gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો | More than 82% of companies in the s…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2025
in Business
0 0
0
સેવા ક્ષેત્રની 82% થી વધુ કંપનીઓ ખાનગી : NSOના સર્વેમાં ખુલાસો | More than 82% of companies in the s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન, ૮૨.૪ ટકા કોર્પોરેટ સર્વિસ એન્ટિટી ખાનગી લિમિટેડ કંપનીઓ હતી. બુધવારે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (એનએસઓ) દ્વારા જાહેર કરાયેલા ભારતના સેવા ક્ષેત્રના પોતાના પ્રકારના પ્રથમ સર્વેક્ષણમાં આ વાત પ્રકાશમાં આવી છે. બાંધકામ, વેપાર અને અન્ય સેવાઓ સહિત તમામ મુખ્ય પ્રવૃત્તિ શ્રેણીઓમાં આ સ્થિતિ જોવા મળી છે.

પાયલોટ સ્ટડી ઓન એન્યુઅલ સર્વે ઓફ સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઇઝ નામનો આ સર્વે ગયા વર્ષે એનએસઓ દ્વારા મે ૨૦૨૪થી ઓગસ્ટ ૨૦૨૪ અને નવેમ્બર ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૫ સુધી બે તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો. આમાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્કના ડેટાનો ઉપયોગ સાહસોને ઓળખવા માટે કરવામાં આવ્યો હતો.

સર્વેના ડેટા દર્શાવે છે કે ફક્ત ૮.૫ ટકા સેવા સાહસો પબ્લિક લિમિટેડ કંપનીઓ હતા અને ૭.૯ ટકા સાહસો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (LLP) હતા.સર્વેએ પણ દર્શાવે છે કે ભારતના સેવા ક્ષેત્રમાં રૂ. ૫૦૦ કરોડ કે તેથી વધુ ટર્નઓવર ધરાવતા મોટા ઉદ્યોગોનું વર્ચસ્વ છે. કુલ મૂલ્યવર્ધિત (જીવીએ)માં તેમનો હિસ્સો બે તૃતીયાંશ છે, જ્યારે સેવા ક્ષેત્રનો એકંદર હિસ્સો માત્ર ૨.૮ ટકા છે.

મૂડી ખર્ચમાં મોટી કંપનીઓનો હિસ્સો ૬૨.૩ ટકા હતો અને સ્થિર સંપત્તિમાં પણ એટલો જ હિસ્સો હતો. બાકી લોનમાં તેમનો હિસ્સો ૩૬.૧ ટકા છે અને રોજગાર સર્જનમાં તેમનો હિસ્સો ૩૭ ટકાથી ઓછો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સતત 8મા દિવસે પાકિસ્તાનની અવળચંડાઈ, જમ્મુ-કાશ્મીરના 3 વિસ્તારોમાં કર્યું આડેધડ ફાયરિંગ | Pakistan’s …

સતત 8મા દિવસે પાકિસ્તાનની અવળચંડાઈ, જમ્મુ-કાશ્મીરના 3 વિસ્તારોમાં કર્યું આડેધડ ફાયરિંગ | Pakistan's ...

VIDEO: ‘હર હર મહાદેવ’ ના નાદ સાથે બાબા કેદારનાથના કપાટ ખુલ્યાં, ભક્તોની ભીડ ઉમટી | Baba Kedarnath Do…

VIDEO: 'હર હર મહાદેવ' ના નાદ સાથે બાબા કેદારનાથના કપાટ ખુલ્યાં, ભક્તોની ભીડ ઉમટી | Baba Kedarnath Do...

દિલ્હીમાં મોડી રાતે વાવાઝોડું! ભારે વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન, વૃક્ષ પડતાં 4ના મોત | A storm hit D…

દિલ્હીમાં મોડી રાતે વાવાઝોડું! ભારે વરસાદથી અનેક વિસ્તાર જળમગ્ન, વૃક્ષ પડતાં 4ના મોત | A storm hit D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં પરિણીતા પર દુષ્કર્મ આચરી લોન લઈ દાગીના પડાવી લીધા | raped Married woman in Junagadh jewell…

જૂનાગઢમાં પરિણીતા પર દુષ્કર્મ આચરી લોન લઈ દાગીના પડાવી લીધા | raped Married woman in Junagadh jewell…

10 months ago
તરસાલીમાં મહિલાને વોશરૃમમાં પૂરી દઇ રોકડ, દાગીનાની ચોરી

તરસાલીમાં મહિલાને વોશરૃમમાં પૂરી દઇ રોકડ, દાગીનાની ચોરી

7 months ago
સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસન…

સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસન…

1 month ago
ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ | Indian e commerce companies capable …

ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ | Indian e commerce companies capable …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News