gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in INDIA
0 0
0
એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…
1
VIEWS
Share on FacebookShare on Twitter

HC Orders Salary Cut of Army Chief and Defense Secretary | પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ભારતીય સેનાના નિવૃત્ત મેજરની પેન્શનના મામલે એક ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આદેશના અનાદર બદલ સેના પ્રમુખ અને સંરક્ષણ સચિવ પર દંડ ફટકારીને તેમની સેલેરી કાપવાનો આદેશ આપ્યો છે.

જાણો શું છે મામલો? 

હાઈકોર્ટે નિવૃત્ત મેજર રાજદીપ દિનકર પાંડેરની પેન્શન અરજી પર યોગ્ય કાર્યવાહી ન કરવા બદલ સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંઘ પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ રકમ બંને અધિકારીઓના પગારમાંથી કાપીને અરજદાર (નિવૃત્ત મેજર) ને ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ચૂકવવામાં આવે.

મેજરની સંઘર્ષગાથા અને બીમારી

સેવા અને પોસ્ટિંગ: પુણેના રહેવાસી મેજર રાજદીપ પાંડેર 2012 માં ભારતીય સેનામાં જોડાયા ત્યારે સંપૂર્ણ ફિટ હતા. લદ્દાખ જેવા ઉંચાઈવાળા વિસ્તારોમાં પોસ્ટિંગ દરમિયાન તેઓ બીમાર પડ્યા હતા.

તબીબી સ્થિતિ: પાંચ વર્ષની સેવા બાદ તેમને ‘સિસ્ટાઇટિસ સિસ્ટિકા ગ્લેન્ડ્યુલરિસ’ નામની ગંભીર બીમારી થઈ, જેના કારણે તેમને 24 સર્જરી કરાવવી પડી અને તેમની કિડનીને પણ નુકસાન થયું હતું.

અરજી ફગાવી: 2022 માં તેમને 15% દિવ્યાંગતા સાથે સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની દિવ્યાંગતા પેન્શનની અરજીને તંત્ર દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

કોર્ટ અને ટ્રિબ્યુનલની કાર્યવાહી

ચંડીમંદિર આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલે અવલોકન કર્યું કે સેવા દરમિયાન જ તેઓ દિવ્યાંગ થયા હતા, તેથી તેમને પેન્શન મળવું જોઈએ. ટ્રિબ્યુનલે 2008 ના એક ચુકાદાને ટાંકીને તેમની દિવ્યાંગતા શ્રેણી 40 થી 50 ટકા રાખવા સૂચવ્યું હતું. ટ્રિબ્યુનલ અને હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન થતા મેજર પાંડેરે સંરક્ષણ સચિવ અને સેના પ્રમુખ સામે કન્ટેમ્પટ પિટિશન (કોર્ટના તિરસ્કારની અરજી) દાખલ કરી હતી. 30 એપ્રિલના રોજ જસ્ટિસ સુદિપ્તી શર્માએ નોંધ્યું કે છેલ્લી સુનાવણી છતાં કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી, જેના કારણે આ કડક દંડનો આદેશ આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરતમાં અનોખી પહેલ, સ્કૂલોના સમર કેમ્પમાં ખો-ખો, કબડ્ડી અને ગિલ્લી-ડંડા જેવી દેશી રમતો રમાડાઈ | Sura…

સુરતમાં અનોખી પહેલ, સ્કૂલોના સમર કેમ્પમાં ખો-ખો, કબડ્ડી અને ગિલ્લી-ડંડા જેવી દેશી રમતો રમાડાઈ | Sura...

ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં ‘બુલડોઝર’ એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર | Jamnaga…

ચૂંટણી પૂર્ણ થતાં જ જામનગરમાં 'બુલડોઝર' એક્શન, હાપામાં 1.20 લાખ ચો.ફૂટ જમીન પરથી દબાણો દૂર | Jamnaga...

ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ |…

ગુજરાતી રંગભૂમિમાં સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ: સુરેશ રાજડા સામે નાટ્યકાર વિહંગ મહેતાની કોર્ટમાં ફરિયાદ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાળાને મળવા આવેલો ૭ વર્ષથી ફરાર બનેવી આખરે ઝડપાયો | accused caught after seven years

સાળાને મળવા આવેલો ૭ વર્ષથી ફરાર બનેવી આખરે ઝડપાયો | accused caught after seven years

1 year ago
નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી | Gujarat Fores…

નવા વર્ષે વન વિભાગના કર્મચારીઓ માટે ખુશખબર, 425 વનરક્ષકની વનપાલ તરીકે બઢતી, જુઓ યાદી | Gujarat Fores…

8 months ago
2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ | pm mo…

2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક થાઓ: તમામ રાજકીય પક્ષોને પત્ર લખીને PM મોદીની અપીલ | pm mo…

5 months ago
સરકારી વીજ કંપનીઓમાં આંતરિક બદલીઓના નિયમમાં ધરખમ ફેરફારો | changes in rules of transfer in gujarat s…

સરકારી વીજ કંપનીઓમાં આંતરિક બદલીઓના નિયમમાં ધરખમ ફેરફારો | changes in rules of transfer in gujarat s…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News