gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો | 16 encroachments on government land wor…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો | 16 encroachments on government land wor…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ચૂંટણી પૂરી થતા જ મહાપાલિકા તંત્ર ત્રાટક્યું

ગરીબોના આવાસની 1.20 લાખ ચોરસ ફૂટ જમીન પર ખડકાયેલા ગેરેજ અને ભંગારના વાડા જેવા કોમશયલ બાંધકામો જમીનદોસ્ત

જામનગર: જામનગર શહેરમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. લોકસભા ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ તંત્ર ફરી એક્શન મોડમાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ શહેરના હાપા વિસ્તારમાં ઇસ્કોન મંદિર પાસે આવેલી અબજોની સરકારી જમીન પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ મેગા ઓપરેશન દરમિયાન અંદાજે રૂા.૪૫ કરોડની બજાર કિંમત ધરાવતી ૧,૨૦,૦૦૦ ચોરસ ફૂટ જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે.

હાપા વિસ્તારમાં આવેલી આ સરકારી જમીન ખરેખર શહેરી ગરીબો માટેના આવાસ બનાવવાના હેતુથી ફાળવવામાં આવી હતી. જોકે, આ કિંમતી જમીન પર છેલ્લા કેટલાક સમયથી ૧૬ જેટલા આસામીઓએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવ્યો હતો. અહીં રહેણાંકને બદલે મોટા પાયે વ્યાપારી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જેમાં મોટા ગેરેજ અને હાઈ-ટેક વર્કશોપ, ભંગારના વિરાટ વાડાઓ, ટાઈલ્સ સ્ટોરેજ માટેના પ્લોટ, અન્ય કોમશયલ શેડ અને બાંધકામો ખડકાઈ ગયા હતા. જેથી મહાનગરપાલિકા દ્વારા અગાઉ તમામ ૧૬ આસામીઓને કાયદેસરની નોટિસ પાઠવીને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા સમયમર્યાદા આપવામાં આવી હતી. પરંતુ સમયમર્યાદા પૂર્ણ થવા છતાં દબાણો યથાવત રહેતા આજે તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું.

સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કલાકો સુધી ચાલેલી આ કાર્યવાહીમાં તમામ ૧૬ આસામીઓના કાચા-પાકા બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે, તેમ મનપા અધિકારીએ જણાવ્યું હતું.

– 100 જેટલા કર્મચારીઓ અને મશીનરીની ફોજ

આજની આ કામગીરી કોઈ યુદ્ધના મોરચાથી ઓછી નહોતી. સવારે ૮ વાગ્યાથી જ મનપાના કાફલાએ ધામા નાખ્યા હતા. આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને સિક્યુરિટી ઓફિસર અનવર ગજજણના નેતૃત્વમાં એસ્ટેટ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્લમ વિભાગ, ટીપીડીપી અને લાઈટ શાખાના અંદાજે ૧૦૦ જેટલા કર્મચારીઓ તૈનાત હતા. દબાણ તોડવા માટે ૬ જેસીબી, હિટાચી મશીન, ૬ ટ્રેક્ટર અને ટ્રેક્ટર-ટ્રોલી સહિતના સાધનોનો ખડકલો કરવામાં આવ્યો હતો અને ડિમોલિશન કરાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…
GUJARAT

જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

June 18, 2026
જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…
GUJARAT

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

June 18, 2026
છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | …
GUJARAT

છોટા ઉદેપુર: પાવીજેતપુરમાં સિહોદ પાસે સામાન્ય વરસાદે ડાયવર્ઝન બેસી ગયું, ભારે વાહનોની અવરજવર બંધ! | …

June 18, 2026
Next Post
એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું | RBI Crack…

એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું | RBI Crack...

રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું, તમિલનાડુના રાજકારણમાં મેજર અપસેટ | Tamil N…

રજનીકાંત અને કમલ હાસન ન કરી શક્યા, તે વિજયે કરી બતાવ્યું, તમિલનાડુના રાજકારણમાં મેજર અપસેટ | Tamil N...

દર મહિને 2,500 રોકડા અને મફત સોનું… વિજયના 7 વાયદાના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ | Tamil Nadu E…

દર મહિને 2,500 રોકડા અને મફત સોનું... વિજયના 7 વાયદાના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ | Tamil Nadu E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મોટું નિવેદન | Attack…

કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મોટું નિવેદન | Attack…

1 year ago
સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: ચાંદીના ભાવમાં 5000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તુ થયું | Silver pr…

સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું: ચાંદીના ભાવમાં 5000થી વધુનો ઘટાડો, સોનું પણ સસ્તુ થયું | Silver pr…

2 months ago
વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with Bolero pickup truck l…

વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with Bolero pickup truck l…

4 months ago
વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

વિશ્વ બજાર પાછળ સોનામાં સાધારણ સુધારો જ્યારે ચાંદી સહેજ નરમ | Gold recovers modestly on global marke…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News