gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત | Dog Attack in Porbandar Kutiyan…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
પોરબંદરના કુતિયાણામાં શ્વાનનો આતંક, 2 મહિનાના બાળકને ફાડી ખાતા મોત | Dog Attack in Porbandar Kutiyan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Porbandar Dog Attack: ગુજરાતમાં અનેકવાર શ્વાનનો આતંક જોવા મળે છે. આવો જ એક કિસ્સો પોરબંદરમાંથી સામે આવ્યો છે. જેમાં શ્વાનના ટોળાઓએ બે મહિનાના બાળકનો ભોગ લીધો છે. મળતી માહિતી મુજબ, ચારથી પાંચ શ્વાન દ્વારા બાળક પર જીવલેણ હુમલો કર્યા બાદ તેનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ, દોઢ માસમાં 5 મકાનોમાં ચોરી કરી

શું હતી ઘટના? 

પોરબંદરના કુતિયાણાના કોટડા ગામે વાડી વિસ્તારમાંથી શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં ઘોડિયામાં સૂતા બે મહિનાના બાળક પર ચાર જેટલાં શ્વાને આવીને હુમલો કર્યો હતો. જેમાં બાળકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા પરિવારે તાત્કાલિક બાળકને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું. જોકે, સારવાર દરમિયાન જ બાળકનું કરૂણ મોત નિપજ્યું હતું. હાલ, બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યું છે. 

બે મહિનાના બાળકનું મોત

આ વિશે વધુ માહિતી આપતા બાળકના પરિજને કહ્યું કે,  ‘અમારૂ બાળક બે મહિનાનું હતું અને તે ઘોડિયામાં સૂતું હતું. ત્યારે અચાનક શ્વાનનું ટોળું આવ્યું અને તેના પર ઘાતકી હુમલો કરી દીધો. સૌથી પહેલાં બાળકનું માથું પકડ્યું અને ઘોડિયામાંથી તે નીચે પટકાયું. અમે તુરંત દોડી આવ્યા અને શ્વાનને ભગાડવાનો પ્રયાસ કર્યો. શ્વાનને ત્યાંથી ભગાડીને અમે બાળકને તાત્કાલિક હોસ્પિટલ લાવવા રવાના થઈ ગયા. જોકે, હોસ્પિટલમાં લાવતા સુધીમાં તો બાળકે જીવ ત્યજી દીધો હતો.’ 

આ પણ વાંચોઃ AAPના ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લીધા, વિસાવદર બેઠકથી જીત્યા હતા પેટાચૂંટણી

નોંધનીય છે કે, આ પહેલાં પણ પોરબંદરના કુતિયાણામાં અવાર-નવાર આવા શ્વાનના આતંકની ઘટનાઓ બનતી રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં નથી આવતી. હજુ એક મહિના પહેલાં જ કુતિયાણામાં એકસાથે 14 લોકોને શ્વાનના કરડવાની માહિતી સામે આવી હતી. ત્યારે પણ લોકોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, એ વાતનો હજુ મહિનો પણ નથી થયો ત્યાં શ્વાનના આંતકથી એક બાળકનો જીવ ગયો. તેમ છતાં તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી કરવા માટે રસ દાખવતું નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
Next Post
પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ્રોલ-ડીઝલના ભાવ જુલાઈમાં બીજી વખત વધાર્યા | petrol…

પાકિસ્તાની સરકારે ફરી ફોડ્યો મોંઘવારીનો બોમ્બ, પેટ્રોલ-ડીઝલના ભાવ જુલાઈમાં બીજી વખત વધાર્યા | petrol...

વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ, દોઢ માસમાં 5 મકાનોમાં ચોરી કરી | Sikligar…

વડોદરામાં ચોરીઓનો સિલસિલા વચ્ચે વધુ એક સીકલીગર ગેંગ પકડાઈ, દોઢ માસમાં 5 મકાનોમાં ચોરી કરી | Sikligar...

ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કારથી ટક્કર માર્યા બાદ ગામે-ગામ નાસતો ફરતો હતો | fauja sin…

ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કારથી ટક્કર માર્યા બાદ ગામે-ગામ નાસતો ફરતો હતો | fauja sin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતની હોટલમાં યુવક-યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું, બે વર્ષ પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ; કારણ …

સુરતની હોટલમાં યુવક-યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું, બે વર્ષ પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ; કારણ …

2 months ago
અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

4 months ago
2025-26 માટે ઇપીએફની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે | 8 25% interest will be paid on EPF deposits…

2025-26 માટે ઇપીએફની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે | 8 25% interest will be paid on EPF deposits…

2 months ago
વડોદરામાં સયાજીપુરાના તળાવમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો | Body of a youth who drowned in Sayaji…

વડોદરામાં સયાજીપુરાના તળાવમાં ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો | Body of a youth who drowned in Sayaji…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News