gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દશેરાના પર્વને અનુલક્ષીને વડોદરા પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ફાફડા અને જલેબીનું ચેકિંગ | Checking o…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
દશેરાના પર્વને અનુલક્ષીને વડોદરા પાલિકાની આરોગ્યની ટીમ દ્વારા ફાફડા અને જલેબીનું ચેકિંગ | Checking o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Food Safety : આવતીકાલે વિજયા દશમીના પર્વને અનુલક્ષીને પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાન પરથી ફાફડા અને જલેબીનું ચેકિંગ કરવા સાથે ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા. તો વળી મોબાઈલ ટેસ્ટિંગ વાન દ્વારા પણ ખાદ્ય પદાર્થનું સ્થળ પર પૃથ્થકરણ કરી અખાદ્ય પદાર્થનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

આવતીકાલે ઉજવાવનારા દશેરાના પર્વના રોજ શહેરીજનો ફાફડા અને જલેબી આરોગી તેની ઉજવણી કરશે. ખોરાકના શોખીનોએ આ માટે કેટલીક જગ્યાએ અત્યારથી એડવાન્સમાં ફાફડા અને જલેબીના ઓર્ડરો પણ બુક કરાવી દીધા છે. આ સાથે ફાફડા અને જલેબીનો કરોડોનો કારોબાર આવતીકાલે માત્ર એક દિવસે થશે. લોકો ફાફડા અને જલેબીનો જે રીતે ઉપાડ કરશે તેને ધ્યાનમાં લઈ કેટલાક વેપારીઓ નફાખોરી કરવાના હેતુસર ગ્રાહકોને અખાદ્ય પદાર્થ ન ખવડાવે એ મામલે પાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સુચના અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના આઠ ફૂટ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ચાર ટીમો દ્વારા છેલ્લા થોડા દિવસોથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ફરસાણ અને મીઠાઈની દુકાન ખાતે ફાફડા અને જલેબીનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે ફાફડા અને જલેબીમાં વપરાતા રો-મટીરીયલ જેમાં ખાદ્ય તેલ, બેસન, મસાલા સહિતના પદાર્થનું ચેકિંગ કરવા સાથે તેના નમુના લેવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ગાંધીનગરથી આવેલી મોબાઇલ ટેસ્ટિંગ વાનની મદદથી વિવિધ જગ્યાએ ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવા સાથે સ્થળ પર જ તેનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ અખાદ્ય પદાર્થ મળી આવે છે તો તેનો સ્થળ પર નાશ કરવામાં આવી રહ્યો છે. આ સાથે સ્વચ્છતાની જાળવણી ન થઈ હોય તે જગ્યાએ ફરસાણ અથવા મીઠાઈના વેપારીને શિડ્યુલ 4ની નોટિસ આપી યોગ્ય સ્વચ્છતાની જાળવણી કરવાની તાકીદ કરવામાં આવી રહી છે.

જીએસટીના દર ઘટવાથી ફાફડા, જલેબીના ભાવ વધ્યા નથી

સામાન્ય રીતે દર દશેરાએ ફાફડા અને જલેબીની કિંમતમાં અંદાજે પાંચથી વીસ ટકા સુધીનો ભાવ વધારો થઈ જતો હોય છે. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારે જીએસટીના સ્લેબમાં કરેલા ફેરફારના કેટલાક રો-મટીરીયલના જીએસટીના દર ઘટ્યા છે. તેમ છતાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓએ ફાફડા અને જલેબીની કિંમત ઘટાડી નથી. મોટેભાગે ગત વર્ષ જેટલી કિંમતે ફાફડા અને જલેબી વેચાઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak...

ઉત્તરપ્રદેશમાં એક ઘરમાંથી 6 મૃતદેહો મળ્યાં, બે બાળકની હત્યા કરી માથાફરેલાએ ઘરને આગ ચાંપી | bahraich …

ઉત્તરપ્રદેશમાં એક ઘરમાંથી 6 મૃતદેહો મળ્યાં, બે બાળકની હત્યા કરી માથાફરેલાએ ઘરને આગ ચાંપી | bahraich ...

પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું | Leakage in …

પંચમહાલ: પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૂ, વધારાનું પાણી નદીમાં છોડાયું | Leakage in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેવ નદીના કાંઠાના ગામોમાં ખૂંખાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય | panther present near dev river

દેવ નદીના કાંઠાના ગામોમાં ખૂંખાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય | panther present near dev river

7 months ago
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int…

આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ : કરિયરની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 60% વધ્યું | int…

9 months ago
અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ | SMC Raid…

અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMCની રેડ, વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ | SMC Raid…

5 months ago
વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News