gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in INDIA
0 0
0
પંજાબમાં ઇડીના દરોડા, મની લોન્ડરિંગ કેસમાં આપના મંત્રી અરોડાની ધરપકડ | ED raids in Punjab AAP minist…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અરોડાએ જમીનનો દુરુપયોગ, મની લોન્ડરિંગ કાયદો અને ફેમાનો ભંગ કર્યો

– અરોડાએ ખોટા જીએસટી બિલ બનાવ્યા, રૂ.157 કરોડની હેરાફેરી કરી હોવાનો આરોપ, ધરપકડથી રાજકારણ ગરમાયું

– અશોક મિત્તલ આપમાં હતા ત્યારે ઇડીએ તેમની સામે કાર્યવાહી કરી, હવે ભાજપમાં છે ત્યારે એજન્સી મૌન : માન

– મોદી, અમિત શાહને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે અમે ધમકીઓથી નહીં ડરીએ : મુખ્યમંત્રી    

ચંડીગઢ : કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ મની લોન્ડરિંગના કેસમાં પંજાબના મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરતા રાજકારણ ગરમાયું છે. ચંડીગઢમાં મંત્રીના ઘરે ઇડીની ટીમ ત્રાટકી હતી અને દરોડા પાડયા હતા. જે બાદ ૬૨ વર્ષના સંજીવ અરોડાની ધરપકડ કરવામાં આવી હતી. એજન્સીના અધિકારીઓનો દાવો છે કે અરોડા તપાસમાં સહયોગ ના કરતા હોવાથી ધરપકડ કરાઇ છે. હવે તેમને દિલ્હી લઇ જવામાં આવશે. 

ઇડીએ ઓપરેશનના ભાગરૂપે ઉત્તર ભારતમાં પાંચ સ્થળોએ દરોડા પાડયા હતા, જેમાં બે સ્થળો દિલ્હીના જ્યારે ગુરુગ્રામની હેમ્પટન સ્કાય અને રીયાલિટી લિ.નો પણ સમાવેશ થાય છે. ઇડીએ મની લોન્ડરિંગના કાયદા હેઠળ કેસ દાખલ કર્યા બાદ આ કાર્યવાહી કરી હતી. આ પહેલા પણ ૧૭ એપ્રીલના રોજ ઇડીએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ અરોડા અને તેની સાથે સંકળાયેલા સ્થળોએ દરોડા પાડયા હતા. ૧૫૭ કરોડ રૂપિયાના બોગસ સેલ્સ અને એક્સપોર્ટ્સ કરીને ફેમા કાયદાનો ભંગ કરવાનો આરોપ લગાવાયો છે. 

સંજીવ અરોડા લુધિયાણાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને પંજાબ સરકારમાં મંત્રી છે. તેમની ધરપકડને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વખોડી કાઢી હતી. 

માને કહ્યું હતું કે રાજકીય હેતુઓ પાર પાડવા માટે કેન્દ્ર સરકાર ઇડી, સીબીઆઇનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે. 

જ્યારે ઇડીએ કહ્યું હતું કે દિલ્હીમાં અસ્તિત્વમાં જ ના હોય તેવી કંપની પાસેથી ફેક જીએસટી ખરીદી બિલો તૈયાર કરાવડાવ્યા જેથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ આઇટીસીનો દાવો કરી શકાય. ૨૦૨૪માં પણ ઇડીએ અરોડાને ત્યાં તપાસ કરી હતી. તે સમયે અરોડા અને તેના સાથીઓ દ્વારા અદ્યોગિક જમીનનો રહેણાંકી વિસ્તારના વિકાસમાં ઉપયોગ કરાયો હતો, તે સમયે અરોડા રાજ્યસભાના સાંસદ હતા. 

જ્યારે ભગવંત માને સવાલ કર્યો હતો કે ઇડીએ અગાઉ રાજ્યસભાના સાંસદ અશોક મિત્તલને ત્યાં પણ દરોડા પાડયા હતા, હવે જ્યારે મિત્તલ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે ત્યારે ઇડી તેમની સામેના આરોપો મુદ્દે મૌન કેમ છે? હું ભાજપ, મોદી, અમિત શાહને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગુ છું કે આ પંજાબ છે, આ પ્રકારની ધમકીઓથી અમે નહીં ડરીએ, મોદીએ કૃષિ કાયદાઓ મુદ્દે યુ-ટર્ન લેવો પડયો હતો અને માફી માગવી પડી હતી. મોદીની અંદર હજુ પણ તે દર્દ હોય તેવુ લાગે છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાકિસ્તાનની બોલતી બંધ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ | India Slams Paki…
INDIA

પાકિસ્તાનની બોલતી બંધ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ | India Slams Paki…

June 24, 2026
‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran …
INDIA

‘જો માહિતી ખોટી હશે તો ડીલ કેન્સલ’, હોર્મુઝ જળમાર્ગ મામલે ટ્રમ્પની ઈરાનને ચેતવણી | Trump Warns Iran …

June 24, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…
INDIA

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

June 24, 2026
Next Post
રૃવાપરી રોડ પર 2 પરિવાર વચ્ચે પથ્થરમારો, તંગદિલી છવાઈ | Stone pelting between 2 families on Ruwapari…

રૃવાપરી રોડ પર 2 પરિવાર વચ્ચે પથ્થરમારો, તંગદિલી છવાઈ | Stone pelting between 2 families on Ruwapari...

અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today

અંતે વિજયનો 'વિજય': તમિલનાડુમાં આજે શપથ | Finally vijay 'victory': Oath taking in Tamil Nadu today

માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યાના સંશોધન થયા છે : રાજ્યપાલ | Research has shown tha…

માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યાના સંશોધન થયા છે : રાજ્યપાલ | Research has shown tha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જુગારની ક્લબમાં એલસીબીનો દરોડો, 8 શકુની ઝડપાયા, 4 શખ્સ નાસી છૂટયા | LCB raids gambling club 8 suspec…

જુગારની ક્લબમાં એલસીબીનો દરોડો, 8 શકુની ઝડપાયા, 4 શખ્સ નાસી છૂટયા | LCB raids gambling club 8 suspec…

11 months ago
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

3 months ago
SIRના ફોર્મની ડિજિટાઈઝેશનની જવાબદારી પણ BLO ના માથે, હજુ 44% જ કામ પૂર્ણ થયું | sir form digitizatio…

SIRના ફોર્મની ડિજિટાઈઝેશનની જવાબદારી પણ BLO ના માથે, હજુ 44% જ કામ પૂર્ણ થયું | sir form digitizatio…

7 months ago
મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત | revenue department …

મહેસૂલ વિભાગના અધિકારીઓને સરકારનો કડક આદેશ: નેતા અને જનતાના ફોન ઉપાડવા ફરજિયાત | revenue department …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News