gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યાના સંશોધન થયા છે : રાજ્યપાલ | Research has shown tha…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યાના સંશોધન થયા છે : રાજ્યપાલ | Research has shown tha…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભુજમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલએ ચિંતા વ્યકત કરી : આવનારી પેઢીને જીવલેણ બીમારીઓનો શિકાર બનતા અટકાવવા પ્રાકૃતિક ખેતીના વિકલ્પને અપનાવવા પર ભાર મુક્યો 

ભુજ,  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં હાજરી આપી તેમણે કચ્છમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે પ્રાકૃતિક ખેતી શરૃ ખેડૂતોને સંકલ્પબધ્ધ કર્યા હતા. આ સાથે પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ  ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો.

પરિસંવાદમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજના સમયમાં વધુ ઉત્પાદનની લ્હાયમાં ઝેરી યુરીયા, ડીએપી તથા જતુંનાશકોનો બેફામ ઉપયોગ કરાઇ રહ્યો છે. જેના કારણે જીવલેણ બિમારી વધી રહી છે. ટુંકા સમયના ફાયદા માટે આપણે પર્યાવરણ અને માનવજાતને નુકશાન પહોંચાડી અપરાધ કરી રહ્યા છીએ. આ રાસાયણિક ખેતીથી ધરતી પથ્થરસમાન બની થઇ છે, હવામાં ઝેરી તત્વો સાથે ભુર્ગભ પણ જળ દૂષિત બન્યા છે. આમ, સમગ્ર પર્યાવરણ અને માનવજાત સામે મોટું સંકટ ઉભું થયું છે. ત્યારે ધરતીપુત્રોએ જીવન હરનાર નહીં પરતું ખરાઅર્થમાં જીવનદાતા બનીને આ પાપથી મુક્ત બનવા કમર કસવી જોઇએ. સમગ્ર સમાજ અને પોતાના પરિવારના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ. 

તેમણે રાસાયણિક ખેતીની વિનાશકારી અસરો અંગેના કેટલાક સંશોધનોનો ઉલ્લેખ કરીને માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યા અંગે ચિંંતા વ્યકત કરી હતી. આવનારી પેઢીને જીવલેણ બીમારીઓનો શિકાર બનતા અટકાવવા પ્રાકૃતિક ખેતીના વિકલ્પને અપનાવવા પર ભાર મુક્યો હતો. 

દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા રાજ્યપાલએ ગાયને ખેતી માટે વરદાનરૃપ ગણાવીને તેના ગોબર અને મુત્ર પણ પ્રાકૃતિક ખેતી માટે અમૃત સમાન હોવાનું જણાવતા દુધના માધ્યમથી આવક વધારવા ખેડૂતોને ઉન્નત ઓૈલાદની ગાય લેવા તથા આધુનિક ટેક્નોલોજીની મદદથી બ્રીડીંગ કરવા જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી | Water is not being provided because…

ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી | Water is not being provided because...

કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd…

કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd...

આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins…

આરોગ્ય વીમા ક્ષેત્રની પ્રીમિયમ આવક ગત નાણાં વર્ષમાં રૂ. 1.40 લાખ કરોડ | Premium income of health ins...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુષ્કર્મના આરોપી અધિકારીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી, વિરોધમાં મહિલા જજનું રાજીનામું | madhya prades…

દુષ્કર્મના આરોપી અધિકારીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી, વિરોધમાં મહિલા જજનું રાજીનામું | madhya prades…

1 year ago
સાયલાની સગીરાને ભગાડી જનાર આરોપી હરિયાણાથી ઝડપાયો | The accused who abducted the minor girl from Say…

સાયલાની સગીરાને ભગાડી જનાર આરોપી હરિયાણાથી ઝડપાયો | The accused who abducted the minor girl from Say…

1 year ago
કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન | two wheeler rider was hit …

કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન | two wheeler rider was hit …

11 months ago
આગ્રાની મહિલા દોઢ વર્ષમાં 25 વાર માતા બની, 5 વખત નસબંધી કરાવી ! | Agra woman became a mother 25 time…

આગ્રાની મહિલા દોઢ વર્ષમાં 25 વાર માતા બની, 5 વખત નસબંધી કરાવી ! | Agra woman became a mother 25 time…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News