gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના ૩૫૦૦૦, દેશના ૧૨.૫ લાખ કેમિસ્ટોની ૨૦મી મેએ હડતાલ | chemists on strike
0
VIEWS
Share on FacebookShare on Twitter

111

(પ્રતિનિધિ તરફથી), અમદાવાદ,ગુરૃવાર

ગેરકાયદે ચાલતી ઈ-ફાર્મસી અને મોટી કંપનીઓ દ્વારા ચલાવવામાં
આવતી ઓનલાઈના ફાર્મસીઓના વિરોધમાં અને તેમને કારણે બજારમાં ઘૂસી રહેલી ડુપ્લિકેટ
અને સ્પુરિયસ ડ્રગના વિરોધમાં આગામી વીસમી મેએ ગુજરાતના ૩૫૦૦૦ કેમિસ્ટ્સ અને
ભારતના ૧૨.૫ લાખ કેમિસ્ટ અને હોલસેલર તથા ડીલરો વીસમી મેએ એક દિવસની હડતાલ પાડશે.
જોકે ઇમરજન્સી કેસમાં દરદીઓને દવા મળે તેવી વ્યવસ્થા પણ તેઓ રાખશે તેવી ખાતરી
આપવામાં આવી છે.

 ધ ફેડરેશન ઓફ
ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખનું કહેવું છે કોર્પોરેટ
હોસ્પિટલ્સ અને નાના રિટેઈલર્સને આપવામાં આવતા અલગ અલગ માર્જિનથી પણ વધુ
ડિસ્કાઉન્ડ ઓનલાઈન ફાર્મસીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. નેશનલ ફાર્માસ્યુટિકલ્સ
પ્રાઈસિંગ ઓથોરિટી દ્વારા ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ આપવામાં આવેલા માર્જિનથી
પણ વધુ ઊંચી રકમના ડિસ્કાઉન્ટની ઓપલ કંપનીઓ કરી રહી છે. મોટા ડિસ્કાઉન્ટને નામે
બજારમાં ડુપ્લિકેટ દવાઓ પણ પધરાવવામાં આવી રહી છે. તેથી ગુજરાતની બહાર બનતી
સ્પુરિયસ અને ડુપ્લિકેટ દવાઓ ગુજરાતના બજારમાં પણ ઘૂસી રહી છે.

ઓનલાઈન ફાર્મસીઓ સાયોટ્રોપિક સબસ્ટન્સની કેટેગરીમાં આવતી અને
ડૉક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન વિના ન વેચી શકાતી દવાઓ માટે હૈદરાબાદના ડૉક્ટર્સના પ્રિસ્ક્રિપ્શન
બનાવીને અમદાવાદના દરદીઓને વેચી રહી છે. આમ પ્રિસ્ક્રિપ્શન વિના ન વેચી શકાતી દવાઓનો
વેપાર ગેરકાયદેસ પ્રિસ્ક્રિપ્શનના માધ્યમથી વેપાર કરવામાં આવી રહ્યો છે. આ ઓનલાઈન ફાર્મસીઓ
તેમના કાયદેસરના માર્જિન કરતાં વધારે ડિસ્કાઉન્ટ આપીને તેમનો ધંધો તોડી રહ્યા છે. ઓનલાઈન
ફાર્મસીને પરિણામે કેમિસ્ટનો સાતથી આઠ ટકા ધંધો તૂટી ગયો છે. તેથી ગેરકાયદે ઇ-ફાર્મસીઓ
બંધ કરાવી દેવાની માગણી પણ કરવામાં આવી છે.

કોરોના કાળમાં દુકાનોને ઘરે જઈને ડિલીવરી આપવાની છૂટ આપતા
નોટિફિકેશન હજી સુધી પાછા ન ખેંચાયા હોવાથી ઓનલાઈન ફાર્મસીઓ તેનો ગેરફાયદો ઊઠાવી
રહ્યા છે. તેથી કોરોના કાળનું આ નોટિફિકેશન પાછું ખેંચી લેવાની માગણી કરવામાં આવી
છે.  આ તમામ પગલાં લઈને નાના કેમિસ્ટ અને
સપ્લાય ચેઈનની સુરક્ષા વધારવાની માગણી કરવામાં આવી છે.

આ સાથે જ અન્યના ધંધાને
ખતમ કરી નાખવા માટે રાખવામાં આવતા અતિશય નીચા ભાવ-પ્રીડેટરી પ્રાઈસિંગને રોકવા
માટે સરકાર તરફથી કડક નીતિ અમલમાં લાવવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.
ડુપ્લિકેટ દવાઓ બનાવનાર અને વેચનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરીને દવા ઉદ્યોગને
નુકસાન ન થાય તેની કાળજી રાખવી જરુરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …
GUJARAT

અમરેલીમાં મેઘરાજાની બેટિંગ: સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં સતત 5મા દિવસે ભારે વરસાદ, રસ્તાઓ પાણી-પાણી …

June 22, 2026
ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…
GUJARAT

ગુજરાત પોલીસનો નિર્ણય, 52 અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી, જાણો કારણ | gujarat NDPS case…

June 22, 2026
પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…
GUJARAT

પૂર્વ અગ્નિવીરો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: સરકારી ભરતીમાં 20% અનામત, જાણો અન્ય મહત્ત્વની છૂટછાટ…

June 22, 2026
Next Post
અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian…

અખાતમાં વસતા ભારતીયો દ્વારા હવે દેશમાં રિયલ એસ્ટેટ કરતા ઈક્વિટીમાં રોકાણને અપાતું પ્રાધાન્ય | Indian...

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o...

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager's 2 day remand approved

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો | Water supply cut off…

શહેરના તરસમીયા ફિલ્ટર હેઠળના વિસ્તારમાં ચારમાંથી 3 દિવસ પાણી કાપ રહેતા દેકારો | Water supply cut off…

7 months ago
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

1 month ago
ચારધામ યાત્રામાં 55 દિવસમાં 31 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન પૂર્ણ કર્યા | 31 lakh devotees completed darsha…

ચારધામ યાત્રામાં 55 દિવસમાં 31 લાખ શ્રધ્ધાળુઓએ દર્શન પૂર્ણ કર્યા | 31 lakh devotees completed darsha…

2 weeks ago
જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P…

જનસભામાં વડાપ્રધાનને પોસ્ટર આપીને બાળક ભાવુક થયો | Child gets emotional after presenting poster to P…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News