gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઢોળ્યો | Umreth By El…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in GUJARAT
0 0
0
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઢોળ્યો | Umreth By El…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Umreth by Election: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ગઢ જાળવી રાખતા ભવ્ય વિજય મેળવ્યો છે. જોકે, બીજી તરફ પરાજિત થયેલા કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર માટે EVM સામે સવાલો ઉઠાવ્યા છે.

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો EVM પર ઢોળ્યો 2 - image

ભાજપની 30,000 મતોથી જીત

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારે શાનદાર પ્રદર્શન કરતા 30,000થી વધુ મતોના જંગી માર્જિનથી વિજય મેળવ્યો છે. પૂર્વ ધારાસભ્ય સ્વ. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે તેમના પુત્ર હર્ષદભાઈને ટિકિટ આપી હતી, જેમણે આ બેઠક પર ભાજપનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.

હાર બાદ કોંગ્રેસના આક્ષેપ

કોંગ્રેસ તરફથી આ ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારવાની સાથે જ EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર દોષનો ટોપલો ઢોળ્યો છે. તેમણે પરિણામ બાદ આક્ષેપ કર્યો હતો કે હારનું મુખ્ય કારણ EVMમાં થયેલી ગરબડ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન પણ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જે હવે પરિણામ બાદ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં ફેરવાયો છે.

ચૂંટણી જંગની વિગતો

23મી એપ્રિલ પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન અંદાજિત મતદાન 59.04 ટકા નોંધાયું હતું. આ ચૂંટણીમાં કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ તરફથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર અને કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર માનવામાં આવી રહી હતી.  

ઉમરેઠ બેઠક પર કુલ 2.45 લાખ નોંધાયેલા મતદારો માટે તંત્ર દ્વારા 306 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ગરમાવા વચ્ચે આ પેટાચૂંટણીના પરિણામો પર સૌની નજર ટકેલી હતી.

પિતાના અવસાન બાદ પુત્રને મળી ટિકિટ

ઉલ્લેખનીય છે કે, ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકના કારણે આકસ્મિક નિધન થયું હતું. તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ભાજપ હાઇકમાન્ડે સહાનુભૂતિ અને સ્થાનિક સમીકરણોને ધ્યાને રાખીને ગોવિંદ પરમારના વારસાને આગળ ધપાવવા તેમના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: પાવાગઢમાં વહેલી સવારે મોટી દુર્ઘટના, પથ્થર ગબડતાં બે શ્રદ્ધાળુના મોત, પાંચ લોકોનું રેસ્ક્યૂ…
GUJARAT

પંચમહાલ: પાવાગઢમાં વહેલી સવારે મોટી દુર્ઘટના, પથ્થર ગબડતાં બે શ્રદ્ધાળુના મોત, પાંચ લોકોનું રેસ્ક્યૂ…

June 19, 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીના રાજીનામા, નાની-મોટી નોકરીઓ શોધી લીધી | Ahmedaba…
GUJARAT

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20થી વધુ કર્મચારીના રાજીનામા, નાની-મોટી નોકરીઓ શોધી લીધી | Ahmedaba…

June 19, 2026
ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા
GUJARAT

ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

June 19, 2026
Next Post
જામનગરમાં મહાવીરનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર યુવક સામે કેસ : પોતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે ક…

જામનગરમાં મહાવીરનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર યુવક સામે કેસ : પોતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે ક...

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો : 4 આરોપીઓ ઝડપાયા | Police raid in Sadhan...

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A…

જામજોધપુર નજીક દલદેવળીયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો : કુહાડીથી હુમલો કરી જાનથી મારવાની ધમકી | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

કોંગ્રેસ હાઈકમાન્ડ ફરી અસમંજસમાં! કેરલમનો વિવાદ ઉકેલાયો ત્યાં હવે આ રાજ્યમાં CMની ખુરશી માટે ખરાખરીન…

1 month ago
EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…

EPFO એ પાસબુક લાઈટ લોન્ચ કર્યું, હવે પીએફ બેલેન્સ સહિતની સુવિધાઓમાં ઝંઝટ ખતમ | epfo launches passboo…

9 months ago
મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન હોળી અભિયાન , અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ | Green Hol…

મ્યુનિ.તંત્ર દ્વારા ગ્રીન હોળી અભિયાન , અમદાવાદમાં ૧૦૧ સ્થળોએ વૈદિક હોળી ઉજવવા માટે પહેલ | Green Hol…

4 months ago
કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા | Austr…

કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા | Austr…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News