gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બદલો નહીં, બદલાવ; ભય નહીં, ભવિષ્યનું બંગાળ : મોદી | Change not revenge Bengal of the future not fear…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in INDIA
0 0
0
બદલો નહીં, બદલાવ; ભય નહીં, ભવિષ્યનું બંગાળ : મોદી | Change not revenge Bengal of the future not fear…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં બંગાળી પોશાકમાં પીએમ મોદીનું સંબોધન

– ઉત્તરાખંડના ગંગોત્રીથી બંગાળના ગંગાસાગર સુધી કમળ ખીલ્યું, ગંગાના કાઠે આવેલા ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં ભાજપની સરકાર

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પરિણામો બાદ દિલ્હીના ભાજપના મુખ્યાલયમાં સંબોધન કર્યું હતું. બંગાળી પોશાકમાં સજ્જ પીએમ મોદીએ કહ્યું હતું કે હવે બંગાળ હિંસામુક્ત બનશે. બંગાળમાં ભયની નહીં, ભવિષ્યની વાત થશે. બદલાની નહીં, બદલાવની રાજનીતિ થશે. તેમણે આસામમાં ભાજપની સરકારને મળેલા વિજયનો શ્રેય વિકાસલક્ષી કાર્યોને આપ્યો હતો. પુડુચેરીમાં પણ એનડીએ ગઠબંધનને વિજય મળ્યો હતો તે સંદર્ભમાં પણ તેમણે ૪૭ મિનિટના ભાષણમાં વિકાસકાર્યોને યશ આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિતિ ભાજપ મુખ્યાલયમાં બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ-એનડીએના વિજય પછી સંબોધન કર્યું હતું. બંગાળી પોશાકમાં સજ્જ પીએમ મોદીએ તેમના લાક્ષણિક અંદાજમાં કહ્યું હતું કે બંગાળ હવે હિંસામુક્ત થશે. બંગાળમાંથી ભય દૂર થશે અને ભવિષ્યની વાત થશે. બંગાળમાં બદલાની નહીં, બદલવાની રાજનીતિ થશે. તેમણે ઉત્તરાખંડના ગંગોત્રીથી બંગાળના ગંગાસાગર સુધી કમળ ખીલ્યું તે સંદર્ભમાં કહ્યું હતું: ગત વર્ષે બિહારમાં મેં કહ્યું હતું કે અહીં કમળ ખીલ્યું છે. અહીંથી ગંગા નદી ગંગાસાગર સુધી જાય છે અને બંગાળમાં પણ કમળ ખીલશે. એ વાત સાચી પડી છે. આ જીત ખૂબ અભૂતપૂર્વ છે. વર્ષોની કાર્યકરોની સાધનાનું પરિણામ છે. આજ ગંગા મૈયાની આસપાસ બધે જ કમળ ખીલ્યું છે. ઉત્તરાખંડથી શરૂ થઈને ઉત્તર પ્રદેશ, બિહાર અને હવે પશ્વિમ બંગાળ સુધી બધે જ ભાજપની સરકાર છે. આજે ભારતનું લોકતંત્ર જ નથી જીત્યું, ભારતનું બંધારણ પણ જીત્યું છે. ૯૩ ટકા મતદાન થવંપ એ જ એક ઐતિહાસિક બાબત છે.

પીએમ મોદીએ કહ્યું કે આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં જે મતદાન થયું તે પણ મહત્ત્વનું બની રહ્યું. એમાં મહિલાઓની, યુવાનોની ભાગીદારી ખૂબ હતી. તેમણે ચૂંટણીપંચ, ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ અને સુરક્ષાદળોને પણ ધન્યવાદ આપ્યા હતા. તેમણે ઉમેર્યું કે આજે દેશના ૨૦થી વધુ રાજ્યોમાં એનડીએની સરકાર છે. અમારો મંત્ર છે – નાગરિક દેવો ભવ: અમે જનતાની સેવામાં સક્રિય છીએ એટલે જનતા ભાજપ પર ભરોસો કરે છે. જ્યાં જ્યાં ભાજપ ત્યાં ત્યાં વિકાસ.

તેમણે આસામ અને પુડુચેરીમાં ફરીથી ભાજપ-એનડીએની સરકાર બની તેનો યશ વિકાસલક્ષી કાર્યોને આપ્યો હતો. તેમણે કહ્યું કે પુડુચેરીની જનતાએ એનડીએના વિઝન પર ભરોસો કર્યો તેમનો આભાર.

મોદીએ ભાજપ અધ્યક્ષની પીઠ થાબડીને જીતનો શ્રેય આપ્યો

પીએમ નરેન્દ્ર મોદી ભાજપના મુખ્યાલયે પહોંચ્યા ત્યારે તેમના પર પુષ્પવૃષ્ટિ થતી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન દૂર ચાલતા હતા. પીએમ મોદીએ તેમને ઈશારો કરીને તેમની સાથે ચાલવા કહ્યું હતું. તે પછી નીતિન નવીન જ્યારે પીએમને માળા પહેરાવીને સ્વાગત કરતા હતા ત્યારે પીએમ મોદીએ માળા પોતે પહેરવાને બદલે તેમના ગળામાં જ પહેરાવી દીધી હતી અને તેમની પીઠ થપથપાવીને અભિનંદન આપ્યા હતા.

 વડાપ્રધાને તેમને આ વિજયની ક્રેડિટ આપી હતી. મોદીએ કહ્યું કે નીતિન નવીન અધ્યક્ષ બન્યા પછી પહેલી વિધાનસભાની ચૂંટણીઓ હતી. તેમણે પદ સંભાળ્યું તે સાથે જ આ પરિણામ આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | …
INDIA

પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | …

May 5, 2026
5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા… જુઓ જાયન્ટ ક…
INDIA

5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા… જુઓ જાયન્ટ ક…

May 5, 2026
હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક | 2026 Election Analysis B…
INDIA

હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક | 2026 Election Analysis B…

May 5, 2026
Next Post
આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi…

આસામમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી મળી: ગોગોઈનો પરાજય | NDA gets two thirds majority in Assam: Gogoi...

મોદીના ભાજપે સૌથી મુશ્કેલ રાજનીતિક ગઢ પર જીત મેળવી : વિદેશી મીડિયા | Modi’s BJP wins most difficult …

મોદીના ભાજપે સૌથી મુશ્કેલ રાજનીતિક ગઢ પર જીત મેળવી : વિદેશી મીડિયા | Modi's BJP wins most difficult ...

ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી, કેન્દ્રીય દળોએ મારી સાથે મારપીટ કરી : મમતા | Election Commission lost…

ચૂંટણી પંચે નિષ્પક્ષતા ગુમાવી, કેન્દ્રીય દળોએ મારી સાથે મારપીટ કરી : મમતા | Election Commission lost...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ પકડમાં આવેલા દેવાયત ખવડને લઈને મોટા ખુલાસા, SPએ સમગ્ર મામલે આપી માહિતી | Gir Somnath SP gave i…

પોલીસ પકડમાં આવેલા દેવાયત ખવડને લઈને મોટા ખુલાસા, SPએ સમગ્ર મામલે આપી માહિતી | Gir Somnath SP gave i…

9 months ago
અમદાવાદના ઓઢવમાં કરોડોના સોના-ચાંદી નહીં પણ 1500 કિલો ‘ભંગાર’ની ચોરી, ત્રણ શખસની ધરપકડ | Police arre…

અમદાવાદના ઓઢવમાં કરોડોના સોના-ચાંદી નહીં પણ 1500 કિલો ‘ભંગાર’ની ચોરી, ત્રણ શખસની ધરપકડ | Police arre…

3 months ago
સ્ક્રેપના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 3.48 કરોડની છેતરપિંડી | Rs 3 48 crore fraud by promising…

સ્ક્રેપના ધંધામાં ઊંચા વળતરની લાલચ આપી રૂા. 3.48 કરોડની છેતરપિંડી | Rs 3 48 crore fraud by promising…

2 months ago
રાણી દુર્ગાવતી કા મકબરા કહાં બના હૈ, જબલપુરમાં આ પ્રશ્નને લઇને વિવાદ વકર્યો, | Controversy regarding…

રાણી દુર્ગાવતી કા મકબરા કહાં બના હૈ, જબલપુરમાં આ પ્રશ્નને લઇને વિવાદ વકર્યો, | Controversy regarding…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News