gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં સીઝન પુરી થઈ ગયા પછી ખાદ્યચીજોના પરિણામ ફુડ વિભાગ જાહેર કરે છે | De…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
કોર્પોરેશનની લેબોરેટરી હોવા છતાં સીઝન પુરી થઈ ગયા પછી ખાદ્યચીજોના પરિણામ ફુડ વિભાગ જાહેર કરે છે | De…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,સોમવાર,4 મે,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરી
હોવા છતાં કોઈપણ ખાદ્યચીજની સીઝન પુરી થઈ જાય ત્યાં સુધી ફુડ વિભાગ દ્વારા તેના
પરિણામ જાહેર કરાતા નથી.સીઝન પુરી થયા પછી પરિણામ જાહેર કરાય છે. એક મહિનામા ફુડ
વિભાગે અલગ અલગ વિક્રેતાઓને ત્યાંથી જયુસ
,લસ્સી,સિકંજી તથા બરફના
ગોળાના મળીને કુલ ૭૪ સેમ્પલ લેવામા આવ્યા હતા.અપ્રમાણિત જાહેર કરવામા આવેલા ૪૦ ફુડ
સેમ્પલ શેના હતા.સેમ્પલ કોના હતા એ વિગત જાહેર કરવાનુ ફુડ વિભાગે ટાળી દીધુ હતુ.

ઉનાળા દરમિયાન અલગ અલગ વિસ્તારમાં વેચાતા શેરડીના રસ ઉપરાંત
મેંગો મિલ્ક શેક
, તરબુચ
રસના ૪૫ સેમ્પલ ફુડ વિભાગ તરફથી લેવામા આવ્યા છે.દુધ અને દુધની બનાવટોના ૧૩૩ તેમજ
પનીરના ૧૦૧ સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામા આવ્યા છે.છેલ્લા કેટલાક સમયથી
શહેરમા પાણીપુરી વેચતા વેન્ડર્સ દ્વારા આપવામા આવતુ પાણી
,રગડો ,બટાકાના માવા
સહિતના ૪૯ સેમ્પલ ફુડ વિભાગે લીધા છે.ફુડ વિભાગના દાવા પ્રમાણે છેલ્લા એક મહિનાના
સમયમાં વિવિધ ખાદ્યચીજોના મળી કુલ ૯૩૩ સેમ્પલ વિભાગ દ્વારા લેવામા આવ્યા
છે.શાહપુરમા માખણ બનાવવાનુ કારખાનુ સીલ કરાયુ

શાહપુરમાં માખણ બનાવવાનુ કારખાનુ સીલ

અમદાવાદના શાહપુર વોર્ડમાં આવેલ પદ્માવતી એસ્ટેટ ની દુકાન
નંબર-ત્રણમાં લાયસન્સ વગર માખણ બનાવવાનુ કારખાનુ ચલાવવામા આવતુ હતુ.જેને
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે સીલ કર્યુ છે.દુધેશ્વરથી દિલ્હી દરવાજા રોડ
ઉપર લાભશંકરની ગલી ખાતે આવેલા આ યુનિટની ફુડ વિભાગની ટીમે તપાસ કરતા અસહય ગંદકી પણ
જોવા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…
GUJARAT

June 19, 2026
NEET-UG રિ-એક્ઝામ : ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ | DGP G S Malik appointed IGP Makrand c…

અમદાવાદ : પોક્સો કેસમાં 20 વર્ષના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર | POCSO act case accuse get regular b…

Next Post
શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ | The idol of Lord Paswarwanath was stolen…

શેત્રુંજય પર્વત પરથી પાશ્વર્વનાથ ભગવાનની મૂર્તિની ચોરી થઈ | The idol of Lord Paswarwanath was stolen...

મહત્તમ તાપમાનમાં વધારો થતા અમદાવાદમાં પાણીજન્ય રોગના ૮૦૦થી વધુ કેસ ,લોકો ત્રાહિમામ | As the maximum …

મહત્તમ તાપમાનમાં વધારો થતા અમદાવાદમાં પાણીજન્ય રોગના ૮૦૦થી વધુ કેસ ,લોકો ત્રાહિમામ | As the maximum ...

કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે, કુબેરનગરના કોંગ્રેસના કોર્પોરેટર સામે ખોટુ એલ.સી. રજૂ કર્યાની ફરિયાદ…

કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે, કુબેરનગરના કોંગ્રેસના કોર્પોરેટર સામે ખોટુ એલ.સી. રજૂ કર્યાની ફરિયાદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરજીપુરા આરટીઓ કચેરીમાં વીજ પુરવઠો ખોરવાતા અરજદારોને ધક્કા પડ્યા | Applicants were shocked due to po…

9 months ago
અમદાવાદના નારણપુરામાં ચોરીની વિચિત્ર ઘટના, કારમાં આવેલા તસ્કરો બીજી કારને ધક્કો મારીને ઉઠાવી ગયા | S…

2 months ago
દીવાળીપુરા કોર્ટની પાછળ જાહેર રોડ પર બે કાર પાર્ક કરી બર્થડેની ઉજવણી કરતા છ સામે ફરિયાદ | vadodara: …

17,000 સ્માર્ટ મીટરની કોમ્યુનિકેશન સિસ્ટમ ક્ષતિગ્રસ્ત; રીડિંગના મુદ્દે લોચા | Communication system o…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News