gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શાંઘાઇ એરપોર્ટ પર વિમાન બોર્ડિંગ બ્રિજ સાથે ટકરાયું | Plane collides with boarding bridge at Shangha…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
શાંઘાઇ એરપોર્ટ પર વિમાન બોર્ડિંગ બ્રિજ સાથે ટકરાયું | Plane collides with boarding bridge at Shangha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતાં

એરલાઇન્સે અસુવિધા બદલ માફી માંગી દરેક યાત્રીને 44 ડોલરનું વળતર આપવાની જાહેરાત

નવી દિલ્હી: ચીન ઇસ્ટર્ન એરલાઇન્સનું એક વિમાન શાંઘાઇ હોંગકિયાઓ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોર્ડિંગ બ્રિજ સાથે ટકરાઇ ગયું હતું. ત્યારબાદ એરલાઇન્સે જાહેરમાં માફી માંગી હતી.

શાંઘાઇ સ્થિત આ એરલાઇન્સે જણાવ્યું હતું કે આ ઘટના એ સમયે બની હતી જ્યારે ચેંગદુથી આવેલ ફલાઇટ પોતાના પાર્કિંગ સ્ટેન્ડ તરફ આગળ વધી રહી હતી. એરલાઇન્સે અસુવિધા બદલ યાત્રીઓને ૪૪ ડોલર વળતર આપવાની જાહેરાત કરી છે.એરલાઇને જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ યાત્રી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એરલાઇનનાં સત્તાવાર નિવેદન અનુસાર જ્યારે વિમાન ધીમે ધીમે ગેટની તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે તેમાં યાંત્રિક ખામી સર્જાઇ હતી. જેના કારણે વિમાન બ્રિજથી ટકરાઇ ગયું હતું.

ચીન ઇસ્ટર્ન એરલાઇન્સે જણાવ્યું છે કે ફલાઇટ ક્રૂએ સ્થાપિત પ્રક્રિયાઓ અનુસાર  તરત જ સ્થિતિ સંભાળી લીધી હતી. વિમાનમાંથી યાત્રીઓને વ્યવસ્થિત રીતે ઉતારવામાં આવ્યા હતાં. એરલાઇન્સે આ ટક્કરને સામાન્ય ગણાવી છે. 

એરલાઇન્સનાં ડેટા અનુસાર આ વિમાન એક એરબસ એ-૩૫૦-૯૦૦ વાઇડબોડી મોડેલ હતું. જે છેલ્લા ચાર વર્ષ અને ૩ મહિનાથી સેવામાં સક્રિય છે. આ ફલાઇટ શનિવાર સવારે ૯.૧૮ વાગ્યે ચેંગદુથી રવાના થઇ હતી.સવારે ૧૧.૩૩ વાગ્યે શાંઘાઇમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યુ હતું. જો કે લેન્ડિંગ પછી ગેટની તરફ આગળ વધતી વખતે આ ઘટના સર્જાઇ હતી. એરલાઇન્સે જણાવ્યું છે કે  ઘટનાનાં કારણોની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે અને તે અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરી બેગ માટે 10 રુપિયા ઉઘરાવવા ભારે પડી ગયા, કન્ઝ્યુમર કોર્ટે આ બ્રાન્ડને ફટકાર્યો મોટો દંડ | red t…
INDIA

June 18, 2026
ક્રૂડ ઓઇલમાં કડાકો, શું ભારતમાં સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ? કેન્દ્રીય મંત્રીએ આપ્યો જવાબ | Petrol Diese…

ભાજપ નેતા સહિત 3 લોકોને ફોર્ચ્યુનર કારમાં જીવતા સળગાવ્યા, રેત ખનનની જૂની અદાવતમાં લોહીયાળ ખેલ | bjp …

Next Post
સૌથી વધુ ક્રૂડ પર્શિયન ગલ્ફમાંથી જ શા માટે મળી આવે છે ? | Why is most crude oil found in the Persian…

સૌથી વધુ ક્રૂડ પર્શિયન ગલ્ફમાંથી જ શા માટે મળી આવે છે ? | Why is most crude oil found in the Persian...

આજે ધોરણ-12 અને ગુજકેટનું પરિણામ, 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે | Gujarat Board Class 12…

આજે ધોરણ-12 અને ગુજકેટનું પરિણામ, 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે | Gujarat Board Class 12...

જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો | 16 encroachments on government land wor…

જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો | 16 encroachments on government land wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૯ અને ૨૦ મેના રોજ ઈ-ઓકશન થશે, સિંધુભવન રોડ સહિતના નવ પ્લોટનું વેચાણ કરી એક હજાર કરોડ મેળવાશે | E au…

1 year ago
મહિલા ભિક્ષુક પાસેથી મળ્યા હજારો રૂપિયા! કચરાના ઢગલામાં છુપાવી રાખ્યા હતા, ગણતાં ગણતાં લોકો થાકી ગયા…

8 months ago
ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં | …

4 months ago
અમદાવાદ: બાપુનગરમાં ટ્યુશનમાં બેસવા જેવી નજીવી બાબતે ધોરણ 11ના વિદ્યાર્થી પર છરીથી હુમલો | Ahmedabad…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News