gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભર ઉનાળે પાણીનો કકળાટ આજથી દસ દિવસ સુધી અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ | The roar of water …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
ભર ઉનાળે પાણીનો કકળાટ આજથી દસ દિવસ સુધી અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ | The roar of water …
1
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,બુધવાર,6 મે,2026

ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે અમદાવાદના મોટાભાગના
વિસ્તારોમાં આગામી દસ દિવસ સુધી પાણી કાપ સહન કરવો પડશે. નર્મદા કેનાલની લાઈનમા
પ્રિ-મોન્સૂનની કામગીરી કરાઈ રહી હતી તે સમયે આર.સી.સી.લાઈનમાં થયેલા નુકસાનના
સમારકામની કામગીરી કરવાની હોવાથી કેનાલમા પાણીના લેવલમાં વધઘટ કરાશે. મ્યુનિસિપલ
કોર્પોરેશને દાવો કર્યો છે કે
,
બોરવેલ ચલાવીને પાણી પુરુ પાડવામા આવશે.

થોડા સમય પહેલા જ શેઢી કેનાલમા સમારકામની કામગીરી કરવામા
આવી તે સમયે પૂર્વ ઝોનના બે વોર્ડ અને દક્ષિણ ઝોનના તમામ વોર્ડમા પાણી કાપ લોકોએ
સહન કરવો પડયો હતો.હવે નર્મદા કેનાલની લાઈનમા થયેલા નુકસાનના સમારકામની કામગીરી
કરવાની હોવાથી મધ્ય ઉપરાંત પશ્ચિમ ઝોન
,
ઉત્તર,પૂર્વ
તેમજ દક્ષિણ ઝોનના તમામ વોર્ડમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમા પાણીની અછત
સર્જાશે.ગરમીના સમયમા પાણીનો મહત્તમ વપરાશ શહેરીજનો દ્વારા કરવામા આવતો હોય છે
તેવા સમયે આમ અચાનક આવી પડેલા પાણી કાપ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર કેવી
રીતે પહોંચી વળે છે તે જોવાનુ રહેશે.આ પાછળનુ એક કારણ એ પણ છે કે
, શહેરમા અનેક
વોર્ડના અંતરીયાળ વિસ્તારોમા ઉનાળામા પુરતા પ્રેસરથી પાણી પહોંચતુ નહી હોવાથી
કોર્પોરેશન ઝોન વાઈસ પાણીના ટેન્કરો દોડાવી પાણી પુરુ પાડતુ હોય છે.

કયા કયા ઝોનમા પાણી કાપની અસર જોવા મળશે?

મધ્યઝોન,પશ્ચિમ
ઝોન
,ઉત્તરઝોન,પૂર્વ ઝોન તેમજ
દક્ષિણ ઝોન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
Next Post
મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી, વટવા બીબી તળાવ પાસે ભૂવામાં યુવક બાઈક સાથે ગરકાવ થઈ ગયો | negligenc…

મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી, વટવા બીબી તળાવ પાસે ભૂવામાં યુવક બાઈક સાથે ગરકાવ થઈ ગયો | negligenc...

કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ | Corporation’s meg…

કોર્પોરેશનનુ આજે મેગા ડ્રાઈવ , અમદાવાદમાં HPV વેકસિન કામગીરી, ૨૨ હજારને રસી અપાઈ | Corporation's meg...

હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો | Power supply disrupted in areas under Hi…

હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો | Power supply disrupted in areas under Hi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલાથી નકલી ડીવાયએસપી ઝડપાયો, ઠગાઇમાં એઆઇનો ઉપયોગ કરતો | Fake DySP caught from Sayla used AI in fra…

2 months ago
ભારતમાં લગ્ન કર્યા હોય તો પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાનો કેસ થઇ શકે | Even if you are married in Ind…

7 months ago
148 શેલ કંપનીઓનું નેટવર્ક, 1379 સાયબર છેતરપિંડીના કેસો | Network of 148 shell companies 1379 cyber f…

4 months ago
અમદાવાદ પ્લેન ક્રેશમાં અમેરિકન વકીલની ચોંકાવનારી થિયરી, બ્લેક બોક્સનો ડેટા માંગ્યો | American lawyer…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News