gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ITR Filing 2025: અસેસમેન્ટ યર 2026 માટે ITR ફોર્મ 1 અને 4 જાહેર, કોણ ફાઈલ કરી શકશે રિટર્ન | /itr fil…

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in Business
0 0
0
ITR Filing 2025: અસેસમેન્ટ યર 2026 માટે ITR ફોર્મ 1 અને 4 જાહેર, કોણ ફાઈલ કરી શકશે રિટર્ન | /itr fil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ITR Filing 2025: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે અસેસમેન્ટ યર 2025-26 માટે આઈટીઆર ફોર્મ 1 અને ફોર્મ 4 (ITR-1, ITR-4) જાહેર કર્યું છે. જેની મદદથી રૂ. 50 લાખ સુધીની કુલ આવક ધરાવતા વ્યક્તિઓ અને સંસ્થાઓ રિટર્ન ફાઈલ કરી શકે છે. નાણાકીય વર્ષમાં રૂ. 1.25 લાખ સુધીનું લોંગ ટર્મ કેપિટલ ગેઈન ધરાવતા લોકો ITR-1  ફાઈલ કરે છે. પહેલાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર ટેક્સ રિટર્ન ફાઈલ કરવા ITR-2 ભરવાનું રહેતું હતું.

કોણ ભરી શકે છે  ITR ફોર્મ-1 અને 4

નોટિફિકેશન અનુસાર, 50 લાખ સુધીની આવક ધરાવતી વ્યક્તિ, એચયુએફ, કંપનીઓ, નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ-માર્ચ)માં બિઝનેસ, અન્ય પ્રોફેશનલ્સ આઈટીઆર ફાઈલ કરી શકે છે. મોટી સંખ્યામાં નાના અને મધ્યમ કરદાતાઓ આઈટીઆર ફોર્મ 1 (સહજ) અને આઈટીઆર ફોર્મ 4 (સુગમ) હેઠળ રિટર્ન ફાઈલ કરે છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને મહિને 306 કરોડના નુકસાનનો અંદાજ

જુદા-જુદા ફોર્મ  હેઠળ ITR રિટર્ન 

આઈટીઆર ફોર્મ 1 (સહજ) અને આઈટીઆર ફોર્મ 2માં નવા ફીચર્સના કારણે લોકો સરળતાથી તેનો ઉપયોગ કરી રિટર્ન ફાઈલ કરી શકે છે. તેમાં આઈટીઆર ફાઈલ કરવાની પ્રક્રિયાને સરળ અને સુવિધાજનક બનાવવામાં આવી છે. સહજમાં રૂ. 50 લાખની વાર્ષિક આવક હોય, મકાન સંપત્તિ, અન્ય સ્રોતો તથા કૃષિ આવક રૂ. 5000 પ્રતિ વર્ષ હોય તેવા લોકો સહજ હેઠળ આઈટીઆર ફાઈલ કરી શકે છે. જેમની આવક રૂ. 50 લાખ સુધી હોય અને પ્રોફેશનલ હોય તેવા એચયુએફ, કંપનીઓ સુગમ હેઠળ રિટર્ન ફાઈલ કરે છે. બિઝનેસ, પ્રોફેશનલ ન હોય એવા એચયુએફ અને કરદાતાઓ આઈટીઆર-2 હેઠળ રિટર્ન ફાઈલ કરે છે. જ્યારે પગારદારો મોટાભાગે ફોર્મ-16 મારફત આઈટી રિટર્ન ફાઈલ કરે છે.

ITR Filing 2025: અસેસમેન્ટ યર 2026 માટે ITR ફોર્મ 1 અને 4 જાહેર, કોણ ફાઈલ કરી શકશે રિટર્ન 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની…’ જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન | sanjay raut rahul …

'સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની...' જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન | sanjay raut rahul ...

પહલગામ હુમલાની ન્યાયિક તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે વકીલને ખખડાવ્યા, કહ્યું – આ નાજુક ઘડી… | supre…

પહલગામ હુમલાની ન્યાયિક તપાસની માગ પર સુપ્રીમ કોર્ટે વકીલને ખખડાવ્યા, કહ્યું - આ નાજુક ઘડી... | supre...

બાબા રામદેવ કંટ્રોલમાં નથી, પોતાની જ દુનિયામાં રહે છે’, શરબત જેહાદ મુદ્દે હાઇકોર્ટની ફટકાર | baba ra…

બાબા રામદેવ કંટ્રોલમાં નથી, પોતાની જ દુનિયામાં રહે છે', શરબત જેહાદ મુદ્દે હાઇકોર્ટની ફટકાર | baba ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદીઓ સાવધાન! AMCના દરોડામાં ખાદ્ય ચીજોના 27 નમૂના ફેલ, 3 એકમો સીલ | Ahmedabad Food Safety Drive…

અમદાવાદીઓ સાવધાન! AMCના દરોડામાં ખાદ્ય ચીજોના 27 નમૂના ફેલ, 3 એકમો સીલ | Ahmedabad Food Safety Drive…

2 months ago
લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

9 months ago
રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીઓએ મેદાન માર્યું | Vadodara girls wins in the National…

રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપમાં વડોદરાની દીકરીઓએ મેદાન માર્યું | Vadodara girls wins in the National…

10 months ago
ધોળકાના ચલોડા ગામે ૫.૩૨૦ કિલો પોશડોડા સાથે આધેડ પકડાયો | Middle aged man caught with 5 320 kg of pos…

ધોળકાના ચલોડા ગામે ૫.૩૨૦ કિલો પોશડોડા સાથે આધેડ પકડાયો | Middle aged man caught with 5 320 kg of pos…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News