gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબા…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in GUJARAT
0 0
0
ભારતના વડાપ્રધાનના સંભવિત જામનગરના પ્રવાસને લઈને મનપાનું તંત્ર સક્રિય, સર્કિટ હાઉસ સુધીના રૂટ પર દબા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : ભારતના વડાપ્રધાનના આવનારી 10 અને 11મી તારીખે ગુજરાત પ્રવાસની સંભાવનાઓ વચ્ચે જામનગર શહેરમાં તંત્ર હલચલમાં આવી ગયું છે. વડાપ્રધાનનું જામનગરના લાલબંગ્લા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે.

માહિતી મુજબ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની જુદી જુદી બે ટુકડીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ ટુકડીઓ દ્વારા જામનગર એરપોર્ટથી લાલબંગ્લા સર્કિટ હાઉસ સુધી તેમજ એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધીના મહત્વના રૂટ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ રૂટ પર આવેલા રેકડી-પથારા, લારીઓ તેમજ અન્ય કોઈપણ પ્રકારના રસ્તા પરના દબાણોને તાત્કાલિક દૂર કરવા માટે વેપારીઓ અને રેકડીધારકોને મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. સાથે સાથે માર્ગ પર આવેલા હોર્ડિંગ્સ અને બિનઅધિકૃત બોર્ડ્સને પણ દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે આવતીકાલથી આગામી પાંચ દિવસ સુધી બંને રૂટ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. માર્ગોને સંપૂર્ણપણે દબાણમુક્ત અને સ્વચ્છ રાખવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે. આ કામગીરી માટે એસ્ટેટ વિભાગની ટીમો સતત મેદાનમાં રહી કામગીરી કરશે, જેથી વડાપ્રધાનના સંભવિત પ્રવાસ દરમિયાન શહેરમાં વ્યવસ્થિત ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા જાળવી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Next Post
અમદાવાદ: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત | Ahmedabad Student Deat…

અમદાવાદ: નારોલમાં ધોરણ 12માં ઓછા ટકા આવતા વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આપઘાત | Ahmedabad Student Deat...

જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો…

જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં રહેતા પ્રૌઢ પર ધોકા વડે હુમલો : મહિલા સહિત 3 આરોપીઓ સામે ગુનો નોંધાયો...

જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો | Two cousins ​​…

જામનગરમાં સામાન્ય બોલાચાલીમાં બે પિતરાઈ ભાઈઓ પર હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો | Two cousins ​​...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો, આ રીતે થતી છેતરપિંડી | operatio…

8 months ago
મોટા સમાચાર: બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક | barmer jodhpu…

1 year ago
ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં રવિ વાવેતર : ઘઉં, ચણા અને જીરું મોખરે, ગત વર્ષની તુલનાએ 5 લાખ હેક્ટર વધાર…

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News