gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
પંચમહાલમાં ખનીજ માફિયાઓનો આતંક: કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો | Mini…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કાલોલ તાલુકાના વેજલપુર નજીકના ઘુસર ગામે આવેલી ગોમા નદીમાંથી રેતીનું ગેરકાયદે ખનન કરતા માફિયાઓ દ્વારા ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો.

કાલોલમાં રેતી ચોરી પકડવા ગયેલી ખાણ-ખનીજની ટીમ પર જીવલેણ હુમલો

પંચમહાલમાં છેલ્લા કેટલાક સમયથી કાલોલ તાલુકાની હદમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે કાલોલમાં ગોમા નદીમાંથી ગેરકાયદે રેતીની હેરા-ફેરી થતા હોવાની જાણ પંચમહાલ ખાણ ખનીજ વિભાગની ટીમ દરોડા પાડ્યા હતા. જેમાં દરોડા દરમિયાન ખાણ ખનીજની ટીમે 5 પરમીટ વગરના ટ્રેકટર ઝડપી પાડ્યા હતા. તેવામાં ખનીજ માફિયાઓ અને ટ્રેકટર માલિકોએ ભેગા મળી ખનીજ વિભાગના કર્મચારીઓ પર પાવડા અને પથ્થર વડે હુમલો કરી દીધો હતો. 

આ પણ વાંચો: ગુજરાતમાં કુદરતનો બેવડો માર: 6 જિલ્લામાં વરસાદની આગાહી, તો શનિવારથી ફરી ‘હીટવેવ’નો પ્રકોપ શરૂ થશે

આ દરમિયાન એક વ્યક્તિએ ખાણ-ખનીજના એક કર્મચારી પર ટ્રેક્ટર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર ઘટનામાં બે કર્મચારીઓને ઈજા પહોંચતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આજ જગ્યાએ ખનીજ વિભાગ પર હુમલો થયો હોવાનું ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. આ બાબતે ખનીજ વિભાગે પોલીસમાં અરજી કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાઓનું સફળ આયોજન રેલવે કર્મચા…
GUJARAT

September 20, 2026
DEAR ABHISHEK…” RAHUL DRAVID’S SPECIAL NO. 19 JERSEY GIFT FOR ABHISHEK BACHCHAN

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
Next Post
વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast…

વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10 લાખ અને વિદેશી નોટોના લૂંટ કેસમાં રેકી કરનાર પકડાયો | mast...

વિજય ફરી રાજભવનમાંથી ખાલી હાથે પાછા ફર્યા, સમર્થકોનો હોબાળો, રાજ્યપાલ-BJP પર કર્યો આક્ષેપ | TVK Chie…

વિજય ફરી રાજભવનમાંથી ખાલી હાથે પાછા ફર્યા, સમર્થકોનો હોબાળો, રાજ્યપાલ-BJP પર કર્યો આક્ષેપ | TVK Chie...

બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસન પર પૂર્ણવિરામ, રાજ્યપાલે TMC કેબિનેટ બરખાસ્ત કરી | west benga…

બંગાળમાં મમતા બેનર્જીના 15 વર્ષના શાસન પર પૂર્ણવિરામ, રાજ્યપાલે TMC કેબિનેટ બરખાસ્ત કરી | west benga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, બ્લડ રિપોર્ટમાં ઊંઘની દવાના અંશ મળ્યા | ah…

5 months ago
શ્રાવણ માસમાં ઉપવાસમાં ખવાતા ફરાળી લોટના સેમ્પલ સુરત પાલિકાએ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા | S…

1 year ago
સૌરાષ્ટ્ર તરફની બસ બોરસદ ડેપોમાં નહીં આવતા હાલાકી | Buses heading towards Saurashtra not arriving at…

10 months ago
વાપી સેશન્સ કોર્ટેનો મોટો ચુકાદો, કિશોરીના દુષ્કર્મ કેસમાં પડોશી આરોપીને 20 વર્ષની સજા, 10 હજારનો દં…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News