gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kerala Assembly Election Results 2026 : કેરલમ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં ભલે કોંગ્રેસ ગઠબંધન UDFની ભવ્ય જીત થઈ હોય, પરંતુ ભાજપે પોતાનું ખાતું ખોલાવવાની સાથે ડાબેરીઓના ગઢમાં ગાબડું પણ પાડીને ડબલ ફાયદો હાંસલ કરી લીધો છે. ભાજપના ઉમેદવાર બી.બી.ગોપકુમારે ડાબેરીઓની ગઢ ચથન્નૂર બેઠકમાં ગાબડું પાડીને ચાર હજાર મતોથી જીત મેળવી છે. અગાઉ 2021ની વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટે આ બેઠક 17 હજાર મતોથી જીતી હતી.

BJP ઉમેદવારને 50,000 મત, AAPને 613 મત મળ્યા

ચથન્નૂર બેઠક પર ભાજપ ઉમેદવાર બી.બી.ગોપકુમાર 50 હજારથી વધુ મતો, બીજા નંબરે સીપીઆઈના આર.રાજેન્દ્રન 47,000થી વધુ મતો, ત્રીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર સૂરજ રવીને 35,000થી વધુ મતોથી આગળ છે. છે. સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીને લાગ્યો છે, કારણ કે આ બેઠક પર AAP ઉમેદવાર અરૂણને માત્ર 627 મત મળ્યા છે.

આ પણ વાંચો : કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં

કેરલમમાં બનશે કોંગ્રેસની સરકાર

કેરલમની કુલ 140 વિધાનસધા બેઠકોના પરિણામ સામે આવ્યા છે, જેમાં કોંગ્રેસના ગઠબંધન યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) 100 બેઠક પર, સીપીઆઈએમની આગેવાની હેઠળના શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) 35 બેઠકો, ભાજપ બે બેઠકો પર અને અન્ય પક્ષો ત્રણ બેઠકો પર આગળ છે.

3 રાજ્યમાં ભાજપ, 1માં કોંગ્રેસ, 1માં TVK

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ (TMC)ને મોટી પછળાટ આપીને કમળ ખીલ્યું છે, તો તમિલનાડુમાં પહેલી વખત ચૂંટણી લડનાર અભિનેતા થલાપતિ વિજયની પાર્ટી તમિલગા વેત્રી કડગમે (TVK) રાજ્યની સત્તા સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત કેરલમમાં કોંગ્રેસના ગઠબંધન યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ સીપીઆઈએમની આગેવાની હેઠળના શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) પાસેથી સત્તા આંચકી લીધી છે. જ્યારે આસામમાં અને પુડુચેરીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.

આ પણ વાંચો : કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…
INDIA

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

June 19, 2026
ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…
INDIA

ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર, કહ્યું- સરકાર પાસે સત્તા છે | Delhi High Cou…

June 19, 2026
ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…
INDIA

ભારત અને ફ્રાન્સની મિત્રતા અમર રહે…: ભારતીયોના દિલ જીતવા મેક્રોને હિન્દીમાં કહી આ વાત | Emmanuel M…

June 19, 2026
Next Post
ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2...

કોંગ્રેસ ‘ગઢ’ પણ ના જીતી શકી અને ‘સિંહ’ પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha…

કોંગ્રેસ 'ગઢ' પણ ના જીતી શકી અને 'સિંહ' પણ ગુમાવ્યો! આસામ ચૂંટણીમાં મોટો ઝટકો | Congress Loses Jorha...

કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal’s Setback …

કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર AAPની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યાં | Kejriwal's Setback ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું

વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું

10 months ago
SIP વૃદ્ધિનું એન્જિન બન્યું, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM રૃ. 81 લાખ કરોડને પાર | SIP becomes engine …

SIP વૃદ્ધિનું એન્જિન બન્યું, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની AUM રૃ. 81 લાખ કરોડને પાર | SIP becomes engine …

6 months ago
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો | Former Vice …

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો | Former Vice …

10 months ago
ગુજરાત-બિહારના પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત, સ્પેશિયલ ટ્રેનની કનેક્ટિવિટી વધારી | Bihar To Guj…

ગુજરાત-બિહારના પ્રવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત, સ્પેશિયલ ટ્રેનની કનેક્ટિવિટી વધારી | Bihar To Guj…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News