gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO | PBKSની માલિક પ્રીતિ ઝિન્ટા અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના શરણે, સ્થાનિકો સાથે હોંશથી ફોટો પ…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in GUJARAT
0 0
0
VIDEO | PBKSની માલિક પ્રીતિ ઝિન્ટા અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના શરણે, સ્થાનિકો સાથે હોંશથી ફોટો પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Preity Zinta in Ahmedabad: બોલિવૂડની ‘ડિમ્પલ ગર્લ’ અને IPL ટીમ પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા આજે(3 મે) અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીના શરણે જોવા મળી હતી. પ્રીતિએ મા ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના દર્શન કર્યા હતા. માતાજીની મૂર્તિ સમક્ષ હાથ જોડીને બેઠેલી પ્રીતિએ પોતાની ટીમની સફળતા અને ખેલાડીઓના સારા પ્રદર્શન માટે પ્રાર્થના કરી હતી. 

પ્રીતિએ મા ભદ્રકાળીના દર્શન બાદ ભદ્રના કિલ્લાની લીધી મુલાકાત

દર્શન કર્યા બાદ પ્રીતિએ ઐતિહાસિક ભદ્રના કિલ્લાની મુલાકાત લઈને અમદાવાદના ભવ્ય વારસાને નિહાળ્યો હતો. પોતાની મનપસંદ અભિનેત્રીને અચાનક પોતાની વચ્ચે જોઈને સ્થાનિક લોકો અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રીતિએ પણ સ્થાનિક લોકો સાથે ફોટા પડાવ્યા હતા. આ દરમિયાન પ્રીતિને જોવા માટે મંદિર અને કિલ્લાની આસપાસ લોકોની ભારે ભીડ જામી હતી.

આ પણ વાંચો: મોહનલાલ-મમૂટીનો જાદુ ચાલ્યો: ‘પેટ્રિયટ’ એ બે જ દિવસમાં 50 કરોડનો આંકડો વટાવ્યો!

તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે 3 મેના રોજ મેચ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ચાલી રહી છે. ગુજરાત અને પંજાબ વચ્ચે 7 મેચ રમાઈ છે. જેમાં પંજાબ આગળ છે, જ્યારે ગુજરાતે બાકીની 3 મેચ જીતી છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ બીજી ટક્કર છે. તેની અગાઉની મેચમાં પંજાબે ગુજરાતને 3 વિકેટથી હરાવ્યું હતું. ગયા સિઝનમાં બંને ટીમો વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ હતી, અને તે મેચમાં પણ પંજાબનો વિજય થયો હતો. આજની મેચમાં કઈ ટીમ ટોચ પર આવશે તે જોવાનું બાકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

GUJARAT

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

June 19, 2026
તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …
GUJARAT

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …

June 19, 2026
ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…
GUJARAT

ખેડાના ગળતેશ્વરમાં 6 કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, 46થી વધુ તાલુકા ભીંજાયા | Pre Monsoon Shower…

June 19, 2026
Next Post
વાસદ મહિસાગર નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવકનો આપઘાત | Youth commits suicide by jumping from bridge …

વાસદ મહિસાગર નદીના બ્રિજ પરથી ઝંપલાવીને યુવકનો આપઘાત | Youth commits suicide by jumping from bridge ...

૨૪ કેરેટ ગોલ્ડ સસ્તામાં આપવાનું કહી બે લાખ પડાવી લીધા | Two lakhs were snatched by offering 24 carat…

૨૪ કેરેટ ગોલ્ડ સસ્તામાં આપવાનું કહી બે લાખ પડાવી લીધા | Two lakhs were snatched by offering 24 carat...

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued…

D I L R કચેરીમાંથી ઇશ્યૂ થયેલી નોટિસ ત્રાહિત વ્યક્તિએ લઇ લીધી | A third party took the notice issued...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર

‘રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે તો ભારતને થશે ફાયદો, યુએસ ટેરિફમાંથી મળશે રાહત’ બોલ્યા શશિ થરૂર

10 months ago
અમદાવાદના નારણપુરામાં ચોરીની વિચિત્ર ઘટના, કારમાં આવેલા તસ્કરો બીજી કારને ધક્કો મારીને ઉઠાવી ગયા | S…

અમદાવાદના નારણપુરામાં ચોરીની વિચિત્ર ઘટના, કારમાં આવેલા તસ્કરો બીજી કારને ધક્કો મારીને ઉઠાવી ગયા | S…

2 months ago
રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન

રશિયાએ પરમાણુ કવાયત હાથ ધરતા વિશ્વભરમાં ખળભળાટ ! યુક્રેનનું વધ્યું ટેન્શન

8 months ago
લાલપુરના ખટિયા ગામ અને ગલ્લા ગામમાં બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો : એલસીબીએ એક શકમંદને ઉઠાવ્યો | t…

લાલપુરના ખટિયા ગામ અને ગલ્લા ગામમાં બે મંદિરોને નિશાન બનાવતા તસ્કરો : એલસીબીએ એક શકમંદને ઉઠાવ્યો | t…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News