gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા | 256 people arrested for violating Tobacco Contro…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા 256 લોકો પકડાયા | 256 people arrested for violating Tobacco Contro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર એસ.ટી. વિભાગના આઠ ડેપો-પરિસરમાં

ધુ્રમપાન, પીચકારી મારતા અને ગંદકી ફેલાવતા મુસાફરો પાસે ૩,૮૩૦ના દંડની વસૂલાત કરાઈ

ભાવનગર – ભાવનગર એસ.ટી. તંત્ર દ્વારા એપ્રિલ માસ દરમિયાન બસ
સ્ટેન્ડ અને એસ.ટી.ના પરિસરમાં તમાકુ નિયંત્રણ અધિનિયમનો ભંગ કરતા ૨૫૬ મુસાફરોને
પકડી પાડી દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

વચ્છતા હી સેવા અને સ્વચ્છતા હી પરમો ધર્મના સૂત્ર સાથે ભાવનગર એસ.ટી.
વિભાગ દ્વારા બસ કે બસ સ્ટેશનમાં ગંદકી ફેલાવતા
, ધુ્રમપાન કરતા અને
પાન-માવાની પીચકારી મારતા મુસાફરો સામે એપ્રિલ માસ દરમિયાન ઝુંબેશ ચલાવવામાં આવી
હતી. જેમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ હેઠળ કાર્યવાહી કરી ભાવનગર ડેપોમાં ૩૬
મુસાફરોને પકડી રૃપિયા ૭૩૦નો દંડ વસૂલાયો હતો. તેવી જ રીતે તળાજા ડેપોમાં ૨૯
(રૃા.૫૮૦)
, મહુવા ડેપોમાં ૩૦ (રૃા.૬૬૦), પાલિતાણા ડેપોમાં ૩૦ (રૃા.૩૭૦), ગારિયાધાર ડેપોમાં
૨૯ (રૃા.૨૯૦)
, બરવાળા ડેપોમાં ૨૯ (રૃા.૩૭૦), બોટાદ ડેપોમાં ૩૦ (રૃા.૪૭૦) અને ગઢડા ડેપોમાં ૩૦ (રૃા.૩૬૦) મળી કુલ ૨૫૬
કેસ કરી રૃા.૩
,૮૩૦ના દંડની વસૂલાત કરાઈ હતી. દંડનિય
કાર્યવાહીથી બચવા માટે મુસાફરોને બસ કે બસ ડેપોના પરિસરમાં ધુ્રમપાન ન કરવા
,
પીચકારી ન મારવા અને કચરો ડસ્ટબીનમાં જ નાંખવા વિભાગીય નિયામક
પીલવાઈકરે અનુરોધ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 10 હજાર કરોડના નુકસાનનો દાવો | Global Oil Cris…

15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 10 હજાર કરોડના નુકસાનનો દાવો | Global Oil Cris...

છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases…

છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases...

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ | Asia’s emerging countries now face…

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ | Asia's emerging countries now face...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચે સંઘર્ષના વર્ષે 8000 કેસ, આધુનિકતાની દોડમાં સંબંધોની ગરિમા ખોવાઈ | Surge i…

3 months ago
મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી કરાશે, ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય | gujarat revenue d…

11 months ago
જામનગરના મકરાણી સમાજના પ્રમુખ ઉપર મકાન ખાલી કરવાના પ્રશ્ને 4 શખ્સોનો હુમલો | Jamnagar’s Makrani comm…

6 months ago
‘દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા શરૂ’, લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી | N…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News