gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી – જાહેર માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવા બાબતે ફોજદારી કેસ કરવા મંજૂરી માંગતા અરજદાર.

G METRO NEWS by G METRO NEWS
May 6, 2026
in GUJARAT
0 0
0
અંબાજી – જાહેર માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવા બાબતે ફોજદારી કેસ કરવા મંજૂરી માંગતા અરજદાર.
1
VIEWS
Share on FacebookShare on Twitter

R.T.I એક્ટ હેઠળ જા.માં.અધિકારી એ અરજદાર ને સાચી માહિતી આપવી પડે ,ત્યારે સરકારી બાબતો ખુલ્લી પડવા થી બચાવા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે…..

આવા અધિકારીઓ સત્ય છુપાવી આમ જનતા ને ગેરમાર્ગે દોરી લોકહિત નો ભંગ કરતા ફોજદારી કાર્યવાહી જરૂરી….!!!

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અરજદાર ને ખોટી માહિતી આપવા બદલ અરજદાર દ્વારા કલેક્ટર શ્રી પાસે થી અધિકારી વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા અંગે મંજૂરી આપવા બાબતે અરજી અપાઈ હતી.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના પેટા એકમો કોટેશ્વર ધામ, ગબ્બર ,કોમર્સ કોલેજ, સંસ્કૃત પાઠશાળા, કૈલાશ ટેકરી,  ઉપરાંત  પાનસા, અમદાવાદ જેવા સ્થળોએ જવા માટે મંદિર ના અધિકારીઓ દ્વારા મંદિર ટ્રસ્ટ ના વાહન નો ઉપયોગ કરાય છે જેમાં લોગ બુક માં શરૂઆત , વપરાશ અને ક્લોઝિંગ કી.મી  ની સ્થળ સહિત ની માહિતી વાહન લઈ ચલાવનાર વ્યક્તિ દ્વારા ભરવામાં આવે છે જેમાં આ સ્થળો ના અંબાજી થી અંતર કરતા વધારે અંતર / કી.મી. દર્શાવવામાં આવ્યા છે જે હકીકત થી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં અરજદાર દ્વારા માંગેલ માહિતી માં અંબાજી થી વિવિધ સ્થળો ના અંતર માં નીચે મુજબ માહિતી અપાઈ છે જે જોતા કોઈ ને પણ પ્રશ્ન ઊભા થવા સ્વભાવિક છે .
અંબાજી મંદિર થી…
ગબ્બર ૨૬, ૪૪,૧૯ કી.મી.
અંબાજીમંદિર  થી કૈલાશ ટેકરી, ગબ્બર , કોટેશ્વરધામ ૩૭ કી.મી.
અંબાજી મંદિર  થી પાન્સા – ૫૦ કી.મી
અંબાજી મંદિર થી અમદાવાદ – ૩૮૮ કી.મી
જેવા ખોટા અંતર / કિલોમીટર લોગ બુક માં ઉધારી સરકારી વાહન અને નાણાં નો દુરુપયોગ કરી ,અરજદાર ને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરેલ છે .જે બાબતે માહિતી આપનાર સામે બી.એન.એસ.એક્ટ – ૨૦૨૩ ની કલમ ૧૯૮- ૧૯૯ મુજબ ફોજદારી રાહે કાર્યવાહી કરવા અંગે અરજદાર ને ફોજદારી ફરિયાદ  કરવા ની મંજૂરી આપવા અરજ કરી છે.જેનો પણ હજુ સુધી કોઈ પ્રત્યુત્તર સંબંધિત અધિકારી દ્વારા અપાયેલ નથી ત્યારે આ સમગ્ર બાબતો માં શું કોઈ ઉપલા અધિકારી ની પણ સંડોવણી છે કે પછી બધું ઉપલા અધિકારીઓ ની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યું છે જેવા પ્રશ્નો સાથે નિષ્પક્ષ ન્યાય ની આશ લઈ બેઠા અરજદાર ને ન્યાય મળે તે પણ જરૂરી છે.

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ
GUJARAT

ગઢડામાં શાંતિ અને સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ: અસામાજિક તત્વોમાં ફફડાટ

June 22, 2026
એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …
GUJARAT

એગ ફ્રીઝિંગ : મેટ્રો સિટીની મહિલાઓમાં કરિયર સાથે માતૃત્વ માટેનો નવતર વૈજ્ઞાનિક અભિગમ | Egg Freezing …

June 22, 2026
અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…
GUJARAT

અમદાવાદ: ખાનપુરમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસ તપાસ શરૂ | Dead Body of Newborn Found…

June 22, 2026
Next Post
VIDEO : ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, યમુના નદીમાં હોળી પલટી જતા 9 લોકો ડૂબ્યા, 6 લાપતા | Boat Caps…

VIDEO : ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, યમુના નદીમાં હોળી પલટી જતા 9 લોકો ડૂબ્યા, 6 લાપતા | Boat Caps...

ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Ye…

ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Ye...

ભારતીય ન્યાયપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત બની ઘટના, જજે કહ્યું ‘આ વકીલને 24 કલાક માટે જેલમાં રાખો | a…

ભારતીય ન્યાયપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત બની ઘટના, જજે કહ્યું 'આ વકીલને 24 કલાક માટે જેલમાં રાખો | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પૂર્વે સ્વયંસેવકોને CPRની તાલીમ અપાઈ | Volunteers trained in CPR before Va…

વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પૂર્વે સ્વયંસેવકોને CPRની તાલીમ અપાઈ | Volunteers trained in CPR before Va…

5 months ago
મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા | Ewe mwan a puluweni ewe aruwen pu…

મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા | Ewe mwan a puluweni ewe aruwen pu…

4 months ago
કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવા છતા લોકો ટોલ ટેક્સ કેમ ભરે ? : સુપ્રીમ | Why do people pay toll tax desp…

કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવા છતા લોકો ટોલ ટેક્સ કેમ ભરે ? : સુપ્રીમ | Why do people pay toll tax desp…

10 months ago
અસલામત સવારી: બારડોલીમાં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર | ST Bus O…

અસલામત સવારી: બારડોલીમાં એસટી બસ પલટી, બારીના કાચ તોડી મુસાફરો બહાર નીકળ્યા, ડ્રાઈવર ફરાર | ST Bus O…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News