gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ | Asia’s emerging countries now face…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in Business
0 0
0
એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ | Asia’s emerging countries now face…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે ક્રુડ તેલની આયાત પર નિર્ભર દેશોને મોટા આંચકા લાગ્યા છે ત્યારે અલ નિનોના જોખમે તાપમાનમાં વધારો તથા હવામાન સૂકુ રહેવાની શકયતા વધારી દેતા ભારત સહિત એશિયાના દેશો સામે ક્રુડ ઓઈલ બાદ હવે ફુગાવાનું નવું જોખમ ઊભરી રહ્યું છે. ખાતરના ઊંચે ગયેલા ભાવની અસર વર્ષના આગામી છ મહિનામાં જોવા મળવાનું શરૂ થશે.

એશિયાના મોટાભાગના દેશોમાં ફુગાવો હાલમાં અનેક વર્ષોની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. પરિવહન, લોજિસ્ટિક તથા યુટિલિટી ખર્ચને કારણે ફુગાવો વધી ગયો છે. 

એશિયામાં ફિલિપાઈન્સમાં ફુગાવો વધી સાત ટકા અને પાકિસ્તાનમાં ૧૧ ટકાથી પણ વધી ગયો છે. 

અલ નિનોને કારણે વર્તમાન વર્ષના પાછલા ગાળામાં હવામાન સૂકુ તથા ગરમ રહેવાની શકયતાથી ફુગાવાની સ્થિતિ વધુ વણસી શકે છે. એશિયાના મોટાભાગના દેશોમાં રિટેલ ફુગાવામાં ખાદ્ય પદાર્થોનું વેઈટેજ ૪૫થી ૫૦ ટકા જેટલું રહે છે. 

ઊંચા વેઈટેજને કારણે આ દેશો ખાદ્ય પદાર્થના ઊંચા ભાવ સામે નબળા પડે છે. 

વર્તમાન વર્ષમાં એશિયામાં ખાદ્ય પદાર્થનો ફુગાવો ઊંચે જવાનીશકયતા છે. ભૌગોલિકરાજકીય જોખમો, ખાતર પૂરવઠામાં ખલેલ તથા હવામાનની અનિશ્ચિતતા આવનારા મહિનાઓમાં ખાદ્ય પદાર્થનો એકંદર ફુગાવો ઊંચો જાળવી રાખશે તેવી પણ અર્થશાસ્ત્રીઓ વતિ ધારણાં મૂકવામાં આવી રહી છે.

ઘરઆંગણે ખાદ્ય પદાર્થોનો પૂરવઠો જાળવી રાખવા સરકારો જો નિકાસ પર અંકૂશો મૂકશે તો સ્થિતિ વધુ વણસી શકે છે એવો પણ મત પ્રવર્તી રહ્યો છે. 

મધ્ય પૂર્વના સંઘર્ષને કારણે ખાતરના ભાવમાં આવેલા ઉછાળાની ખાદ્ય પદાર્થની કિંમતો પર અસર વર્તમાન વર્ષના પાછલા છ મહિનામાં જોવા મળશે તેવી પણ ધારણાં મૂકવામાં આવી રહી છે. 

દરમિયાન એપ્રિલમાં ખાદ્ય પદાર્થના વૈશ્વિક ભાવ ત્રણ કરતા વધુ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. યુનાઈટેડ નેશન્સનો ફૂડ કોમોડિટી ભાવનો ઈન્ડેકસ ૧.૬૦ ટકા વધ્યો છે. વનસ્પતિ તેલ તથા કડધાન્યની કિંમતો વધતા ઈન્ડેકસમાં વધારો થયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…
Business

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

May 9, 2026
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…
Business

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

May 9, 2026
Next Post
યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો | Bundeli Folk Si…

યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો | Bundeli Folk Si...

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus...

ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! 3 મહિનામાં બે ગુપ્ત બેઠક, NSA ડોભાલ એક્ટિવ | India Pakistan B…

ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારવા મથામણ! 3 મહિનામાં બે ગુપ્ત બેઠક, NSA ડોભાલ એક્ટિવ | India Pakistan B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte…

પોલીસની છત્રછાયામાં અમદાવાદમાં સ્પાના સંચાલકો બેફામ બન્યા | CID crime start start investigation afte…

2 months ago
દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત

દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત

6 months ago
વડોદરાના સમા સાવલી રોડ પર ‘લોટસ ઓરા’ના વિઝા કન્સલ્ટન્ટે ઓફિસને તાળા માર્યા, બે મહિલાએ 40 લાખ ગુમાવ્ય…

વડોદરાના સમા સાવલી રોડ પર ‘લોટસ ઓરા’ના વિઝા કન્સલ્ટન્ટે ઓફિસને તાળા માર્યા, બે મહિલાએ 40 લાખ ગુમાવ્ય…

10 months ago
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયા 7 ડિગ્રીમાં ઠુંઠવાયું | Cold w…

ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા નલિયા 7 ડિગ્રીમાં ઠુંઠવાયું | Cold w…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News