gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ | Married Woman…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો આપઘાત, પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ | Married Woman…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સાસરિયાઓના સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ પોતાના પિયરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે વેજલપુર પોલીસે મૃતક પરિણીતાના પતિ અને સાસુ સામે આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નના બે મહિનામાં જ શરૂ થયો ત્રાસ

મળતી માહિતી અનુસાર, વેજલપુરના શાંતિનાથ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ માલવિયાની દીકરીના લગ્ન માર્ચ 2025માં ન્યૂ વાસણાના શ્રેયાંક ઠાકોર સાથે થયા હતા. લગ્નના માત્ર બે મહિના પછી જ સાસરિયાઓએ પોતાનું અસલી રૂપ બતાવવાનું શરૂ કર્યું હતું. બ્યુટીપાર્લરમાં કામ કરતી પરિણીતાનો આખો પગાર સાસરિયાઓ ઘરખર્ચમાં વાપરી નાખતા, જ્યારે પતિ પોતાની કમાણી શેરબજારમાં રોકતો હતો.

આ પણ વાંચો: અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત

પરિણીતા પર ગુજારવામાં આવતા અત્યાચાર

પરિણીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં સાસરિયાઓના ત્રાસની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં નવું ટુ-વ્હીલર લેવા પિયરમાંથી 20,000 રૂપિયા લાવવા દબાણ કરાતું હતું. માસિક ધર્મના સમયે ઘર અભડાય નહીં તેવા બહાને સાસુ દર મહિને એક અઠવાડિયું તેને પિયર કાઢી મુકતા હતા. પતિને બળજબરીથી બુટ-મોજા પહેરાવવા અને થાકીને ઘરે આવે તો પણ આરામ ન કરવા દેવા જેવો માનસિક ત્રાસ અપાતો હતો. આ ઉપરાંત પરિણીતાએ પોતાની જૂની અલ્ટો કાર વેચતા આવેલા 50,000 રૂપિયા પતિને જોઈતા હતા, જે બાબતે સતત ઝઘડા થતા હતા.

અંતિમ ફોન કોલ અને આપઘાત

કાર વેચવાના પૈસા મુદ્દે થયેલા ઝઘડા બાદ પરિણીતા 20મી એપ્રિલના રોજ પિયર આવી ગઈ હતી. ગત 24મી એપ્રિલના રોજ જ્યારે તેના માતા-પિતા બહાર ગયા હતા, ત્યારે તેણે બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત પહેલાં પતિ શ્રેયાંક સાથે તેની 4 મિનિટ વાતચીત થઈ હતી અને વોટ્સએપ પર છૂટાછેડા અંગેની ચર્ચાઓ પણ થઈ હતી.

પરિણીતાના પિતાની ફરિયાદના આધારે વેજલપુર પોલીસે પતિ શ્રેયાંક અને સાસુ રેખાબેન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અગાઉ પણ પતિના અન્ય સંબંધોને લીધે છૂટાછેડાના કાગળો તૈયાર થયા હતા, પરંતુ તે સમયે સમાધાન થયું હતું. પોલીસે મોબાઈલ ચેટ અને કોલ ડિટેલ્સના આધારે વધુ પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
વેકેશન માણતા સુરતના શિક્ષકોના ‘રંગમાં ભંગ’, વસ્તી ગણતરીના આદેશને પગલે શિક્ષકોની હાલત કફોડી | Surat T…

વેકેશન માણતા સુરતના શિક્ષકોના 'રંગમાં ભંગ', વસ્તી ગણતરીના આદેશને પગલે શિક્ષકોની હાલત કફોડી | Surat T...

આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa…

આસામમાં હિમંતા બિસ્વા સરમા જ ફરી બનશે મુખ્યમંત્રી, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | Himanta Biswa...

અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત | Fatal Acciden…

અમદાવાદ-ગોધરા હાઈવે પર ગોઝારો અકસ્માત, રોંગ સાઈડમાં બેફામ કારની અડફેટે 3 યુવાનના મોત | Fatal Acciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

4 months ago
‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

‘વેબસાઇટ બંધ કરી પુરાવા ખતમ કરી રહ્યું છે ચૂંટણી પંચ’ વોટ ચોરી મામલે રાહુલ ગાંધીનો નવો આરોપ | Rahul …

11 months ago
કર્નલ સોફિયા કુરેશીના અપમાન બદલ મંત્રી સામે એફઆઇઆરનો આદેશ | FIR ordered against minister for insulti…

કર્નલ સોફિયા કુરેશીના અપમાન બદલ મંત્રી સામે એફઆઇઆરનો આદેશ | FIR ordered against minister for insulti…

1 year ago
ભાવનગરની વિવિધ સરકારી કચેરીઓનું રૂા. 10 કરોડથી વધારે વીજબીલ બાકી | Electricity bills of various gove…

ભાવનગરની વિવિધ સરકારી કચેરીઓનું રૂા. 10 કરોડથી વધારે વીજબીલ બાકી | Electricity bills of various gove…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News