gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણીની પ્રક્રિયા શરૂ: 15 મે સુધી કરી શકાશે ઓનલાઇન અરજી | GSEB SSC Result 2…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણીની પ્રક્રિયા શરૂ: 15 મે સુધી કરી શકાશે ઓનલાઇન અરજી | GSEB SSC Result 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GSEB SSC Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-2026માં લેવાયેલી ધોરણ-10(SSC) અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ ગત 6 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આમ જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી અથવા જેમને પોતાના ગુણની પુનઃ ચકાસણી કરાવવી છે, તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી ગુણચકાસણી માટે અરજી કરી શકશે. 

ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણીની પ્રક્રિયા શરૂ: 15 મે સુધી કરી શકાશે ઓનલાઇન અરજી 2 - image

જે ઉમેદવારો ગુણચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓએ બોર્ડની વેબસાઇટ gseb.org પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં અરજી કરવાની પ્રક્રિયા 8 મે 2026થી શરૂ થઈ ગઈ છે અને 15મે 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. ખાસ નોંધનીય છે કે, ગુણચકાસણી માટે માત્ર ઓનલાઇન માધ્યમથી જ અરજી સ્વીકારવામાં આવશે. અન્ય કોઈ પણ રીતે કરવામાં આવેલી અરજી માન્ય રાખવામાં આવશે નહીં.

અરજી માટેની નિયત ફીની ચુકવણી પણ ઓનલાઇન કરવાની રહેશે. વિદ્યાર્થીઓ SBI ePay System દ્વારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગના માધ્યમથી ફી ભરી શકશે. આ ઉપરાંત, જો કોઈ વિદ્યાર્થી રોકડથી ફી ભરવા માંગતા હોય, તો તેઓ “SBI Branch Payment” ઓપ્શન પસંદ કરીને દેશની કોઈપણ SBI શાખામાં ફી જમા કરાવી શકશે. બોર્ડના સચિવ દ્વારા તમામ આચાર્યઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર, 35508 વિદ્યાર્થીઓના A1 ગ્રેડ, સૌથી વધુ 90.85% પરિણામ સાથે નર્મદા જિલ્લો ટોચે

ધોરણ 10નું 83.86% પરિણામ 

ગત 4 મેના રોજ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામોની જાહેરાત બાદ, 6 મેના રોજ સવારે 8 કલાકે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે SSCનું કુલ 83.86% પરિણામ આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ, રસ્તા પાણીમાં ડૂબ્યા | Bhavnagar receives 2 inches of rain…
GUJARAT

June 23, 2026
વન વિભાગની પોલ ખુલવાનો ડર? ગીરમાં સિંહોના મોત અંગેનો રિપોર્ટ જાહેર કરવા મુદ્દે સરકારનું ભેદી મૌન | g…

ગુજરાત વરસાદમાં બન્યું ‘ડ્રાય સ્ટેટ’, હજુ 84 ટકાની ઘટ! આ તારીખ સુધી ચોમાસાના આગમનની આશા | Gujarat Tu…

Next Post
વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા ચોમાસામાં પૂરની ભીતિ | Fear of flooding in monsoon as debris falls in r…

વરસાદી કાંસમાં કાટમાળ ઠલવાતા ચોમાસામાં પૂરની ભીતિ | Fear of flooding in monsoon as debris falls in r...

બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ | BCA eagerly awaits election results

કાલોલ પાલિકામાં ખુરશી ઉછળી! કામ ન થતા અપક્ષ કોર્પોરેટરોએ પ્રમુખ-COની ઓફિસમાં તોડફોડ કરી | Independen…

કાલોલ પાલિકામાં ખુરશી ઉછળી! કામ ન થતા અપક્ષ કોર્પોરેટરોએ પ્રમુખ-COની ઓફિસમાં તોડફોડ કરી | Independen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો…

1 month ago
દિલ્હી બ્લાસ્ટના પડઘા: સમગ્ર ગુજરાત હાઇ એલર્ટ પર, રાજ્યભરમાં ઠેર-ઠેર નાકાબંધી અને સઘન ચેકિંગ | delhi…

7 months ago
ઉદયપુર ચાલતી કારમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં ઘટસ્ફોટ, આરોપીઓમાં સામેલ મહિલાએ IT મેનેજરને ‘ફસાવી’ હતી

6 months ago
દિલ્હીમાં આંબેડકર જયંતીએ ફરી ઊછળ્યો તસવીરનો મુદ્દો, AAPએ નિશાન સાધ્યું | aap saurabh bharadwaj targe…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News