયાન સાવરકરે પાંચવાર અરજી કરી હતી, પરંતુ બચાવમાં તર્ક આપ્યો કે તે સમયે અન્ય રાજકીય કેદીઓ પણ આવી અરજીઓ કરતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીયોને બ્રિટિશ સેનામાં જોડાવાની સાવરકરની અપીલને સત્યકીએ તેમની દૂરદર્શિતા ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે, સાવરકર ઈચ્છતા હતા કે ભારતીય યુવાનો સૈન્ય તાલીમ અને હથિયારોનો અનુભવ મેળવે. જે આઝાદી બાદ પાકિસ્તાન સામેના યુદ્ધમાં કામ લાગ્યો હતો.

આ પણ વાંચો: દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

ટુ-નેશન થીયરી

સાવરકર પર લાગતા ટુ-નેશન થીયરીના આરોપો પર સત્યકીએ કોર્ટમાં સ્પષ્ટતા કરી કે, આ મૂળ અવધારણા સાવરકરની નહીં, પરંતુ સર સૈયદ અહમદ ખાનની હતી. સાવરકરે માત્ર તે સમયની પરિસ્થિતિઓ પર તથ્યાત્મક ટિપ્પણીઓ કરી હતી.

સ્વાતંત્ર્યવીરની ઉપાધિ અને ભારત રત્ન

સત્યકીએ જણાવ્યું કે સ્વાતંત્ર્યવીરની ઉપાધિ કોઈ સરકારી ગેઝેટ દ્વારા નહીં, પરંતુ એક લેખક દ્વારા તેમના સન્માનમાં આપવામાં આવી હતી. સાવરકરને ભારત રત્ન આપવાની માંગ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, નહેરુ-ગાંધી પરિવારના ત્રણ સભ્યોને આ સન્માન મળી ચૂક્યું છે.

આગળ શું થશે?

સત્યકી સાવરકરની ઉલટતપાસ હજુ પૂર્ણ થઈ નથી. અદાલતે આ કેસની આગામી સુનાવણી 1 જૂન ના રોજ નક્કી કરી છે. આ કેસ માત્ર રાહુલ ગાંધીની કાનૂની મુશ્કેલીઓ જ નહીં, પણ સાવરકરના ઐતિહાસિક પ્રદાન પરની રાષ્ટ્રીય ચર્ચાને પણ નવી દિશા આપી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…
INDIA

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

June 17, 2026
‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …
INDIA

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

June 17, 2026
Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…
INDIA

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

June 17, 2026
Next Post
‘વર્દી પહેરી પ્રજાને ડરાવવાનો હક ના મળે..’ ટ્રાફિક જામમાં મંત્રી સાથે બાથ ભીડનાર મહિલાએ જણાવી આંખોદે…

'વર્દી પહેરી પ્રજાને ડરાવવાનો હક ના મળે..' ટ્રાફિક જામમાં મંત્રી સાથે બાથ ભીડનાર મહિલાએ જણાવી આંખોદે...

દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ | Delhi Fire Trage…

દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ | Delhi Fire Trage...

માનવતા મરી પરવારી: ગુરુગ્રામમાં પિતાએ પોતાના જ 4 માસૂમ બાળકો અને પત્નીનું કાસળ કાઢ્યું | Gurugram Ho…

માનવતા મરી પરવારી: ગુરુગ્રામમાં પિતાએ પોતાના જ 4 માસૂમ બાળકો અને પત્નીનું કાસળ કાઢ્યું | Gurugram Ho...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હત…

તહેવારોમાં ધ્યાન રાખજો: અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ, નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હત…

9 months ago

President Joko “Jokowi” Widodo Refuses to Sign MD3 Law

1 year ago
ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

9 months ago
દાગીના બનાવડાવી રૃા.૫.૬૦ લાખનું સોનું નહી આપી દુકાન બંધ કરી રફૂચક્કર | Iwe a äeä ewe sitowa mwirin a…

દાગીના બનાવડાવી રૃા.૫.૬૦ લાખનું સોનું નહી આપી દુકાન બંધ કરી રફૂચક્કર | Iwe a äeä ewe sitowa mwirin a…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News