gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો | BJP created history by forming go…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in INDIA
0 0
0
12 વર્ષમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત સરકાર બનાવી ઇતિહાસ રચ્યો | BJP created history by forming go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કેન્દ્રની મોદી સરકાર ભાજપ માટે સૂવર્ણ યુગ લાવી

– 2014 પછી પ્રથમ વખત હરિયાણા, મહારાષ્ટ્ર, આસામ, અરુણાચલ, ઓડિશા, મણિપુર, ત્રિપુરા, બિહાર, બંગાળ જીત્યા

નવી દિલ્હી : વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું અને નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની સરકાર રચાઇ હતી, ત્યારથી લઇને અત્યાર સુધીમાં ભાજપે નવ રાજ્યોમાં પ્રથમ વખત પોતાની સરકાર બનાવી છે. જેમાં તાજેતરમાં જ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસને હરાવીને પ્રાપ્ત કરેલી સત્તાનો પણ સમાવેશ થાય છે. જ્યાં ક્યારેય ભાજપે સરકાર નહોતી બનાવી ત્યાં સત્તાની શરૂઆત હરિયાણા અને મહારાષ્ટ્રથી થઇ હતી. 

વર્ષ ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, ૨૦૧૪માં જ હરિયાણા અને મહારાષ્ટ્રમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની હતી. જે બાદ ૨૦૧૬માં આસામ અને અરૂણાચલ પ્રદેશ, ૨૦૧૭માં મણિપુર, ૨૦૧૮માં ત્રિપુરા, ૨૦૨૪માં ઓડિશા, આ જ વર્ષે બિહાર અને હવે પશ્ચિમ બંગાળમાં ભાજપે પ્રથમ વખત સત્તા પ્રાપ્ત કરીને સરકાર બનાવી ચે. તેવી જ રીતે મુખ્યમંત્રીઓ અંગે વાત કરીએ તો હરિયાણામાં મનોહરલાલ ખટ્ટર, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર  ફડણવીસ, આસામમાં સબ્રાનંદ સોનોવાલ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.   ભાજપે ૨૦૧૬માં આસામમાં જીત પ્રાપ્ત કરીને પૂર્વોત્તરમાં પોતાની પકડ મજબૂત બનાવી હતી, ત્યારતી લઇને અત્યાર સુધી ભાજપ ત્રીજી વખત આસામમાં સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યું છે. 

તેવી જ રીતે ભાજપે ૨૦૧૬માં અરુણાચલ પ્રદેશમાં પ્રથમ વખત સરકાર બનાવી હતી, તે વર્ષે જુલાઇમાં કોંગ્રેસના નેતા પેમા ખાંડુએ લાંબા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું, જોકે સપ્ટેમ્બરમાં પેમા ખાંડુ અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં સામેલ થઇ ગયા હતા તેથી સત્તા પલટાઇ ગઇ હતી અને ભાજપની સરકાર બની ગઇ હતી. બાદમાં ૨૦૧૮માં ભાજપે ત્રિપુરામાં ડાબેરી મોરચાના દશકો જુના શાસનને ઉખાડી ફેંક્યું હતું, બિપ્લબ કુમાર દેવના નેતૃત્વમાં પોતાની પહેલી સરકાર બનાવી હતી, ભાજપે ૨૦૨૪માં પૂર્વમાં વધુ એક સફળતા પ્રાપ્ત કરી અને ઓડિશામાં બીજુ જનતા દળને હરાવીને સરકાર બનાવી. નીતીશ કુમાર બે દસકાથી વધુ સમય સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા, જોકે હવે ત્યાં ભાજપના મુખ્યમંત્રી છે. 

આમ ૨૦૧૪માં ભાજપની સરકાર બની ત્યારથી લઇને અત્યાર સુધી ભાજપે પ્રથમ વખત નવ રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે. આમ છેલ્લા ૧૨ વર્ષમાં ભાજપે પ્રથમ વખત નવ રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
INDIA

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

June 24, 2026
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…
INDIA

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

June 24, 2026
હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…
INDIA

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

June 24, 2026
Next Post
દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job …

દોઢ વર્ષ પહેલા કામ આપવામા આવ્યુ હતુ, આશ્રમરોડને ગૌરવપથ બનાવવાની કામગીરી અચાનક જ ખોટકાઈ ગઈ | The job ...

સુવેન્દુ સરકારનો શુભારંભ : બંગાળમાં પહેલી વાર ભાજપનો ‘એકાધિકાર’ | Inauguration of Suvendu government…

સુવેન્દુ સરકારનો શુભારંભ : બંગાળમાં પહેલી વાર ભાજપનો 'એકાધિકાર' | Inauguration of Suvendu government...

પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist…

પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ | Center orders X to immediatel…

એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ | Center orders X to immediatel…

6 months ago
લખતરમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ

લખતરમાં ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ

6 months ago
ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર | Gujarat…

ગુજરાતમાં ચોમાસા અંગે ગુડ ન્યૂઝ, સિઝનનો 90% વરસાદ પૂર્ણ, 48 તાલુકામાં 40 ઈંચથી વધુ મેઘમહેર | Gujarat…

10 months ago
પત્ની અને ભાભી સાથે કારમાં વડોદરા આવી 15 તોલા દાગીના ચોરી ગયેલો મહારાષ્ટ્રનો અવિનાશ પકડાયો | Avinash…

પત્ની અને ભાભી સાથે કારમાં વડોદરા આવી 15 તોલા દાગીના ચોરી ગયેલો મહારાષ્ટ્રનો અવિનાશ પકડાયો | Avinash…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News