gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં વેજલપુરના યુવકને ફેસબુક પર મકાન ખરીદવું ભારે પડ્યું, 10 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં મકાન ન આપ…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં વેજલપુરના યુવકને ફેસબુક પર મકાન ખરીદવું ભારે પડ્યું, 10 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં મકાન ન આપ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Property Scam: અમદાવાદ સહિત રાજ્યમાં છેતરપિંડીની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વેજલપુરમાં રહેતાં એક યુવકને ફેસબુક પર જાહેરાત જોઈને મકાન ખરીદવું ભારે પડ્યું છે. ફેસબુક જાહેરાત જોઈને વાસણાના શખસ સાથે મકાન વેચાતું લેવાનું નક્કી કરી મકાન વેચી અને પીએફમાંથી રૂપિયા ઉપાડી ટૂકડે-ટૂકડે રૂપિયા ચૂકવ્યા હતા અને અંતે 10 લાખ રૂપિયાની છેતરપિંડી થતાં યુવકે વાસણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનારા માતા અને પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ફેસબુક પર મકાન વેચાણની જાહેરાત જોઈને ડીલ કરી

મળતી માહિતી અનુસાર, વેજલપુર વિસ્તારમાં રહેતા મયુર મહેતાએ ફેસબુક માર્કેટ પ્લેસ પર વાસણા સ્થિત શ્રેયશ એપાર્ટમેન્ટ, મકાન નંબર એફ/4ના વેચાણની જાહેરાત જોઈ હતી. આ જાહેરાત જોયા બાદ તેણે મિતેષ ધ્રુવનો ફોન દ્વારા સંપર્ક કર્યો હતો. રૂબરૂ મુલાકાત દરમિયાન મિતેષે જણાવ્યું કે આ મકાન તેની માતા ગીતાબેન ધ્રુવના નામે છે. આ પછી બંનેએ રૂપિયા 20,50,000માં મકાનની ડીલ કરી હતી. ત્યારબાદ મયુરે 15-6-2023ના રોજ બહાના પેટે 50,000 રૂપિયા ચૂકવ્યા હતા. આ પછી 14/10/2023 સુધીમાં ટુકડે ટુકડે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા મિતેષના બેંક ખાતામાં બીજા 4,00,000 રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતાં.

આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનની ઈમારતથી યુવકે ઝંપલાવી આપઘાત કર્યો, કારણ જાણી ચોંકશો

મકાન વેચીને અને પીએફમાંથી રૂપિયા ઉપાડીને ચૂકવ્યા

આ પછી મકાન વેચનાર મિતેષે મકાન લેનારા મયુરને ફોન કરીને દિવાળી 2024 પહેલા બાકીના તમામ રૂપિયા પૂરા કરી દેવાનું જણાવ્યું હતું. એ પછી મયુરે પોતાનું સરખેજવાળું મકાન વેચીને અને પીએફમાંથી રૂપિયા ઉપાડીને ઓગષ્ટ 2024માં 5,50,000 રૂપિયા મિતેષના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતા. આમ મયુરે, મિતેષ ધ્રુવના બેન્ક ખાતામાં કુલ 10,00,000 રૂપિયા એડવાન્સ પેમેન્ટ તરીકે ચૂકવી દીધા હતા.

10 લાખ ચૂકવ્યા છતાં મકાન આપવાનો ઇનકાર

મયુરે બાકીના 10,50,000 રૂપિયા ચૂકવવા માટે પૂછ્યું અને બાનાખત મુજબ જરૂરી કાગળોની માંગણી કરી ત્યારે મિતેષે જુલાઇ 2025માં ડીલ પૂરી કરી કબજો આપતી વખતે જ કાગળો આપશે તેમ જણાવ્યું હતું. મુદત પૂરી થઈ ગયાના બે મહિના વીતી ગયા છતાં આરોપીઓએ કાગળો પણ આપ્યા નહીં અને બાકીની રકમ લેવા માટે નવો એકાઉન્ટ નંબર આપ્યો હતો. એટલું જ નહીં થોડાક સમય પછી મિતેષે ફોનથી મયુરને સ્પષ્ટ કહી દીધું હતું કે, હવે મકાન વેચાણ આપવાના નથી અને ફોન કે મેસેજ કરીને હેરાન કરે નહીં. જે બાદ મયુરે મિતેષ ધ્રુવ અને તેની માતા ગીતાબેન સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
‘અમે આદેશ નથી આપ્યો’, તો પછી પત્રકારનું ઘર કોણે તોડ્યું?, ડેપ્યુટી CMનો LGને સવાલ | J&K Deputy CM Qu…

'અમે આદેશ નથી આપ્યો', તો પછી પત્રકારનું ઘર કોણે તોડ્યું?, ડેપ્યુટી CMનો LGને સવાલ | J&K Deputy CM Qu...

‘તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ…’, મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie…

'તેનાથી ચૂંટણી જીતી શકાય પણ દેશ...', મફતની રેવડીઓ અંગે RBIના પૂર્વ ગવર્નરની ચેતવણી | Former RBI Chie...

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po…

દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી: ત્રણ આતંકવાદીઓને દબોચ્યા, ઈન્ટરનેશનલ ટેરર મોડ્યુલનો ખુલાસો | Delhi Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુદામા કા રાજા ખાતે પોર્ટેબલ ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજનું ભવ્ય વિમોચન

સુદામા કા રાજા ખાતે પોર્ટેબલ ડેડ બોડી કોલ્ડ સ્ટોરેજનું ભવ્ય વિમોચન

11 months ago
મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી | Jammu Kashmir Pol…

મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ, ફરીદાબાદમાં ડૉક્ટરના ઘરેથી 300 કિલો RDX, AK-47 મળી | Jammu Kashmir Pol…

9 months ago
જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin…

જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin…

1 year ago
બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે |…

બિહારના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા સમ્રાટ ચૌધરીનું નામ જાહેર, RJD અને JDUમાં પણ કામ કરી ચૂક્યા છે |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News