gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ | Gujarat…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ | Gujarat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

10th Result GSEB : ગત 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામોની જાહેરાત બાદ, હવે આજે સવારે 8 કલાકે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે SSCનું કુલ 83.86% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈને માત્ર 4 સરળ સ્ટેપ્સ ફોલો કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ડેડિકેટેડ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને સીધી જ પોતાની માર્કશીટ ફોનમાં પ્રાપ્ત કરી શકશે. 

ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ 2 - image

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં રાજ્યભરમાંથી કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2026ની આ બોર્ડ પરીક્ષામાં માત્ર ધોરણ 10માં જ 9.07 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.

રિઝલ્ટનું સરવૈયું 

આ વખતે કુલ 756392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 634327  વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેના પરથી કહી શકાય કે આ વખતે બોર્ડનું પરીણામ 83.86% આવ્યું છે જે ગત વર્ષે 83.08% હતું. આ વખતે સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર આજોલ (જિ.ગાંધીનગર) રહ્યું હતું. જ્યારે સૌથી ઓછું 33.74% પરિણામ ધરાવતું કેન્દ્ર મુનખોસલા (જિ.દાહોદ) રહ્યું હતું. જોકે સૌથી વધુ 90.85% પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા રહ્યો હતો. જ્યારે સૌથી ઓછું 76.42% પરિણામ પંચમહાલ જિલ્લાનો આવ્યો હતો. 

આ રીતે મેળવો રિઝલ્ટ 

આ ચાર સ્ટેપમાં વેબસાઇટ પરથી મેળવો પરિણામ

સ્ટેપ-1

www.gseb.org વેબસાઇટ ઓપન કરો

સ્ટેપ-2

ગુજરાત SSC રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-3

લિંકમાં સીટ નંબર ઉમેરો.

સ્ટેપ-4

હવે તમને માર્કશીટ જોવા મળશે.

ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ 3 - image

ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ 4 - image

ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ 5 - image

ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ 6 - image

ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ 7 - image

ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, વોટ્સએપ-વેબસાઈટ દ્વારા સરળતાથી મેળવો માર્કશીટ 8 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
પૂરતા બફર સ્ટોકને કારણે કઠોળના બજાર ભાવ MSP કરતા પણ નીચે | Market prices of pulses below MSP due to …

પૂરતા બફર સ્ટોકને કારણે કઠોળના બજાર ભાવ MSP કરતા પણ નીચે | Market prices of pulses below MSP due to ...

સિહોરમાં મુસાફરોની સુવિધા માટે કંટ્રોલ પોઈન્ટ 16 કલાક શરૃ રહેશે | Control points in Sehore will be o…

સિહોરમાં મુસાફરોની સુવિધા માટે કંટ્રોલ પોઈન્ટ 16 કલાક શરૃ રહેશે | Control points in Sehore will be o...

LNG આયાત બાસ્કેટમાંથી કતાર તેમજ UAE બહાર નીકળી ગયા | Qatar and UAE exit LNG import basket

LNG આયાત બાસ્કેટમાંથી કતાર તેમજ UAE બહાર નીકળી ગયા | Qatar and UAE exit LNG import basket

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવનારા 7 શખ્સોની ધરપકડ | 7 people arrested for illegally occupying land

જમીન ઉપર ગેરકાયદે કબજો જમાવનારા 7 શખ્સોની ધરપકડ | 7 people arrested for illegally occupying land

12 months ago
ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરી એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળકનો જન્મ કરાવતી 108 ટીમ

ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરી એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળકનો જન્મ કરાવતી 108 ટીમ

1 year ago
નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટ | Leaders and judges must have thick s…

નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટ | Leaders and judges must have thick s…

1 year ago
મણિપુરમાં હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા વચ્ચે 15 શંકાસ્પદની ધરપકડ | ni…

મણિપુરમાં હિંસા વચ્ચે 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મની આશંકા વચ્ચે 15 શંકાસ્પદની ધરપકડ | ni…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News