gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
૧૧૦ યુવકો પાસેથી ૫૮.૯૮ લાખ પડાવી લેનાર ભેજાબાજ જેલમાં | accused who extorted Rs 58 98 lakh from 110 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રેલવેમાં નોકરી આપવાના બહાને દંતેશ્વરના ભેજાબાજે ૧૧૦ લોકો પાસેથી  કુલ ૫૮.૯૮ લાખ રૃપિયા પડાવી લેનાર આરોપીને મકરપુરા  પોલીસે ઝડપી પાડયો હતો. ચાર દિવસના રિમાન્ડ પૂરા થતા પોલીસે આરોપીને જેલમાં મોકલી આપ્યો છે.

ડભોઇરોડ વૈષ્ણવ કુટિર સોસાયટીમાં રહેતા જીમ ટ્રેનર સુનિલ કામડીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રેલવેમાં નોકરી માટે મેં આકાશ સંજયભાઇ ચૌહાણ (રહે. ચિરાયુનગર સોસાયટી, દંતેશ્વર) સાથે વાત કરી હતી. તેના  કહેવા મુજબે તેણે આપેલા ક્યુ આર કોડ પર મેં રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. મારા ઓળખીતા અન્ય છ લોકોને પણ આકાશે નોકરી લગાવ્યા હતા. તેના કુલ ૩.૦૫ લાખ ટ્રાન્સફર કર્યા હતા. અમે નોકરી પર જતા ત્યારે મારા જેવા અન્ય ૧૦૯ લોકો પણ નોકરી પર આવ્યા હતા. એક મહિના સુધી નોકરીએ ગયા પછી અમે આકાશને કહ્યું કે, અમને પગાર અને આઇ કાર્ડ  આપો. અમે અહીંયા આવીએ છીએ તો અમારી હાજરી કેમ કોઇ ભરતું નથી. તેણે એવો જવાબ આપ્યો હતો કે,અમારા સાહેબ રોજ કેમેરામાં જુવે છે. જેથી,તમારી હાજરની નોંધ થઇ જાય છે. તેણે પવાર સાહેબ નામના અધિકારીનું નામ જણાવી રૃપિયા પડાવી લઇ કોઇને નોકરી અપાવી નહતી. મકરપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૃ કરી હતી. આરોપી સંજય ચૌહાણની ધરપકડ કરી પોલીસે ચાર દિવસના રિમાન્ડ લીધા હતા. રિમાન્ડ પૂરા થતા આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પવાર સાહેબના નામે આરોપી લોકો પાસેથી રૃપિયા ઉઘરાવતો હતો. તે પવાર સાહેબની શોધોખોળ પોલીસે હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedaba…
GUJARAT

June 22, 2026
અમદાવાદ: સનાથલની સીમમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારધામ પર પોલીસના દરોડા, ₹15 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપા…

ઓનલાઇન પેમેન્ટ GSRTCને ફળ્યું: ટિકિટ માટે QR કોડ પેમેન્ટ સિસ્ટમથી 1 વર્ષમાં આટલા કરોડની થઈ આવક | ETM…

Next Post
રૃા.૧ લાખની માંગણી બાદ રૃા.૬૦ હજાર લીાૃધા દહેજ P.S.નો જમાદાર મૃતકનો PM રિપોર્ટ આપવા લાંચ લેતા ઝડપાયો…

રૃા.૧ લાખની માંગણી બાદ રૃા.૬૦ હજાર લીાૃધા દહેજ P.S.નો જમાદાર મૃતકનો PM રિપોર્ટ આપવા લાંચ લેતા ઝડપાયો...

બાઇક પર આવેલા બુકાનીધારીઆએ જબરજસ્તી ઝેર પીવડાવ્યું | accuded came on a bike forcibly made girl drink…

બાઇક પર આવેલા બુકાનીધારીઆએ જબરજસ્તી ઝેર પીવડાવ્યું | accuded came on a bike forcibly made girl drink...

વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો | A 10 foot crocodile …

વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો | A 10 foot crocodile ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોટડાસાંગાણીમાં રોકડિયા હનુમાન મંદિરે મહંતને માર મારી રૂા.3.91 લાખની લૂંટ | Rokdia Hanuman temple in…

11 months ago
VIDEO: અમદાવાદમાં ક્રિકેટ ફીવર, સ્ટેડિયમમાં ભારત-સાઉથ આફ્રિકાનો જંગ જોવા ફેન્સ ઉમટ્યાં | Ahmedabad N…

4 months ago
જામનગરમાં રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : પાંચ જુગારીઓ પકડાયા | LCB raids gambling…

2 months ago
કેજરીવાલે વિક્રમ ઠાકોરને કર્યો ફોન, ખુદ ગુજરાતી કલાકારે આપી માહિતી, જાણો કયા મુદ્દે થઈ વાતચીત | Guja…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News