gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in INDIA
0 0
0
તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu Election Results 2026 : તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી દ્રવિડ મુન્નેત્ર કજગમ (DMK)ના વડા એમ. કે. સ્ટાલિનની કારમી હાર થઈ છે અને રાજ્યમાં અભિનેતા થલપતી વિજયી નીત નવી પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)નો ભવ્ય વિજય થયો છે. હાર બાદ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને મંગળવારે (5 મે) રાજીનામું આપી દીધું છે. બીજીતરફ થલપતી વિજયને ટીવીકે ધારાસભ્ય દળના નેતા બનાવાયા છે. આ માટે તમામ ધારાસભ્યોના હસ્તાક્ષર લેવાયા છે. અત્યાર સુધીમાં 90 ધારાસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે.

TVKએ 234માંથી 107 બેઠકો જીતી

તમિલનાડુની ચૂંટણીમાં વિજયની ટીવીકે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. ટીવીકેએ રાજ્યની કુલ 234 બેઠકોમાંથી 107 બેઠકો જીતી લીધી છે. જોકે પાર્ટી હજુ પણ બહુમતીથી 11 બેઠકો દૂર છે. જ્યારે ડીએમકેએ 59 બેઠકો અને AIADMKએ 47 બેઠકો જીતી છે.

આ પણ વાંચો : કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં

TVK પાસે સરકાર બનાવવા બે વિકલ્પ

વિજયન(Thalapathy Vijay)ની પાર્ટી ટીવીકેએ ભલે સૌથી વધુ બેઠકો મેળવી હોય, પરંતુ તેમની પાસે સરકાર બનાવવા માટે જરૂરી બેઠકો નથી. આવી સ્થિતિમાં વિજય પાસે ગઠબંધન કરીને સરકાર બનાવવાનો અથવા કેટલીક પાર્ટીઓનો બહારથી ટેકો મેળવીને સરકાર બનાવવાનો વિકલ્પ છે. જોકે એ વાત સ્પષ્ટ છે કે, તમિલનાડુમાં ફરી ગઠબંધનની જ સરકાર બનશે. આમ કરવાથી વિજયની જ સ્થિતિ મજબૂત થશે. વિજયે ચૂંટણી પ્રચાર વખતે કહ્યું હતું કે, તેઓ સત્તામાં ભાગીદાર થવા માટે તૈયાર છે.

…તો વિજયે નાના પક્ષોનો ટેકો લેવો પડશે

થલપતિ વિજયે સરકાર બનાવવા માટે નાના પક્ષોનો ટેકો લેવો પડશે. તમિલનાડુમાં VSKએ બે, લેફ્ટે 4 અને કોંગ્રેસે 5 અને IUMLએ બે બેઠકો જીતી છે. જ્યારે ચાર ધારાસભ્યો ધરાવતી PMK વિજયને સાથ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે.

સ્ટાલિને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું

તમિલનાડુમાં હાર થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ એમ.કે.સ્ટાલિને(MK Stalin) મંગળવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા ચૂંટણીમાં હાર થયા બાદ સ્ટાલિને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને રાજીનામું સોંપ્યું છે. 

આ પણ વાંચો : ‘કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે’, કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…
INDIA

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

June 19, 2026
NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…

June 19, 2026
‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …
INDIA

‘જેમણે બીજી પાર્ટી જોઈન કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ…’, TMCના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું …

June 19, 2026
Next Post
કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં | Wes…

કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં | Wes...

ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી | Gujarat Weather…

ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી | Gujarat Weather...

જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો | thef…

જામનગર યાદવનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.7,65,000ના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો | thef...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ | PM…

PM મોદીએ UAEના શાસકને આપી કેસર કેરી અને કચ્છની દુર્લભ પેઇન્ટિંગ! શાહી પરિવાર માટે ખાસ અણમોલ ભેટ | PM…

4 weeks ago
વડોદરા કોર્પોરેશનમાં નવ નિયુક્ત મેયર સહિતના પદાઅધિકારીઓની વરણીમાં વિલંબ | Delay in appointment of of…

વડોદરા કોર્પોરેશનમાં નવ નિયુક્ત મેયર સહિતના પદાઅધિકારીઓની વરણીમાં વિલંબ | Delay in appointment of of…

1 month ago
ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમને પોલીસે નોટિસ મોકલી | Police sent notices to the head and m…

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમને પોલીસે નોટિસ મોકલી | Police sent notices to the head and m…

1 year ago
ઇન્દિરા ગાંધીએ સૈન્યને છૂટ આપી એટલે 1 લાખ પાક. સૈનિક સરેન્ડર થયેલા : રાહુલ | Indira Gandhi gave conc…

ઇન્દિરા ગાંધીએ સૈન્યને છૂટ આપી એટલે 1 લાખ પાક. સૈનિક સરેન્ડર થયેલા : રાહુલ | Indira Gandhi gave conc…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News