gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોહી માટે ‘લોહી ઉકાળા’: નસવાડી બ્લડ બેંકનું રિન્યુઅલ અટકતા દર્દીઓની હાલત કફોડી, તંત્રની લાલિયાવાડી સ…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
લોહી માટે ‘લોહી ઉકાળા’: નસવાડી બ્લડ બેંકનું રિન્યુઅલ અટકતા દર્દીઓની હાલત કફોડી, તંત્રની લાલિયાવાડી સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Healthcare Crisis in Naswadi: છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવાના સરકારના દાવાઓ વચ્ચે નસવાડીમાંથી એક ચોંકાવનારી વિગત સામે આવી છે. નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC)માં કાર્યરત બ્લડ બેંકના રિન્યુઅલની મંજૂરી ગાંધીનગરથી ન આવતા હાલ બ્લડ સ્ટોરેજની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. અધિકારીઓની વહીવટી શિથિલતાનો ભોગ અત્યારે ગરીબ દર્દીઓ અને સગર્ભા મહિલાઓ બની રહી છે.

80 કિલોમીટર સુધીનો રઝળપાટ

નસવાડી તાલુકાના આશરે 210 ગામોના દર્દીઓ સારવાર માટે આ આરોગ્ય કેન્દ્ર પર નિર્ભર છે. બ્લડ બેંકમાં મંજૂરીના અભાવે અત્યારે લોહીનો સંગ્રહ કરી શકાતો નથી. જો કોઈ દર્દીને તાત્કાલિક લોહી ચઢાવવાની જરૂરિયાત ઊભી થાય, તો તેમને રાજપીપલા, ડભોઇ, વડોદરા કે બોડેલી જેવા શહેરોમાં 30 થી 80 કિલોમીટર દૂર રિફર કરવામાં આવે છે. કટોકટીના સમયે આટલું લાંબુ અંતર કાપવું દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

પ્રસૂતિ માટે આવતી મહિલાઓ જોખમમાં

સૌથી ગંભીર સ્થિતિ પ્રસૂતિ માટે આવતી મહિલાઓની છે. ડિલિવરી દરમિયાન અચાનક લોહીની જરૂર પડે ત્યારે સ્થાનિક સ્તરે બ્લડ ઉપલબ્ધ ન હોવાથી તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવે છે. અંતરિયાળ વિસ્તારના ગરીબ પરિવારો માટે એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનમાં દર્દીને લઈ જવું આર્થિક અને માનસિક રીતે અત્યંત કષ્ટદાયક બની રહ્યું છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં આગની બે ઘટના: નસવાડીમાં આદિવાસી પરિવારનું ઘર રાખ, બોડેલીમાં બંધ દુકાનમાં લાગી આગ

અધિકારીઓની બેદરકારી સામે રોષ

સ્થાનિક લોકોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીઓએ સમયસર રિન્યુઅલની પ્રક્રિયા કેમ પૂર્ણ ન કરી? ગાંધીનગર દરખાસ્ત મોકલ્યા પછી ફોલોઅપ લેવામાં ક્યાં કચાશ રહી ગઈ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. છેવાડાના માનવીના વિકાસની વાતો કરતી સરકારના વહીવટી અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાય છે.

હવે જોવાનું એ રહે છે કે, શું ઉચ્ચ કક્ષાએથી આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરીને બ્લડ બેંકને ફરી ધમધમતી કરવામાં આવશે કે પછી દર્દીઓને લોહી માટે આમ જ રઝળવું પડશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
વટવા મર્ડર કેસ: 34 વર્ષ બાદ DNA રિપોર્ટે ઉકેલ્યો હત્યાનો ભેદ, 20 ફૂટ ઊંડેથી મળેલું કંકાલ ફરજાનાનું જ…

વટવા મર્ડર કેસ: 34 વર્ષ બાદ DNA રિપોર્ટે ઉકેલ્યો હત્યાનો ભેદ, 20 ફૂટ ઊંડેથી મળેલું કંકાલ ફરજાનાનું જ...

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સના યેલો બિલ્ડીંગનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે : સમામાં કાફેટેરીયા થશ…

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સના યેલો બિલ્ડીંગનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે : સમામાં કાફેટેરીયા થશ...

ભારતમાં હેન્ટા વાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો સંક્રમિત થયાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત | hantavir…

ભારતમાં હેન્ટા વાઇરસનો કેટલો ખતરો? બે ભારતીયો સંક્રમિત થયાના અહેવાલ બાદ NIV ચીફે આપી રાહત | hantavir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ | pm modi s…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે PM મોદીએ નેતન્યાહૂને ઘુમાવ્યો ફોન, ભારતની ચિંતા જણાવતા કરી અપીલ | pm modi s…

7 months ago
ગોલ્ડ-સિલ્વર ETFમાં રેકોર્ડ રોકાણ, AUM બમણી થઈને રૂ. 2 લાખ કરોડને પાર થઇ | Record investment in gold…

ગોલ્ડ-સિલ્વર ETFમાં રેકોર્ડ રોકાણ, AUM બમણી થઈને રૂ. 2 લાખ કરોડને પાર થઇ | Record investment in gold…

8 months ago
મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત | Subcontractor commits suicide by…

11 months ago
ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

ભાવનગર શહેરને નવા 10 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મળ્યા | Bhavnagar city gets 10 new chartered accountants

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News