gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
છેલ્લા 4 માસમાં ડાયરીયાનાં 11831 અને શરદી-ઉધરસના 5147 કેસ નોંધાયા | cases of diarrhea and 5147 cases…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લાનાં ૪૯ પીએચસી સેન્ટરોમાં સારવાર અપાઈ

માર્ચ-એપ્રિલમાં ડાયરીયાના કેસો વધ્યા તો ઋતુ ફેર થતા જાન્યુ. ફેબુ્ર.માં
સરદી-ઉધરસના કેસોમાં વધારો નોંધાયો

ભાવનગર – જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાઓમાં વસ્તીની
દ્રષ્ટીએ જિલ્લામાંકુલ ૪૯ પ્રાથમિક આરોગ્ય સેન્ટરો કાર્યરત કરાયા છે. જ્યારે ખાસ કરીને
છેલ્લા ચાર માસની આંકડાકીય માહિતી જોતા ડાયરીયા (ઝાડા)ના કુલ ૧૮૩૧ અને શરદી-ઉધરસના
૫૧૪૭ કેસ નોંધાવા પામ્યા છે.

જેમાં ખાસ કરીને માર્ચ-એપ્રિલમાં ડાયરીયાના અને જાન્યુ. ફેબુ્ર.માં શરદી
ઉધરસના કેસો વધ્યા હતા. જ્યારે તાલુકાવાર જો વાત કરીએ તો મહુવામાં ડાયરીયાનાં સૌથી
વધુ કેસ અને પાલીતાણામાં સૌથી વધુ શરદી ઉધરસના કેસો નોંધાયા હતા.

ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાનાં ૧૦ તાલુકામાં ૪૯ પીએચસી
સેન્ટરો કાર્યરત છે. જ્યાં તબીબો દ્વારા નિયમિત ઓપીડી સેવા અપાય છે. જ્યારે
શિયાળાની સમાપ્તી અને ઉનાળાનાં પ્રારંભકાળ એટલે જાન્યુ. – ફેબુ્રઆરીના ઋતુચક્ર
ફરતા શરદી-ઉધરસનું પ્રમાણ વધતા જિલ્લામાં જાન્યુઆરી દમર્યાન ૧૬૨૬ અને ફેબુ્રઆરીમાં
૧૩૫૭ કેસ નોંધાવા પામ્યા હતા. જ્યારે માર્ચ-એપ્રિલથી ઉનાળાનો પ્રારંભ થતાં આકરી
ગરમીને લઈ ડાયરીયાના કેસોમાં વધારો થયો હતો. જે મુજબ માર્ચમાં ૪૨૮ અને એપ્રિલમાં
૬૮૫ કેસો નોંધાયા હતા. આમ છેલ્લા ચાર માસની સમરી જોઈએ તો ડાયરીયામાં ૧૮૩૧ અને શરદી
ઉધરસમાં ૫૧૪૭ દર્દી નોંધાવા પામ્યા છે. જે તમામ દર્દીઓનો આ પ્રાથમીક આરોગ્ય સેન્ટર
પરથી નિઃશુલ્ક દવા અને ઉપચારની સુવિધા અપાઈ હતી. તો બીજી તરફ છેલ્લા ચાર માસમાં
ડાયરીયાના કેસોનો અભ્યાસ કરતા મહુવામાં સૌથી વધુ ૩૨૧ કેસ નોંધાયા હતા તો શરદી
ઉધરસના સૌથી વધુ પાલીતાણા તાલુકામાં ૨૧૯૫ કેસ નોંધાવા પામ્યા હોવાનું જાણવા મળે
છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ | Asia’s emerging countries now face…

એશિયાના ઊભરતા દેશો પર ક્રુડ બાદ હવે ઊંચા ફુગાવાનું તોળાતું જોખમ | Asia's emerging countries now face...

યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો | Bundeli Folk Si…

યુપીના ઝાંસીમાં લોકગીત ગાયિકાની નિર્દયતાપૂર્વક હત્યા, હાથ-પગ કાપીને શબ બાળી નાખ્યો | Bundeli Folk Si...

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતર વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરાયાનો આક્ષેપ : તંત્રની કામગીરી સામે શંકા |…

માતર વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરાયાનો આક્ષેપ : તંત્રની કામગીરી સામે શંકા |…

6 months ago
ગોંડલ નજીક ભાદર ડેમની પાઈપલાઈન તૂટતા 100ફૂટ ઉંચો પ્રચંડ ફૂવારો છૂટયો | A 100 foot high waterspout wa…

ગોંડલ નજીક ભાદર ડેમની પાઈપલાઈન તૂટતા 100ફૂટ ઉંચો પ્રચંડ ફૂવારો છૂટયો | A 100 foot high waterspout wa…

1 year ago
તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે 8 વાહનોને અડફેટે લીધા | Tanker hits 8 vehicles at Tarapur Moti Chowk

તારાપુર મોટી ચોકડીએ ટેન્કરે 8 વાહનોને અડફેટે લીધા | Tanker hits 8 vehicles at Tarapur Moti Chowk

12 months ago
મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાખ્યો, પોલીસ પણ ચોંકી | Police St…

મહારાષ્ટ્રની હચમચાવતી ઘટના, કોથળામાં બાંધી કાર સાથે યુવકને સળગાવી નાખ્યો, પોલીસ પણ ચોંકી | Police St…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News