gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO| ગુજરાતે બંગાળની માતાને આપ્યો તેનો ખોવાયેલો ‘લાલ’, 2 વર્ષ સાચવ્યો અને પ્લેનમાં ઘરે પહોંચાડ્યો …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
VIDEO| ગુજરાતે બંગાળની માતાને આપ્યો તેનો ખોવાયેલો ‘લાલ’, 2 વર્ષ સાચવ્યો અને પ્લેનમાં ઘરે પહોંચાડ્યો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: દેશમાં અત્યારે પશ્ચિમ બંગાળના રાજકારણને લઈને અનેક ચર્ચા અને ખેંચતાણ જોવા મળી રહી છે. ગુજરાત કે ગુજરાતીઓની બંગાળ સાથે રાજકીય મેદાનમાં ભલે ગમે તેટલી ખેંચતાણ હોય, પણ વાત માનવતાની આવે છે ત્યારે ગુજરાત હંમેશા ‘મોટું મન’ રાખવા જાણીતું છે. બગોદરાના ‘મંગલ મંદિર માનવ પરિવાર’ આશ્રમે આ વાતને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. 2 વર્ષથી ગુજરાતની ધરતી પર આશરો પામેલા એક બંગાળી યુવકને સન્માનભેર પ્લેન મારફતે તેના વતન મોકલી ગુજરાતીઓએ સાબિત કર્યું છે કે ‘સેવા’ને કોઈ સીમાડા કે રાજકારણ નડતું નથી.

ગુજરાત-બંગાળ વચ્ચે પ્રેમનો અતૂટ સેતુ

રાજકીય પટલ પર ગુજરાત અને પશ્ચિમ બંગાળના સંબંધો ભલે ચર્ચાના કેન્દ્રમાં હોય, પણ અમદાવાદ-રાજકોટ હાઈવે પર આવેલા લીંબડી ગામ પાસેથી શ્યામલાલ નામનો એક યુવક અતિ દયનીય અને અર્ધપાગલ જેવી હાલતમાં મળી આવ્યો હતો. શ્યામલાલ માટે ગુજરાત જ તેનું રક્ષક બન્યું હતું. બગોદરાના મંગલ મંદિર માનવ પરિવાર આશ્રમના સંચાલક દિનેશભાઈ લાઠિયા અને તેમના આશ્રમે શ્યામલાલની 2 વર્ષ સુધી તેનું પ્રેમપૂર્વક જતન કર્યું. અને પછી તેના પરિવારનું સરનામું મળ્યું, ત્યારે તેને વિમાનમાં ઘરે પરત પણ મોકલ્યો.  

પ્લેનની ટિકિટ અને 50,000ની આર્થિક મદદ

આશ્રમ દ્વારા માત્ર શ્યામલાલને પ્લેનની ટિકિટ કરાવીને કોલકાતા મોકલાયો હતો. ગુજરાતના આશ્રમની દિલદારી અહીં પણ અટકી નહોતી. શ્યામલાલના પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાનું જાણવા મળતા જ આશ્રમ પરિવારે માનવતાના ધોરણે પરિવારને 50,000 રૂપિયા રોકડા પણ આપ્યા હતા. આ મદદ એ વાતની સાક્ષી છે કે ગુજરાત હંમેશા આપત્તિમાં આખા દેશની પડખે ઊભું રહે છે.

આ પણ વાંચો: છોટાઉદેપુર: તળાવ છલોછલ પણ કેનાલો તૂટેલી! સિંચાઈ માટે ખેડૂતોને કુવા ઊંડા કરવાની નોબત આવી

માતાના આંસુમાં દેખાયો આશ્રમ અને ગુજરાત પ્રત્યેનો આભાર

શ્યામલાલ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે દ્રશ્યો અત્યંત ભાવુક હતા. 2 વર્ષથી જે પુત્રની કોઈ ભાળ નહોતી, તેને અચાનક નજર સમક્ષ જીવતો જાગતો જોઈ માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પુત્ર પણ માતાને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો હતો. પરિવારે કલ્પના પણ નહોતી કરી કે તેમનો લાલ આટલી દૂર ગુજરાતથી સુરક્ષિત પાછો આવશે. આ જોઈ માતાની આંખમાં જે હરખના આંસુ હતા, તે કદાચ કોઈ પણ રાજકીય વિજય કરતા ઘણાં મોટા હતા. બંગાળી પરિવારે હાથ જોડીને ગુજરાતની આ ધરતી અને આશ્રમના લોકોનો આભાર માન્યો હતો.

બગોદરાના આ ‘મંગલ મંદિર’ આશ્રમે સાબિત કર્યું છે કે ભલે દેશના બે છેડે બે અલગ રાજ્ય, બે અલગ વિચાર કે રાજકીય પ્રતિસ્પર્ધા હોય, પણ માનવતાનો તાર તો એક જ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીટ પરીક્ષાનું પેપર અગાઉ લેવાયેલી નીટ પરીક્ષાની સરખામણીએ અઘરું | re neet exam paper tougher than 3 m…
GUJARAT

નીટ પરીક્ષાનું પેપર અગાઉ લેવાયેલી નીટ પરીક્ષાની સરખામણીએ અઘરું | re neet exam paper tougher than 3 m…

June 21, 2026
૨૨.૮૧ લાખ પડાવનાર આરોપી પાસેથી એકપણ રૃપિયો રિકવર ના થયો | Not a single rupee was recovered
GUJARAT

૨૨.૮૧ લાખ પડાવનાર આરોપી પાસેથી એકપણ રૃપિયો રિકવર ના થયો | Not a single rupee was recovered

June 21, 2026
નર્મદા નિગમની કેનાલ તોડી નાંખનાર બૈતુન નૂર સિટિ સોસાયટીના ભાગીદારો સામે આખરે ફરિયાદ | Complaint fina…
GUJARAT

નર્મદા નિગમની કેનાલ તોડી નાંખનાર બૈતુન નૂર સિટિ સોસાયટીના ભાગીદારો સામે આખરે ફરિયાદ | Complaint fina…

June 21, 2026
Next Post
અમદાવાદનો બલોલનગર બ્રિજ બન્યો ડેથ ઝોન, વધુ એક બાઈક ચાલક પાળી સાથે અથડાઈને નીચે પટકાતા મોત | Biker Fa…

અમદાવાદનો બલોલનગર બ્રિજ બન્યો ડેથ ઝોન, વધુ એક બાઈક ચાલક પાળી સાથે અથડાઈને નીચે પટકાતા મોત | Biker Fa...

‘તું બાયલા હૈ…’ કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર | …

'તું બાયલા હૈ...' કહીને કેદીએ મારી લાત: સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે મારામારી, એકનો હાથ ફ્રેક્ચર | ...

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G…

અમરેલી: નાના માચીયાળામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે મારામારી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા | Amreli G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈટાદરામાં ગૌહત્યા કેસનો આરોપી જેલ હવાલે ઃ સાત વાહનો કબજે લેવાયા | Accused in Itadara cow slaughter c…

ઈટાદરામાં ગૌહત્યા કેસનો આરોપી જેલ હવાલે ઃ સાત વાહનો કબજે લેવાયા | Accused in Itadara cow slaughter c…

9 months ago
વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ | Vadoda…

વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ | Vadoda…

8 months ago
મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત

મણિપુરમાં 90 હથિયારો અને 700 વિસ્ફોટક સામગ્રી જપ્ત

11 months ago
ગાંજા 475 ગ્રામ જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા, 6 સામે ગુનો નોંધાયો | 5 people arrested with 475 grams of…

ગાંજા 475 ગ્રામ જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા, 6 સામે ગુનો નોંધાયો | 5 people arrested with 475 grams of…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News