gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસએસસી બોર્ડમાં ભાવનગરનું છેલ્લા 10 વર્ષનું હાઇએસ્ટ 86.06% પરિણામ | Bhavnagar’s highest result in th…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
એસએસસી બોર્ડમાં ભાવનગરનું છેલ્લા 10 વર્ષનું હાઇએસ્ટ 86.06% પરિણામ | Bhavnagar’s highest result in th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગરે રાજ્યમાં ૧૩મું અને બોટાદે ૧૧મું સ્થાન મેળવ્યું

એ-૧માં ૨૪૩૪, એ-૨માં ૪૫૭૩, બી-૧માં ૫૧૦૧ અને બી-૨ ગ્રેડમાં ૫૬૮૬ વિદ્યાર્થીનો સમાવેશ

ગત વર્ષની સરખામણીએ પરિણામમાં ૦.૮૯%નો અને એ-૧ ગ્રેડમાં ૫૧૨ વિદ્યાર્થીનો વધારો

ભાવનગર –  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થવા પામ્યું છે. જેમાં ભાવનગર જિલ્લાનું રાજ્યમાં ૮૬.૦૬% સાથે ૧૩મું સ્થાન મેળવેલ છે. જે છેલ્લા ૧૦ વર્ષનું સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે. જ્યારે એ-૧ ગ્રેડ મેળવતા વિદ્યાર્થીમાં પણ ગત વર્ષની સરખામણીએ ૫૧૨ના વધારા સાથે ૨૪૩૪ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. 

ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબુ્રઆરી-માર્ચમાં લેવાયેલ ધો.૧૦નું પરિણામ આજે ઓનલાઇન માધ્યમથી જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષભર મહેનત કરીને આગળ વધવા માંગતા પરીક્ષાર્થીઓને ન્યાય આપવા પુરતી તૈયારીઓ બોર્ડ દ્વારા કરાઇ હતી. આ વર્ષે પરીક્ષા દરમિયાન કુલ પાંચ ગેરરીતિ નોંધાઇ હતી. જ્યારે સીસીટીવી ફુટેજના આધારે કુલ ૨૩૩ ગેરરીતિ સામે આવી છે. આમ વર્ષભરની જહેમત બાદ પરિણામ જાહેર થતા આતુરતાનો અંત આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૩૦૧૦૯ વિદ્યાર્થીમાંથી ૨૯૭૫૭ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે એ-૧ ગ્રેડમાં ૨૪૩૪ છાત્ર, એ-૨માં ૪૫૭૩ છાત્ર, બી-૧માં ૫૧૦૧, બી-૨માં ૫૬૮૬, સી-૧માં ૫૨૮૮, સી-૨માં ૨૩૭૫ અને ડી ગ્રેડમાં ૧૫૧ વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું હતું. જ્યારે ૨૫૬૦૮ છાત્રોને ઇક્યુસી આવેલ છે. આમ ભાવનગરનું ઓવરઓલ પરિણામ ૮૬.૦૬% આવેલ છે. જે રાજ્યની સરખામણીએ ૧૩મુ સ્થાન પ્રાપ્ત કરે છે. જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી ઉંચુ પરિણામ આવ્યું છે. આમ ઉંચા પરિણામની સાથોસાથ ગ્રેડેશન મેળવવામાં પણ વધારો નોંધાયો છે. ગત વર્ષે એ-૧ ગ્રેડમાં ૧૯૨૨ વિદ્યાર્થીના સ્થાને આ વર્ષે ૫૧૨ છાત્રોના વધારા સાથે ૨૪૩૪ છાત્રોએ પોતાની કાબેલીયત સિદ્ધ કરી હતી. આમ સવારથી નિયત સાઇટ પર પરિણામ જાહેર થતા વિદ્યાર્થી-વાલીઓમાં પણ ખુશી છવાઇ હતી અને દિવસભર મિત્રો, સ્નેહીઓને શુભેચ્છા પાઠવાઇ હતી.

ભાવનગર જિલ્લામાં ૧૦૦% પરિણામવળી ૭ શાળાનો વધારો ઃ ૬૭ શાળાનું ૧૦૦% પરિણામ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…
GUJARAT

June 21, 2026
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

અમરેલી: જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા | …

Next Post
કસ્ટમ સત્તાવાળાઓ દ્વારા ક્લિઅરન્સ ઓર્ડર જારી નહીં કરાતા સોનાચાંદીની આયાત અવરોધાઇ | Import of gold an…

કસ્ટમ સત્તાવાળાઓ દ્વારા ક્લિઅરન્સ ઓર્ડર જારી નહીં કરાતા સોનાચાંદીની આયાત અવરોધાઇ | Import of gold an...

મહુવાના સેંદરડા ગામે થતાં બાળલગ્ન અટકાવ્યા | Child marriages stopped in Sendarada village of Mahuva

સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ, ‘ભાજપના એક નેતાએ મને EVM હેક કેવી રીતે થાય તે બતાવ્યું હતું’…

10 months ago
આંતરરાષ્ટ્રીય સ્તરેથી ઓર્ડરમાં વધારો થતાં જૂન માસનો સેવા ક્ષેત્રનો PMI દસ મહિનાની ટોચે | June servic…

12 months ago
શેરબજારમાં ‘બ્લડ બાથ’, રોકાણકારોના 20 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટા કડાકા પાછળના પાંચ કા…

1 year ago
જામનગરના ખેડૂતને બોગસ પત્રકારનો ભેટો, ફલ્લા ગામમાં ખેતરમાંથી માટી કાઢવાની બાબતમાં રૂ.3000 નો તોડ | 5…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News