gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
માસીયાઇ ભાઇ વ્યાજે પૈસા આપી બહેનનું મંગળસૂત્ર કઢાવી ગયો | Cousin stole sister’s mangalsutra by givin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વ્યાજે આપેલા રૂા. 2 લાખના બદલામાં રૂા. 6 લાખની ઉઘરાણી કાઢી : મોટામવા પોલીસ ચોકીનાં મેદાનમાં પણ આરોપીએ ધમકાવ્યા હતા

રાજકોટ, : બાલાજી હોલ નજીક શ્રીરામ પાર્ક શેરી નં. 3માં રહેતાં ડીમ્પલબેન વિપુલભાઇ પાંભર (ઉ.વ. 34) ખુદ તેના માસીના પુત્ર ભાવિન અશોક ટીટીયાએ વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, તેના પતિને છરીના ઘા મારી દેવાની ધમકી આપ્યાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. 

જેમાં ડીમ્પલબેને જણાવ્યું છે કે, દોઢેક વર્ષ પહેલાં ઝઘડાને કારણે તેના પતિ અને ભાઇને ઇજા થતાં સારવાર માટે પૈસાની જરૂર પડતાં આરોપી પાસેથી રૂા. 2 લાખ વ્યાજે લીધા હતા. બદલામાં આરોપીએ દર મહિને રૂા. 6,000 વ્યાજ આપવાનું કહ્યું હતું. પહેલાં મહિને આરોપી વ્યાજ લઇ ગયો હતો. ત્યાર પછી વ્યાજ આપવાની સગવડ નહીં થતાં આરોપીએ તેને મંગળસુત્ર આપવાનું કહ્યું હતું.

જેનો તેણે આ મારા પતિની નિશાની છે તેમ કહીં ઇન્કાર કર્યો હતો. આમ છતાં આરોપી બળજબરીથી પાંચ તોલાનું મંગળસુત્ર કઢાવીને લઇ ગયો હતો. થોડા દિવસ બાદ આરોપીએ મંગળસુત્ર ગીરવે મુકી દીધાનું કહીં એક મોબાઇલ નંબર આપ્યો હતો. જેમાં દર મહિને 2500 થી 3000 ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જેથી તે મુજબ રકમ ટ્રાન્સફર કરતાં હતાં.

બે મહિના પહેલાં રૂા. 2 લાખની વ્યવસ્થા થઇ જતાં આરોપીને મંગળસુત્ર પરત આપવાનું કહ્યું હતું. તે વખતે આરોપીએ વ્યાજ સહિત રૂા. 6 લાખની ઉઘરાણી કાઢી હતી. ત્યાર પછી જ મંગળસુત્ર આપવાની વાત કરી હતી. જેને કારણે અવારનવાર આરોપીને સમજાવતા હતા પરંતુ માનતો ન હતો. એટલું જ નહીં ઉગ્ર વર્તન કરતો હતો. 

તેના પિતા મનુભાઇ વ્યાસના ઘરે પણ જઇ ઉઘરાણી કરી બોલાચાલી કરતો હતો. આખરે આરોપી વિરૂદ્ધ ગઇ તા. 18ના રોજ અરજી કરી હતી. જેથી પોલીસે બંને પક્ષોને મોટામવા પોલીસ ચોકીએ બોલાવ્યા હતા. તે વખતે પરિવારના સભ્યો સાથે પોલીસ ચોકીના ગ્રાઉન્ડમાં ઉભા હતા ત્યારે આરોપી તેના વકીલ વગેરે સાથે ધસી આવ્યો હતો અને તેમને ધમકાવ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra ...

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ જોવાશે | Sensex to close at 83922 above 83088 in Budget…

બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ જોવાશે | Sensex to close at 83922 above 83088 in Budget…

6 months ago
‘મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે…’, મમતા બેનરજીના પ્રહાર | Voter list rev…

‘મતદાર યાદી સુધારણા ખરેખર તો ચૂંટણી પંચ દ્વારા વોટબંધી છે…’, મમતા બેનરજીના પ્રહાર | Voter list rev…

9 months ago
જિલ્લામાંથી દારૂની 127 બોટલ અને બિયરના 92 ટીન ઝડપાયા | 127 bottles of liquor and 92 tins of beer sei…

જિલ્લામાંથી દારૂની 127 બોટલ અને બિયરના 92 ટીન ઝડપાયા | 127 bottles of liquor and 92 tins of beer sei…

12 months ago

ડિપ્રેશન કે તણાવથી બચવા દરરોજ કરવા જોઈએ આ 3 યોગાસન, ભાગદોડભરી જિંદગીમાં મદદગાર | beat stress with yoga practice these three yogasanas daily

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News