gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસ્તુ સોનું અને 10 કરોડની લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92કરોડ ઠગનાર ગેંગનો સૂત્રધાર પકડાયો | m…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
સસ્તુ સોનું અને 10 કરોડની લોનના નામે કર્ણાટકના વેપારી પાસે 4.92કરોડ ઠગનાર ગેંગનો સૂત્રધાર પકડાયો | m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ કર્ણાટકના વેપારીને ૧૦ કરોડની લોન અને સસ્તુ સોનું આપવાના નામે વડોદરા બોલાવી રૃ.૪.૯૨કરોડ પડાવી લેવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે ગેંગના મુખ્ય સૂત્રધાર ઇલિયાસ ઉર્ફે રાજવીરને ઝડપી પાડયો છે.

કર્ણાટકના મંજુ આર રવિ નામના વેપારીને સસ્તુ સોનું અપાવવાના નામે વડોદરા બોલાવી રૃ.૪.૬૧ કરોડ પડાવી લેવામાં આવ્યા હતા.ઠગ ટોળકીએ મુજમહુડાના સિગ્નેટ હબ ખાતેની ઓફિસ તેમજ ગેંડા સર્કલ પાસે એટલાન્ટિસ બિલ્ડિંગમાં રાધે એન્ટરપ્રાઇઝની ઓફિસમાં બોલાવી સોનું ખરીદવા માટે ૧૦ કરોડની લોન અપાવવાના નામે રૃ.૩૧ લાખ પણ પડાવી લીધા હતા.

આ  બનાવમાં વેપારીને ૩ કિલો સોનાના ડિલિવરી આપી સુરક્ષિત રીતે મહારાષ્ટ્ર બોર્ડર સુધી પહોંચાડવાના નામે ખેલ પાડવામાં આવ્યો હતો.જેમાં રસ્તામાં ડુપ્લિકેટ પોલીસે વેપારીની કારને આંતરી લઇ કેસની ધમકી આપતાં ઇલિયાસના સાગરીતોએ વેપારીને ભગાડી દીધો હતો.

સમગ્ર બનાવની જે પી રોડ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સિગ્નેટ હબ ખાતે ફાયનાન્સની ઓફિસ ધરાવતી નયના મહિડા અને ભાવેશ  પરમાર સહિતના સાગરીતોની ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય સૂત્રધાર ઇલિયાસ ઉર્ફે રાજવીર સિરાજખાન અજમેરી (તૈયબા રેસિડેન્સી,યોગી કુટિર પાસે,તાંદલજા  હાલરહે.માયકો અકિલા,ફતેહવાડી,જુહાપુરા અમદાવાદ)ને પણ ઝડપી પાડી રિમાન્ડની તજવીજ   હાથ ધરી છે.

ઇલિયાસ સામે બેંગ્લોર અને વડોદરામાં ઠગાઇ,આર્મ્સ એક્ટ સહિતના આઠ ગુના

પોલીસના જણાવ્યા પ્રમાણે,તાંદલજાના ઇલિયાસ ઉર્ફે રાજવીર સામે વડોદરાના જુદા જુદા પોલીસ સ્ટેશન ઉપરાંત બેંગ્લોરમાં અગાઉ આઠ ગુના નોંધાયેલા છે.જેમાં છોટા ઉદેપુરમાં ચોરી,રાવપુરામાં આર્મ્સ એક્ટ, સયાજીગંજ,બેંગ્લોર,માંજલપુર,ક્રાઇમ બ્રાન્ચ  જેવા પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડી અને જે પી રોડપોલીસ સ્ટેશનમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનાઓનો સમાવેશ થાય છે.

ઇલિયાસના ભાઇને ત્યાંથી તાંબા,પિત્તળ વાળા ૩ કિલોના સિક્કા મળ્યા હતા

કર્ણાટકના વેપારી સાથે સસ્તુ સોનું આપવાના નામે થયેલી ઠગાઇના કેસમાં વડોદરા પોલીસની જુદીજુદી ટીમો દ્વારા ગેંગની તપાસ કરવામાં આવી હતી.

આ દરમિયાન પીસીબીએ ગેંગના સૂત્રધાર ઇલિયાસની તપાસ દરમિયાન તેના ભાઇ ઇદરિશને ત્યાં સર્ચ કરતાં તાંબા અને પિત્તળના સોનાના વરખ જેવા ત્રણ કિલોના સિક્કા મળી આવ્યા હતા.

આ ઉપરાંત પોલીસને રૃ.દોઢ કરોડની ચિલ્ડ્રન કરન્સી પણ મળી આવી હતી.જેથી આ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…
GUJARAT

ઝૂમ બરાબર ઝૂમ શરાબી! ગિફ્ટ સિટીમાં દારૂ પરનો વેટ 65% થી ઘટાડી 25% કરાયો, વિશેષ ફી પણ નાબૂદ | gujarat…

June 24, 2026
જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…
GUJARAT

જામનગર પાલિકાના દબાણ હટાવ વિભાગના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરનારા આરોપીઓ સામે ગુનો નોંધાયો | Jamnag…

June 24, 2026
જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…
GUJARAT

જામનગરમાં વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ | Jamnagar Crackdown: Another Notorious…

June 24, 2026
Next Post
નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from new construction s…

નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from new construction s...

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar...

વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…

વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંજા સાથે પકડાયેલા મોટી કુંડળના શખ્સને 10 વર્ષ સખત કેદની સજા | Man from Boti Kundal caught with gan…

ગાંજા સાથે પકડાયેલા મોટી કુંડળના શખ્સને 10 વર્ષ સખત કેદની સજા | Man from Boti Kundal caught with gan…

1 year ago
અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

અલંગમાં બ્રેક થઈ રહેલા ટેન્કર શિપમાં આગ ભભૂકી | Fire breaks out in tanker ship breaking in Alang

2 weeks ago
નિકોલમાં છરીના ઘા મારી બિલ્ડરની હત્યા લાશ ડેકીમાં છૂપાવી કાર ઓઢવમાં પાર્ક કરી | Ewe chon kau imw a n…

નિકોલમાં છરીના ઘા મારી બિલ્ડરની હત્યા લાશ ડેકીમાં છૂપાવી કાર ઓઢવમાં પાર્ક કરી | Ewe chon kau imw a n…

9 months ago
પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો દાવો | P…

પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનો દાવો | P…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News