gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે રસ્તો ભૂલી ગયેલી RTO વેબસાઇટ: 2026માં પણ 2023નો ડેટા! | Gujarat Transpor…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે રસ્તો ભૂલી ગયેલી RTO વેબસાઇટ: 2026માં પણ 2023નો ડેટા! | Gujarat Transpor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Digital Gujarat: એક તરફ ગુજરાત સરકાર ગિફ્ટ સિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) થકી સુશાસનના વૈશ્વિક દાવાઓ કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ જાણે ‘ડિજિટલ સ્પીડ બ્રેકર’ પર આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, મે 2026માં પણ આ વેબસાઇટ પર ત્રણ વર્ષ જૂની વિગતો જોવા મળી રહી છે, જે સરકારની ડિજિટલ સજ્જતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

મે 2026માં 2023નો ‘કોપીરાઈટ’!

કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટની વેબસાઇટની વર્તમાન સ્થિતિ જોતા માલૂમ પડે છે કે, પેજ ભલે મે 2026માં અપડેટ થયાનું દર્શાવતું હોય, પરંતુ વેબસાઇટના ફૂટરમાં હજુ પણ Copyright © 2023 લખેલું જોવા મળે છે. ટેકનોલોજીના આ યુગમાં જ્યાં ડેટા દર સેકન્ડે બદલાતો હોય છે, ત્યાં પરિવહન જેવો મહત્ત્વનો વિભાગ હજુ પણ ત્રણ વર્ષ જૂની સિસ્ટમ અને જૂના ડેટા પર નિર્ભર છે.

નાગરિકોની મુશ્કેલીમાં વધારો 

આજના સમયમાં જ્યારે નાગરિકો રિયલ-ટાઇમ અને ઇન્ટરેક્ટિવ સેવાઓની અપેક્ષા રાખે છે, ત્યારે RTO/ARTO અને સંબંધિત અધિકારીઓના સંપર્ક માટે વેબસાઇટ પર માત્ર જૂની પીડીએફ (PDF) ફાઇલ્સ મૂકવામાં આવી છે.

વિભાગમાં થયેલા માળખાકીય ફેરફારો વેબસાઇટ પર દેખાતા નથી. ડ્રાઇવિંગ લાયસન્સ કે વાહન રજીસ્ટ્રેશન જેવી સેવાઓ માટે વેબસાઇટ માત્ર કેન્દ્ર સરકારના ‘પરિવહન’ પોર્ટલ પર જ રીડાયરેક્ટ કરે છે. આ ઉપરાંત વેબસાઇટની ડિઝાઇન અને યૂઝર ઇન્ટરફેસ આજના આધુનિક સ્ટાન્ડર્ડ મુજબ અત્યંત પછાત લાગે છે.

હાઇ-ટેક શાસનના દાવાઓ સામે વિરોધાભાસ

ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2026માં રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ‘ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક’ અને ‘એથિકલ AI’ ની મોટી જાહેરાતો કરી હતી. પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ છે. જો ટ્રાન્સપોર્ટ વિભાગ જેવી સામાન્ય જનતા સાથે સીધી સંકળાયેલી કચેરી પોતાની મૂળભૂત માહિતી પણ સમયસર અપડેટ ન કરી શકતી હોય, તો હાઈ-ટેક શાસનના દાવાઓ માત્ર કાગળ પર રહી જતા હોય તેમ જણાય છે.

માત્ર ‘ઓનલાઇન નોટિસ બોર્ડ’ બનીને રહી ગઈ વેબસાઇટ

ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ હાલમાં માત્ર એક ‘ઓનલાઇન નોટિસ બોર્ડ’ સમાન બની ગઈ છે. જો રાજ્ય ખરેખર ડિજિટલ લીડર બનવા માંગતું હોય, તો તેણે પોતાની સરકારી વેબસાઇટ્સને માત્ર ‘રજીસ્ટ્રેશન’ પૂરતી મર્યાદિત ન રાખતા, ‘ઇન્ફોર્મેશન’ અને ‘યુઝર એક્સપિરિયન્સ’ની દ્રષ્ટિએ પણ 2026ના આધુનિક ધોરણો મુજબ અપડેટ કરવી અનિવાર્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
GUJARAT

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

August 6, 2026
ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026
GUJARAT

ગુજરાતમાં રાજ્યવ્યાપી નારી વંદન ઉત્સવ 2026

August 5, 2026
Next Post
ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી | 23 unarme…

ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી | 23 unarme...

6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર | Rain Forecast in 6 Gujarat…

6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર | Rain Forecast in 6 Gujarat...

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock …

66 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસને આટલો મોટો ઝટકો! રાજ્યસભામાં ગુજરાતમાંથી નહીં હોય એક પણ સાંસદ | shock ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી : આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન | Older sis…

40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી : આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન | Older sis…

8 months ago
જામનગર નજીક ઠેબામાં રહેતા બ્રાસપાર્ટના વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા : 1 કરોડ 87 લાખ જેવી માતબ…

જામનગર નજીક ઠેબામાં રહેતા બ્રાસપાર્ટના વેપારી સાયબર ઠગ ટોળકીનો શિકાર બન્યા : 1 કરોડ 87 લાખ જેવી માતબ…

10 months ago
CUET મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર : ‘દાવા વિશ્વગુરુના, પણ એક પરીક્ષા યોગ્ય રીતે કરાવી શકતા નથી’ …

CUET મામલે રાહુલ ગાંધીના PM પર પ્રહાર : ‘દાવા વિશ્વગુરુના, પણ એક પરીક્ષા યોગ્ય રીતે કરાવી શકતા નથી’ …

2 months ago
બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય | It cannot be sold by writing random ORS with th…

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય | It cannot be sold by writing random ORS with th…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News