gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crocodile Attack: વડોદરાના વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે મગરના હુમલાની એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. દેવ નદીમાં પાણી લેવા ગયેલા એક યુવકને મગર ખેંચી ગયો હતો અને કલાકો સુધી તેનો મૃતદેહ મોઢામાં દબોચીને નદીમાં ફરતો રહ્યો હતો. આખરે આજે (આઠમી મે) સવારે મગરે મૃતદેહ છોડી દેતા ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, વાઘોડિયાના વ્યારા નજીક આવેલા કાગડીપુરા ગામે રહેતો મિથુન વસાવા નામનો યુવક ગઈકાલે (સાતમી મે) બપોરે દેવ નદીના કિનારે પાણી લેવા માટે ગયો હતો. આ દરમિયાન નદીમાં ઓતરાઈને બેઠેલા વિશાળકાય મગરે અચાનક હુમલો કરી મિથુનને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, મગર યુવકનો મૃતદેહ લઈને આખી નદીમાં આટાફેરા મારી રહ્યો હતો. ઘણી વખત મગર સપાટી પર આવતો, પરંતુ ટીમ નજીક પહોંચે તે પહેલાં જ મૃતદેહ સાથે ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતો હતો. સાંજ પડી જતાં અને અંધારું થતાં રેસ્ક્યુ કામગીરી મુલતવી રાખવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો: અમદાવાદની વાડજ પોલીસને હાથતાળી આપી POCSOનો આરોપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

આજે સવારે મગરે મૃતદેહ છોડ્યો

આજે સવારે જ્યારે ગ્રામજનો નદી કિનારે એકઠા થયા ત્યારે મગરે યુવકનો મૃતદેહ છોડી દીધો હોવાનું માલૂમ પડ્યું હતું. મિથુનનો મૃતદેહ પાણીની સપાટી પર તરતો દેખાતા જ ગ્રામજનો હિંમતપૂર્વક નદીમાં ઉતર્યા હતા. જ્યારે ગ્રામજનો મૃતદેહ બહાર કાઢવાની પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યારે નદીમાં રહેલા અન્ય મગરો પણ મૃતદેહની આસપાસ એકઠા થવા લાગ્યા હતા. જોકે, ગ્રામજનોએ ડર્યા વગર મોટા અવાજે હાકોટા પાડીને મગરોને ભગાડ્યા હતા અને ઝડપભેર મિથુનના દેહને કિનારે લાવ્યા હતા.

યુવકનો મૃતદેહ બહાર આવતા જ તેના પરિજનોમાં કરુણ આક્રંદ છવાઈ ગયો હતો. વડોદરાની નદીઓમાં મગરોની વધતી સંખ્યા અને વારંવાર થતા જીવલેણ હુમલાઓને કારણે સ્થાનિકોમાં હવે ફફડાટ સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …
GUJARAT

જામનગરમાં પિતા-પુત્રે આચર્યું 23 કરોડનું GST કૌભાંડ, બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ બતાવી સરકારને ચૂનો | …

June 22, 2026
અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedaba…
GUJARAT

અમદાવાદ: ગરીબ નગર પાસે કાર ચાલકને આંચકી આવતા ગોઝારો અકસ્માત, 1નું મોત, 3-4 લોકો ઇજાગ્રસ્ત | ahmedaba…

June 22, 2026
૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…
GUJARAT

૧૦ વર્ષમાં પેપરલીકની ૮૯ ઘટનાઓ, ૪૮ જેટલી પરીક્ષાઓ ફરી યોજવી પડી | 89 incidents of paper leaks in 10 y…

June 22, 2026
Next Post
કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we…

કિશનવાડીમાં શાકભાજી લેવા ગયેલા યુવાન પર લારીવાળાઓનો હુમલો | vegetable vendor attack young man who we...

હવે ‘ડિજિટલ ડેટા’ પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય | Gandh…

હવે 'ડિજિટલ ડેટા' પણ ગણાશે વારસાગત મિલકત: મૃતકના iPhone-iCloudના ડેટા પર વારસદારોનો હક માન્ય | Gandh...

લોહી માટે ‘લોહી ઉકાળા’: નસવાડી બ્લડ બેંકનું રિન્યુઅલ અટકતા દર્દીઓની હાલત કફોડી, તંત્રની લાલિયાવાડી સ…

લોહી માટે 'લોહી ઉકાળા': નસવાડી બ્લડ બેંકનું રિન્યુઅલ અટકતા દર્દીઓની હાલત કફોડી, તંત્રની લાલિયાવાડી સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

પત્નીએ રૂા.2,000ની ખર્ચતા ઝઘડો થયો પતિને સસરા-સાળાએ પતાવી દીધો

3 months ago
જડબેસલાક સુરક્ષા વચ્ચે આજથી ચારધામ યાત્રાનો આરંભ | Chardham Yatra begins today amid tight security

જડબેસલાક સુરક્ષા વચ્ચે આજથી ચારધામ યાત્રાનો આરંભ | Chardham Yatra begins today amid tight security

1 year ago
મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

2 weeks ago
ગાંધીનગર: સચિવાલયના ગેટ નં-3 પાસે SRP જવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Gandhinagar: SRP Jawan Fo…

ગાંધીનગર: સચિવાલયના ગેટ નં-3 પાસે SRP જવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Gandhinagar: SRP Jawan Fo…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News