gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લામાં ધોરણ 10 નું 85.8 ટકા પરિણામ : ધ્રોળ કેન્દ્રનું સૌથી વધુ 93 ટકા પરિણામ | 85 8 percen…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લામાં ધોરણ 10 નું 85.8 ટકા પરિણામ : ધ્રોળ કેન્દ્રનું સૌથી વધુ 93 ટકા પરિણામ | 85 8 percen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar 10th Board Exam Results : ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લામાં ધોરણ 10નું આજે પરિણામ જાહેર થતા કુલ 85.08 ટકા જેટલું ઉત્તમ પરિણામ નોંધાયું છે. જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં કુલ 14,443 જેટલા વિદ્યાર્થીઓમાંથી 14,232 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જેમાંથી 12,109 વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે 755 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે.

ગ્રેડ પ્રમાણે પરિણામ પર નજર કરીએ તો એ-વન ગ્રેડમાં 948 વિદ્યાર્થીઓ, એ-ટુ ગ્રેડમાં 2102 વિદ્યાર્થીઓ, બી-1 ગ્રેડમાં 2636 વિદ્યાર્થીઓ, બી-2 ગ્રેડમાં 3164 વિદ્યાર્થીઓ, સી-1 ગ્રેડમાં 3505 વિદ્યાર્થીઓ, સી-2 ગ્રેડમાં 2914 વિદ્યાર્થીઓ, ડી ગ્રેડમાં 1369 વિદ્યાર્થીઓ અને ઇ-ગ્રેડમાં 74 વિદ્યાર્થીઓ સફળ થયા છે.

જિલ્લાનું આ પરિણામ સંતોષકારક માનવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓના મહેનતભર્યા પ્રયત્નોનું પ્રતિબિંબ ગણાઈ રહ્યું છે. શિક્ષકો અને વાલીઓના સહયોગથી વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું હોવાનું શિક્ષણ વર્ગોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ પરિણામને પગલે જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે, તેમજ ભવિષ્યમાં પણ વધુ ઉત્તમ પરિણામ માટે શિક્ષણ તંત્ર દ્વારા સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં ધ્રોળ કેન્દ્રનું સૌથી વધુ 93 ટકા પરિણામ ; જ્યારે સૈથી ઓછું સિક્કા કેન્દ્રનું 67.5 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાનું કુલ પરિણામ 85.8 ટકા નોંધાયું છે. જિલ્લાના કેન્દ્ર મુજબ જોવામાં આવે તો ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ 93.0 ટકા પરિણામ નોંધાયું છે, જ્યારે સિક્કા કેન્દ્રનું સૌથી ઓછું 67.05 ટકા પરિણામ રહ્યું છે. જામજોધપુર કેન્દ્રમાં કુલ 1,171 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1008 ટકા વિદ્યાર્થીઓ પાસ થતા કુલ 86.8 ટકા પરિણામ નોંધાયું છે. જામનગર શહેર કેન્દ્રમાં કુલ 24,730 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 2,433 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને કુલ 83.56 ટકા પરિણામ નોંધાયું છે.

જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 5,251 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 4,550 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જેથી અહીં 86.75 ટકા પરિણામ નોંધાયું છે. કાલાવડ કેન્દ્રમાં કુલ 1,418 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1,164 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કુલ 82.9 ટકા પરિણામ આવ્યું છે. જોડિયા કેન્દ્રમાં કુલ 348 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 317 વિદ્યાર્થીઓ પાસ થયા હોવાથી અહીં 91.09 ટકા પરિણામ નોંધાયું છે. લાલપુર કેન્દ્રમાં કુલ 1,021 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 776 વિદ્યાર્થીઓ પાસ થતા અહીં 76.00 ટકા પરિણામ નોંધાયું છે. સિક્કા કેન્દ્રમાં કુલ 434 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 291 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી અહીં 83.22 ટકા પરિણામ નોંધાયું છે. આ રીતે જામનગર જિલ્લામાં આ વર્ષે સરેરાશથી સારું પરિણામ નોંધાતા શિક્ષણ જગતમાં આનંદની લાગણી વ્યાપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
Next Post
જામનગરના શાપર ગામમાં રહેતા ટ્રક ડ્રાઇવર યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા : સસરા અને કાકાજી સસરાએ ધ…

જામનગરના શાપર ગામમાં રહેતા ટ્રક ડ્રાઇવર યુવાનને પ્રેમ લગ્ન કરવા ભારે પડ્યા : સસરા અને કાકાજી સસરાએ ધ...

અહીં ગોકળ ગાયની રેસ યોજાય છે, હરીફાઇની દુનિયામાંથી બહાર નીકળી લોકો માણે છે ‘ધીમા જીવન’નો આનંદ | Taiwan s Fenglin Snail Race Celebrating Slow Living and Tourism Recovery

મોંઘવારીમાં મોટી રાહત ! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ભાવમાં ઉછાળો થવાના સંકેત, સમ…

મોંઘવારીમાં મોટી રાહત ! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ભાવમાં ઉછાળો થવાના સંકેત, સમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રો…

ગાંધીનગરને હરિયાળું રાખવાની ફક્ત વાતો: વર્ષો જૂનો આંબો નડતરરૂપ ન હોવા છતાં કાપી નંખાતા તંત્ર સામે રો…

11 months ago
3 જોડી ટ્રેનની ફ્રિક્વન્સી 31 ડિસે. સુધી લંબાવાઈ | Frequency of 3 pairs of trains extended till 31 D…

3 જોડી ટ્રેનની ફ્રિક્વન્સી 31 ડિસે. સુધી લંબાવાઈ | Frequency of 3 pairs of trains extended till 31 D…

1 year ago
AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ:

AMCના સીએનસીડી વિભાગની સંવેદનશીલ પહેલ:

8 months ago
PM મોદી આજે સોમનાથ નગરીમાં, રોડ-શો કર્યા બાદ મંદિરના શિખર પર કુંભાભિષેક કરશે | PM Modi to Visit Somn…

PM મોદી આજે સોમનાથ નગરીમાં, રોડ-શો કર્યા બાદ મંદિરના શિખર પર કુંભાભિષેક કરશે | PM Modi to Visit Somn…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News