gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા સૌરાષ્ટ્રમાં ગામેગામ આવેદન | Village to village petition in Saurashtra …
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત જામનગર, લાલપુર, મોરબી, ટંકારા, કોટડા સાંગાણી, માળિયા મીયાણા, અમરેલી, ગોંડલ, ધોરાજીમાં વિશાળ રેલીઓ યોજાઈ

રાજકોટ,:  સમગ્ર ભારતમાં 5733 તાલુકામાં ચાલી રહેલા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગાયને રાષ્ટ્રમાતા,રાષ્ટ્રીય આરાધ્યાનો દરજ્જો જાહેર કરી ગૌ વંશની હત્યા, તસ્કરી,વગેરે પર પ્રતિબંધ મૂકવા દેશભરમાંથી ઝુંબેશ ઉપડવા ઉપરાંત ગુજરાતમાં 267 તાલુકાઓમાં સભા રેલીઓ યોજાઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્ર પણ બાકી રહેતું નથી. ગામેગામ અને શહેરોમાંથી વહીવટી અધિકારીઓને આવેદન અપાઈ રહ્યા છે. 

*મોરબી જિલ્લામાં હજારો લોકોની  સહી સાથે અપાયેલા આવેદનમાં ગાય માટે એકીકૃત કેન્દ્રીય કાયદો બનાવવા અને સ્વતંત્ર મંત્રાલય ઉભું કરી .દેશમાંગૌવધ પર પ્રતિબંધ મૂકી કેન્દ્રીય  ગો સેવા અને સંરક્ષણ અધિનિયમ લાગુ પાડવાની માગણી કરવામાં આવી છે.મોરબી ઉપરાંત ટંકારા, વાંકાનેર, માળિયા મિયાણામાં પણ મામલતદાર કચેરીએ આવેદન આપીને માગણી પ્રબ ળ બનાવવામાં આવી છે. 

*જામનગરમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ સેવા, ગૌ સુરક્ષા, અને ગૌ માતાના સન્માન મુદ્દે આજે સવારે જોગર્સ પાર્ક ખાતે ગૌસેવકો એકત્ર થયા હતા. ત્યાર બાદ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરીએ જઈ સુત્રોચ્ચાર સાથે આવેદન અપાયું હતુંુ. *લાલપુરમાં પણ ગાયને માતાનો દરજજો આપવાની માગણી સાથે આવેદન અપાયું હતું.*ગોંડલમાં ગોંડલ તાલુકાના ગૌ સેવકો,ગૌશાળાના સંચાલકો, સાધુ સંતોએ ગૌ સંરક્ષણ માટે કાયદાની માગણી કરી હતી.અહી માંડવી ચોકથી ગૌસેવકોની બાઈક રેલી યોજાઈ હતી. જે શહેરના કોલેજચોક, શ્યામવાડી ચોક,જીઈબી કચેરી વગેેરે સ્થળોએ ફરીને તાલુકા સેવા સદનમાં મામલતદારને આવેદન આપ્યું હતું.*અમરેલીમાં ગો રક્ષા અને ગૌ સમ્માન આહવાન અભિયાન અંતર્ગત વૃંદાવનથી પધારેલા સંતો અને સ્થાનિક સંતોની એક બેઠક યોજાઈ હતી. જેમાં ગાયની  રક્ષા અને ગૌ સેવા પર ભાર મુકવામાં આવ્યો હતો. અહી ગૌ સેવકોએ મોટી સંખ્યામાં હાજર રહીને નાગદેવતા મંદિરેથી રેલી યોજી શહેરમાં ફરીને મામલતદાર કચેરીએ આવેદન આપ્યું હતું.આવી જ રીતે *કોટડાસાંગાણી અને ધોરાજીમાં આવેદન અપાયા હતા.

સાવરકુંડલામાં ગૌમાતાને શણગારી પૂજન સાથે આરતી કરાઈ

અમરેલી, : સાવરકુંડલામાં મહુવા રોડ પર કલ્યાણેશ્વર મહાદેવ મંદિર નજીક સાધુસંતોની વિશેષ હાજરીમાં ગૌ પૂજન કરાયું હતું.અહછ થાગ માતાને શણગારી આરતી ઉતારવામાં આવી હતી. બાદમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભાવિકોએ જય ગૌ માતા જય ગોપાલના ગગનભેદી  નાદ સાથે રેલી યોજી  સૌ કોઈ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian...

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ | RJD lead…

બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ | RJD lead…

1 year ago
પુરાવાના અભાવે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ મામલે 19 વર્ષ બાદ 11 આરોપી મુક્ત, 189 ના થયા હતા મોત | all accuse…

પુરાવાના અભાવે મુંબઈ ટ્રેન બ્લાસ્ટ મામલે 19 વર્ષ બાદ 11 આરોપી મુક્ત, 189 ના થયા હતા મોત | all accuse…

1 year ago
આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત | Two people died in two accidents in Anand dis…

આણંદ જિલ્લામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત | Two people died in two accidents in Anand dis…

1 year ago
ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

ગુજરાત બજેટ 2026-27: ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે ખુશખબર! 3.15 લાખ નવા આવાસની જાહેરાત | gujara…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News